જે માનવી પોતાનું ભાગ્ય જાણતો હોય તો પર નિબંધ What If We know Our Destiny Essay in Gujarati

આજે હું જે માનવી પોતાનું ભાગ્ય જાણતો હોય તો પર નિબંધ What If We know Our Destiny Essay in Gujarati વિશે લખવા જઈ રહ્યો છું. જે માનવી પોતાનું ભાગ્ય જાણતો હોય તો પર નિબંધ What If We know Our Destiny Essay in Gujarati વાંચવા માટે આ પોસ્ટ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને તેમની જોઈતી માહિતી આજે માનવી પોતાનું ભાગ્ય જાણતો હોય તો પર નિબંધ What If We know Our Destiny Essay in Gujarati પોસ્ટ પરથી મળી રહે.

જે માનવી પોતાનું ભાગ્ય જાણતો હોય તો પર નિબંધ What If We know Our Destiny Essay in Gujarati

જે માનવી પોતાનું ભાગ્ય જાણતો હોય તો પર નિબંધ What If We know Our Destiny Essay in Gujarati

જો માનવી પોતાનું ભાગ્ય જાણી શકતો હોત તો તેના ફાયદા પણ થાય અને ગેરફાયદા પણ થાય. જે માનવી પોતાનું ભાગ્ય જાણી શકતો હોત તો તે તેની આવવા વાળી મુસીબતો નો સરળતાથી સામનો કરી શકે.આ ઉપરાંત ભવિષ્યમાં શું થવાનું છે તે પહેલેથી જ જાણી જતો અને ચેતી જતો ભવિષ્યમાં થવાની મંગળ અમંગળ ઘટનાઓ વિશે તે અગાઉથી માહિતગાર રહેતો.

જે માનવ અગાઉથી પોતાનું ભવિષ્ય જાણતો હોય તો તેને થતા ફાયદાઓ : Benefits of person who already know about Destiny in advanced

જે માનવી અગાઉથી પોતાનું ભાગ્ય જાણતો હોય તો તે પોતાના જીવનમાં આવતી દરેક સમસ્યાઓનો સામનો આસાનીથી કરી શકતો અને તે કદાચ એવું પણ બને કે પોતે પોતાને જીવનમાં આવતી સમસ્યાઓ આવવા પણ ના દેતો.

Also Read જો પરીક્ષા ન હોય તો પર નિબંધ If there were no Exams Essay in Gujarati

માનવી પોતાનું બાકી અગાઉથી જાણીને તેને તેને ગમતી વસ્તુ કરી શકતો. જો મનુષ્ય અગાઉથી ભવિષ્ય જાણતો હોય તો તે મનુષ્ય મન ચાહી સફળતા મેળવી શકે.

ભવિષ્યમાં શું થવાનું છે તે જાણીને તે ગમે તે ક્ષેત્રમાં મનચાહી પ્રગતિ કરી શકતો અને અપાર સફળતા મેળવી શકતો. તે તેના અને તેના પરિવાર પર આવતા મુસીબતો દવાખાના, તેમજ અન્ય તમામ તકલીફો નો અગાઉથી જ સમાધાન મેળવી લેતો જે મનુષ્ય પોતાનું ભાગ્ય જાણતો હોય તે મનુષ્ય ને કદાચ જ કોઈ મુસીબતોનો સામનો કરવો પડે.

અગાઉથી ભવિષ્ય જાણનાર વ્યક્તિથી અન્યોને થતા નુકસાન : Disadvantages to other people from persone who already know his Destiny

પરંતુ મનુષ્ય જે પોતાનું ભાગ્ય અગાઉથી જાણતો હોય તે માણસ બીજા વ્યક્તિઓને નુકસાન પણ પહોંચાડી શકે છે.તે પોતાના લાભ માટે અગાઉથી ગમે તે પગલું ઉપાડી શકે છે.

તેમ જ એવું પણ બની શકે કે મનુષ્ય પોતાનું ભાગ્ય જાણતો હોય તો તે તેનો દૂર ઉપયોગ કરીને બીજાને નુકસાન પહોંચાડી શકે અને પોતાની મન ગમતી વસ્તુઓ કે જે બીજા માટે હાનિકારક હોય તે સરળતાથી પ્રાપ્ત કરે.

અગાઉથી ભવિષ્ય જાણનાર વ્યક્તિ જો ઉધાર નીતિ વાળો તથા અને ધાર્મિક વૃત્તિ વારો હોય તો તે વ્યક્તિ સમાજ માટે સારો સાબિત થાય છે પરંતુ જો અગાઉથી ભવિષ્ય જાણનાર વ્યક્તિ એક ક્રૂર તેમજ ખરાબ સ્વભાવ ધરાવતો હોય તો તેના દ્વારા અન્ય વ્યક્તિઓને ઘણું બધું નુકસાન પહોંચાડી શકે છે.

જે માનવી પોતાનું ભાગ્ય જાણતો હોય તો પર નિબંધ What If We know Our Destiny Essay in Gujarati અગાઉથી ભવિષ્ય જાણનાર વ્યક્તિ માં આવતો અહંકાર

અગાઉથી ભવિષ્ય જાણનાર વ્યક્તિ ભલે ગમે તેટલો સારો હોય પરંતુ તેની આ અગાઉથી ભવિષ્ય જાણવાની શક્તિનો લીધે તે ધીરે ધીરે અહંકારી તો બનશે જ. એ પોતાને સર્વશ્રેષ્ઠ સમજશે અને અન્ય નો તિરસ્કાર કરશે.

તે તેનાથી મોટી ઉંમરના વ્યક્તિઓની વાત સલાહ ને પણ ટાળી દેશે એને પોતાની જે યોગ્ય લાગશે તે જ કરશે અને તે એવું પણ બની શકે કે તે આ પોતાનાથી મોટી ઉંમરના વડીલોનું વાતનું ખંડન કરે અને તેમનું અપમાન કરી શકે છે.

એ અગાઉથી ભવિષ્ય જાણીને પોતાની આર્થિક રીતે ઘણો લાભ મેળવશે. જેના લીધે તે અહંકારી બનશે અને અન્યને નુકસાન પણ પહોંચાડશે. તે પોતાની સર્વશ્રેષ્ઠ માનસી અને પોતાની ઈચ્છાથી જ પોતાનું ધાર્યું જ કરશે તે જ વિચારશે નહીં કે તે કરે છે એ અન્યને નુકસાનકારક છે કે નહીં તે માત્રને માત્ર પોતાના જ સ્વાર્થ માટે કામ કરશે.

ઘણી વખત તો તે અહંકારમાં ડૂબીને વિધાતા એ લખેલા લેખ પણ બદલવાનો પ્રયત્ન કરશે જે એક અહંકારી વ્યક્તિ જ કરી શકે.માનવી પોતાનું ભવિષ્ય અગાઉથી જાણતો હોય તો તે વ્યક્તિ ઉપર આધાર રાખશે કે તેના આ શક્તિનો તે સદુપયોગ કરશે કે દૂર ઉપયોગ.

પરંતુ અગાઉથી ભવિષ્ય જાણવું એ એક કાલ્પનિકતા જ છે. હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓને જે માનવી પોતાનો ભાગ્ય જાણતો હોય આર્ટીકલ પસંદ આવ્યો હશે


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment