જો મને લોટરી લાગે તો પર નિબંધ If I win a lottery Essay in Gujarati

આજે હું જો મને લોટરી લાગે તો પર નિબંધ If I win a lottery Essay in Gujaratiવિશે લખવા જઈ રહ્યો છું.જો મને લોટરી લાગે તો પર નિબંધ If I win a lottery Essay in Gujarati વાંચવા માટે આ પોસ્ટ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને તેમની જોઈતી માહિતી આ જો મને લોટરી લાગે તો પર નિબંધ If I win a lottery Essay in Gujaratiપોસ્ટ પરથી મળી રહે.

જો મને લોટરી લાગે તો પર નિબંધ If I win a lottery Essay in Gujarati

જો મને લોટરી લાગે તો પર નિબંધ If I win a lottery Essay in Gujarati

જો મને લોટરી લાગી જાય તો હું મારા તમામ જોયેલા સપના પૂરા કરીશ. મારું એક મોટું સપનું છે કે મારું એક પોતાનું મોટું મકાન હોય તેમ જ તેની સાથે એક ફોરવીલર કાર હોય.જો મને લોટરી લાગે તો સૌ પ્રથમ હું મારું અને મારા માતા-પિતાનું સપનું પૂરું કરીશ.મારા માતા પિતા તથા મારું એક જ સપનું છે કે અમારે પોતાનું મકાન હોય ત્યારબાદ એક નાની કાર લઈશ.

Also Read જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો પર નિબંધ If World War III happens Essay in Gujarati

લોટરી ના રૂપિયા નો જીવન જરૂરિયાત વસ્તુઓ મેળવવામાં ઉપયોગ Life survival things by lottery rupees

જો મને લોટરી લાગે તો સર્વ પ્રથમ હું મારા પિતાજીનું સ્વપ્ન કે અમારું પોતાનું મકાન હોવું જોઈએ તે પૂર્ણ કરીશ હું મારા પિતાજીની પસંદગીનું એક મકાન સર્વો પ્રથમ ખરીદી. તેમજ મારી બહેન માટે પણ એક નાનું એક મકાન ખરીદી. અને થોડા ઘણા રૂપિયા તેની સેવિંગ તરીકે મૂકી રાખીશ જેથી મારી બેન ને પણ ભવિષ્યમાં કોઈ તકલીફ પડે નહીં.

હું મારી લોટરી ને રૂપિયા માંથી ખેતીલાયક જમીન ખરીદી ખરીદીશ. તે પણ મારા પિતાનું એક સ્વપ્ન છે જેમાં મારા પિતા ખેતી કરી શકશે અને એમાંથી મેળવેલ અનાજ નો ઉપયોગ ખોરાક તરીકે કરી શકાય. ખેતી કરવી એ મારા પિતાજીની ખૂબ પસંદ છે.

ખેતી કરવી એક મહેનત વાળું કામ છે તેમ છતાં મારા પિતાજીને ખૂબ જ શોખ હોવાને કારણે હું એક ખેતીલાયક જમીન પણ ખરીદીશ. અપ સર્વ પ્રથમ લોટરીના રૂપિયાથી મારા પિતાજીના સ્વપ્ન પૂર્ણ કરીશ અને અમારી જીવન જરૂરિયાત વસ્તુઓ સરળતાથી મળી રહે તેવું રોકાણો કરીશ.

લોટરી લાગવાથી થતો આનંદ : Joy of winning lottery

જો મને લોટરી લાગે તો સર્વ પ્રથમ મારા જોયેલા સપના પૂરા કરીશ અને મારા પરિવારને મદદરૂપ બનીશ જેથી અમે આર્થિક નબળી પરિસ્થિતિમાંથી બહાર આવી શકીએ.

જો મને લોટરી લાગી જાય તો મેં હું સર્વ પ્રથમ મેં મારા માટે તથા મારા પરિવાર માટે જોયેલા મારા સપના પૂરા કરીશ જો મને લોટરી લાગી જાય તો મારો આનંદ ની કોઈ સિમ જ ના રહે. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજીશ.

જો મને લોટરી લાગી જાય ઓચિંતાથી મેં જોયેલા મારા સપના પૂર્ણ કરવાનો મને અવસર મળી જાય જો આવું થાય તો મારી ખુશીઓનો કોઈ પાર જ ના રહે. મને હું ખૂબ જ ભાગ્યશાળી માનું કે મને મારે જોયેલા સ્વપ્ન ને વગર મહેનતે આ નાની ઉંમરે પુરા કરવાનો અવસર મળી ગયો.

જો મને લોટરી લાગી જાય તો મકાન અને કાર લીધા બાદ હું થોડા રૂપિયા મારા ભવિષ્ય માટે બચાવીશું કે જેનો ઉપયોગ હું મારા ખરાબ સમયમાં કરી શકું અને થોડા રૂપિયા હું મારા ધંધામાં નાખીશ જેથી કરીને મારો ધંધો આગળ વધે અને મને કોઈપણ રૂપિયાના સહારા ની જરૂર ના પડે.

જો મને લોટરી લાગે તો હું ચોક્કસપણે તેમાંથી થોડોક ભાગ દાન ધર્મ અને જરૂરિયાતવાળા પાછળ ખર્ચી નાખીશ. હું ચોક્કસપણે મારી લોટરી ના રૂપિયાના થોડાક ભાગ ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણમાં લગાવીશ.જેથી કરીને તેઓ પોતાનું સપનું ભણી ગણીને પૂરું કરી શકે.

ભવિષ્ય માટે લોટરી ના રૂપિયાની બચત : Saving of lottery money for future use

જો મને લોટરી લાગી જાય તો હું મારા તમામ રૂપિયા મારા સ્વપ્નો પાછળ ખર્ચ નહીં કરું.ઘણી બધી એવી જગ્યાએ પણ રોકડ કરું કે જેથી ભવિષ્યમાં મારે વધુ નહીં પરંતુ જરૂરિયાત વસ્તુઓની અછત ન પડે.

હું એવી રીતનું આયોજન કરવું કે જેથી ભવિષ્યમાં હું ભણતર માટે બહાર હોવું કે નોકરી કામે બહાર હોવું પડે કોઈ ધંધાએ અર્થે બહાર જવું પડે તો મારા પિતાજીના હાથમાં એક ફિક્સ રકમ આવી જાય જેથી તેમને જીવન જરૂરિયાત વસ્તુઓ માટે કષ્ટ ન પડે તેમ જ તેમનો હાથ છૂટો રહે એટલે કે તેઓ તેમનો ખર્ચો કરી શકે.

હું આશા રાખું કે દરેક વિદ્યાર્થીને જો મને લોટરી લાગે તો નિબંધ પસંદ આવશે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment