જો મનુષ્ય અમર હોત તો પર નિબંધ What if Humans were Immortal Essay in Gujarati

આજે હું જો મનુષ્ય અમર હોત તો પર નિબંધ What if Humans were Immortal Essay in Gujarati વિશે લખવા જઈ રહ્યો છું.જો મનુષ્ય અમર હોત તો પર નિબંધ What if Humans were Immortal Essay in Gujarati વાંચવા માટે આ પોસ્ટ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને તેમની જોઈતી માહિતી આ જો મનુષ્ય અમર હોત તો પર નિબંધ What if Humans were Immortal Essay in Gujarati પોસ્ટ પરથી મળી રહે.

જો મનુષ્ય અમર હોત તો પર નિબંધ What if Humans were Immortal Essay in Gujarati

જો મનુષ્ય અમર હોત તો પર નિબંધ What if Humans were Immortal Essay in Gujarati

જો મનુષ્ય અમર હોત તો તેના સૃષ્ટિ માટે ફાયદા તેમજ ગેરફાયદા બંને છે તો મનુષ્ય અમર હોત તો તેના ગેરફાયદા વધારે હોત જો મનુષ્ય અમર હોત તો તેને કોઈપણ વસ્તુનો ડર ના હોય જેના લીધે અન્ય જીવ સૃષ્ટિને ખૂબ જ તકલીફ પડશે તેમજ પૃથ્વી પરના સંસાધનો ઓછા થવા લાગતા અને પૃથ્વી ઉપર ખૂબ જ વસ્તી ગીચતા રહેતી.

જો મનુષ્ય અમર હોત તો તેના દ્વારા થતા નુકસાન : Disadvantage of if Humans were Immortal

જો મનુષ્ય અમર હોત તો ના તે કોઈથી ડરતો અને ના તો તે ભગવાનમાં વિશ્વાસ કરતો. જો મનુષ્ય અમર હોત તો તે પોતાને મન ગમતી વસ્તુ કરવા માટે ગમે તે પશુ પ્રાણી સંસાધનોનો દુરુપયોગ કરતો. વ્યક્તિ તેને ગમતી મનોકામના પૂર્ણ કરવા માટે ખરાબ રસ્તો પણ અપનાવતો કે જેમાં હિંસા તોફાન છલ કપટ કરવામાં પણ અથવા તો નહીં.

મનુષ્ય અમર હોત તો પૃથ્વી ઉપર મનુષ્યની સંખ્યા એટલી બધી વધી જતી કે પૃથ્વી ઉપર ચાલવા નું પણ મુશ્કેલ બની જાય.

Also Read જે માનવી પોતાનું ભાગ્ય જાણતો હોય તો પર નિબંધ What If We know Our Destiny Essay in Gujarati

જો મનુષ્ય અમર હોત તો તેના તો કોઈથી ડરતો કે ના તે કોઈ આપત્તિ બીમારી ની ચિંતા કરતો. મનુષ્યને ખ્યાલ જ છે કે તે અમર છે અને તેને કશું થવાનું નથી. જેના લીધે તે એકદમ નીડર થઈને અત્યાચાર કરતો. તેના લીધે તે અન્ય પશુ પક્ષીઓ તથા જીવોને ખૂબ જ નુકસાન પહોંચાડતો.

જો મનુષ્ય અમર હોત તો કુદરતી સંસાધનોને થતું નુકસાન :Totally Natural reaources is damged ,if Humuns were Immortal

જો મનુષ્ય અમર હોત તો તે વધુને વધુ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરતો. એ પોતાની જરૂરિયાત માટે પૃથ્વી પર રહેલા તમામ જંગલો તથા જળાશયો નો વધુને વધુ ઉપયોગ કરતો. જેના લીધે એક સમયે એવો આવતું કે પૃથ્વી વૃક્ષ વગરની થઈ જતી અને જેનાથી પૃથ્વી પરનું તાપમાન ખૂબ જ વધી જતું.

જો મનુષ્ય અમારો હતો તે પીવા લાયક જળાશયોનો વધુને વધુ ઉપયોગ કરતો જેના લીધે પૃથ્વી ઉપર પીવા લાયક જળાશયો સમાપ્ત થઈ જતા જેના લીધે અન્ય જીવ સૃષ્ટિ નો સર્વનાશ થઈ જતો.

જો મનુષ્ય અમર હોત તો તે કુદરતી ગેસ કુદરતી ખનીજો નો બેફામ ઉપયોગ કરતો જેના લીધે આ સંસાધનો પણ ખતમ થઈ જશે. મનુષ્ય દ્વારા અતિશય કુદરતી સંસાધનોને નુકસાન પહોંચતું જેના લીધે પૃથ્વી ઉપર પ્રદૂષણનું દર ખૂબ જ વધી જતું આમ જો મનુષ્ય અમર હોત તો પૃથ્વી એ અન્ય જીવ સૃષ્ટિ માટે તેમજ મનુષ્ય પોતાના માટે પણ રહેવા લાયક જગ્યા રહેતી નહીં.

મનુષ્ય અમર હોત તો તે પૃથ્વીને જીવતા જીવ નર્ક સમાન બનાવી દે. મનુષ્ય અમર થઈ જાય તો ફાયદાની બદલે ઘણા બધા નુકસાનો છે.

જો મનુષ્ય અમર હોત તો તેને થતા ફાયદાઓ : Advantages of humans ,if they are Immportal

જો મનુષ્ય અમર હોત તો તે આવનારી કોઈપણ બીમારી એ આપત્તિથી ગભરાતો નહીં. તે જાણતો જ હતો કે તેને આ બીમારીથી કઈ જ નુકસાન પહોંચશે નહીં. તેને આવનારી કોઈપણ કુદરતી આપત્તિ તેનો જીવ લઈ શકશે નહીં. જેના લીધે તે એકદમ નીડરતાથી એકદમ ખુશ ખુશાલ જીવન જીવશે.

તે તેના તમામ પ્રિયજનો કુટુંબ સાથે સમય પસાર કરી શકશે. તેને ના તો પોતાના જેવી ચિંતા હશે ન હતો તેના કુટુંબી અને પ્રિયજનો ની ચિંતા થશે. કારણ કે તેને ખબર છે કે તેઓ અમર છે જેના લીધે તે પોતાના પરિવાર સાથે એકદમ ખુશ ખુશાલ જીવન સાથે જીવી શકશે.

જો મનુષ્ય અમર હશે તો તે એકદમ નીડર થઈ જશે અને આવનારી તમામ તકલીફોનો ગભરાયા વગર સરળતાથી સામનો કરશે.

પરંતુ હકીકતમાં જો માનવી અમર હોત તો તેના લાભ કરતાં નુકસાન ઘણા બધા છે. આ એક કાલ્પનિક નિબંધ છે બાકી મનુષ્ય અમર હોય તેવું હકીકતમાં બની જ ના શકે.

હું આશા રાખું છું કે વિદ્યાર્થીને જો મનુષ્ય અમર હોત તો પર નિબંધ પસંદ આવશે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment