આજના યુગની આવશ્યકતા : રાષ્ટ્રીય ચારિત્ર્ય પર નિબંધ 2023 Ajna yug ni avashyakta rashtriya charitra Essay in Gujarati

આજે હું આજના યુગની આવશ્યકતા : રાષ્ટ્રીય ચારિત્ર્ય પર નિબંધ 2023 Ajna yug ni avashyakta rashtriya charitra Essay in Gujaratiવિશે લખવા જઈ રહ્યો છું.આજના યુગની આવશ્યકતા : રાષ્ટ્રીય ચારિત્ર્ય પર નિબંધ 2023 Ajna yug ni avashyakta rashtriya charitra Essay in Gujarati વાંચવા માટે આ પોસ્ટ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને તેમની જોઈતી માહિતી આ આજના યુગની આવશ્યકતા : રાષ્ટ્રીય ચારિત્ર્ય પર નિબંધ 2023 Ajna yug ni avashyakta rashtriya charitra Essay in Gujarati પોસ્ટ પરથી મળી રહે.

આજના યુગની આવશ્યકતા : રાષ્ટ્રીય ચારિત્ર્ય પર નિબંધ Ajna yug ni avashyakta rashtriya charitra Essay in Gujarati

આજના યુગની આવશ્યકતા : રાષ્ટ્રીય ચારિત્ર્ય પર નિબંધ 2023 Ajna yug ni avashyakta rashtriya charitra Essay in Gujarati

ભારત આપણો દેશ વિસ્તારની તેમજ વસ્તીની દ્રષ્ટિએ ખૂબ જ મોટો દેશ છે.ભારતમાં સર્વ ધર્મ પ્રકારના લોકો રહે છે આજના યુગની આવશ્યકતા છે એ લોકો પરસ્પર સર્વ ધર્મ સન્માનની લાગણી લાવે તથા હળી મળીને રહે. જેથી રાષ્ટ્રીય એકતા તથા રાષ્ટ્રનો વિકાસ થાય રાષ્ટ્રીય એકતા એ આજના યુગની મુખ્ય આવશ્યકતા છે.

આજના યુગની આવશ્યકતા : રાષ્ટ્રીય ચારિત્ર્ય: ભારત : એક વિશાળ વસ્તી ધરાવતો દેશ India : Have too much population

ભારત સિવાય અન્ય ઘણા બધા દેશો ભૌગોલિક દ્રષ્ટિએ તેમજ વસ્તીની દ્રષ્ટિએ ખૂબ જ નાના છે. પરંતુ, ભારત એક એવો વિશાળ દેશ છે જેમાં 140 કરોડ લોકો વસે છે. જેવો અલગ અલગ ધર્મના છે, અલગ અલગ પહેરવેશ પહેરે છે તથા અલગ અલગ ભાષાઓ બોલે છે.

Also Read જીવનમાં તહેવારોનું મહત્ત્વ પર નિબંધ The Importance of Festivals in life Essay in Gujarati

આથી ભારતમાં લોકો માં ખૂબ જ મતભેદ આવવા લાગ્યા છે પરંતુ આજના આ વિકસતા યુગમાં દેશનો વિકાસ કરવા માટે લોકોએ પરસ્પર ના વિરોધ ભૂલીને એક થવું જોઈએ જેના લીધે ભારત રાષ્ટ્રનો વિકાસ થાય જે આજના યુગની મુખ્ય આવશ્યકતા છે.

આજના યુગની આવશ્યકતા : રાષ્ટ્રીય ચારિત્ર્ય :સૈન્ય ક્ષેત્રે તથા વિજ્ઞાન ક્ષેત્રે આધુનિકતા ની જરૂરિયાત : Modernization required in Defence and Science sector

આજે વિજ્ઞાન અને ટેકનોલોજી નો જમાનામાં અન્ય દેશો પાસે એટલા અતિ આધુનિક હથિયારો છે કે જે આપણે વિચારી પણ શકયા નથી. અમેરિકા અને ચીન જેવા દેશો અતિ આધુનિક હથિયારો તૈયાર કરી રહ્યા છે. આપણા દેશમાં પણ અનેક એવા વૈજ્ઞાનિકો છે કે જે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ આગળ છે.

હવે ભારત દેશ પણ અન્ય દેશોની સરખામણીએ અતિ આધુનિક શસ્ત્રો તૈયાર કરતું ગયું છે જેના લીધે ભારતીય સૈન્ય પણ મજબૂત થતું ગયું છે ભારતીય વૈજ્ઞાનિકો અને ઇસરો સંસ્થા દ્વારા અવકાશ ક્ષેત્રે પણ ખૂબ જ પ્રગતિ કરવામાં આવી છે. ઇસરો સંસ્થાનું નામ સમગ્ર વિશ્વમાં ખૂબ આગળ પડતું છે.

આ ઉપરાંત આપણા દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પણ ખૂબ જ સંશોધન કરવા જોઈએ. જે પણ આજના યુગની મુખ્ય જરૂરિયાત છે અન્ય દેશો સશક્તિકરણ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ભારતે શાંતિ દૂત તરીકે રહેવું યોગ્ય છે.પરંતુ,તેને પોતાના દેશની પોતાના સીમાઓની રક્ષા માટે શસ્ત્રો તેમજ સૈન્ય શક્તિ વધારવા પર ભાર આપવો જોઈએ, જે પણ આજના યુગની મુખ્ય જરૂરિયાત છે.

આજના યુગની આવશ્યકતા : રાષ્ટ્રીય ચારિત્ર્ય :ભારત દેશના વિકાસમાં સર્વ ધર્મ સર્વોપરી તેમ જ રાષ્ટ્રીય એકતા એક મહત્વનું પરિબળ : Religious unity is most powerful key for Devlopment of country

ભારત એક ખૂબ જ વિશાળ વસ્તી ધરાવતો દેશ છે જેમાં ઘણા બધા ધર્મના લોકો એક સાથે રહે છે જો દેશનો વિકાસ કરવો હોય તો આ તમામ ધર્મના લોકોએ એક સાથે ફરી મળીને રહેવું જોઈએ જે આજના યુગની એક મહત્વની માગ છે.

જો સર્વ ધર્મ ધરાવતા વ્યક્તિઓ હળી મળીને એક સાથે રહે અને દેશની પ્રગતિમાં સ્વભાગી બને તેવી આજના યુગની માંગ છે. જો તેઓ પરસ્પર ના વિરોધ ભૂલીને એક સાથે દેશ માટે કામ કરે તો દેશનો અવશ્ય વિકાસ થવાનો જ છે જેને કોઈ રોકી શકતું નથી. એ આજના યુગની એક આવશ્યકતા છે.

જો ભારતનો વસતા વિવિધ લોકો પરસ્પર ધર્મના નામે ઝગડવામાંથી ઊંચા ન આવે તો તેઓ દેશનું કઈ રીતે વિચારી શકે તેવો દેશનો વિકાસ કઈ રીતે કરી શકે આથી જ આજના ભારતની આવશ્યકતા છે કે દેશમાં રાષ્ટ્રીય એકતા બની રહે જેના લીધે ભારતમાં અંદર અંદરના ઝઘડાઓ દૂર થાય અને સમગ્ર પ્રજાજન ભારત દેશના વિકાસ માટે કાર્ય કરે જે આજના યુગની આવશ્યકતા છે.

પશ્ચિમી ભૌતિકવાદે આપણા જીવનમાં આક્રમણ કર્યું છે. આપણે પહેલા જેવા ધર્મનિષ્ઠ કે આધ્યાત્મિક મનના નથી. અમે સંપત્તિ અને આરામની અમારી ઇચ્છામાં પશ્ચિમી દેશોનું અનુકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.ભૌતિક બાબતોમાં વ્યસ્ત હોવાને કારણે, આપણી પાસે ખરેખર અર્થપૂર્ણ વસ્તુઓ માટે થોડો સમય હોય છે. ધીમે ધીમે પરંતુ ચોક્કસ આપણું રાષ્ટ્રીય પાત્ર બદલાઈ રહ્યું છે. આપણે એ સમજવું જોઈએ કે આપણા પ્રાચીન આધ્યાત્મિક આદર્શો તરફ પાછા ફરીને અને ભૌતિકવાદ અને સંસારની ગુલામીમાંથી મુક્ત થઈને આપણા માટે સાચું સુખ પ્રાપ્ત કરી શકાય છે. આ એવી બાબતો છે જે આપણા રાષ્ટ્રીય ચારિત્ર્યને સુધારી શકે છે.

બધાએ હળી મળીને સાથે રહીને પોતાના ટેલેન્ટ નો ઉપયોગ દેશને દુનિયામાં અવ્વલ બનાવવા માટે કરવો જોઈએ અને આજે ભારત દુનિયામાં ટોચના દેશોમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યું છે. હજુ પણ દેશની આવશ્યકતા તથા આજના યુગની આવશ્યકતા છે કે હજુ પણ પ્રજાનો સંપૂર્ણ સાથ લઈને દુનિયામાં ભારત નંબર વન બની શકે છે જે આજના યુગ ની આવશ્યકતા છે.

હું આશા રાખું છું કે આજના યુગ ની આવશ્યકતા : રાષ્ટ્રીય ચારિત્ર્ય પર નિબંધ વિદ્યાર્થીઓને પસંદ આવશે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment