આજે હું જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો પર નિબંધ If World War III happens Essay in Gujarati વિશે લખવા જઈ રહ્યો છું.જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો પર નિબંધ If World War III happens Essay in Gujaratiવાંચવા માટે આ પોસ્ટ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને તેમને જોઈતી માહિતી આ જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો પર નિબંધ If World War III happens Essay in Gujarati પોસ્ટ પરથી મળી રહે.
જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો પર નિબંધ If World War III happens Essay in Gujarati
હાલના 2022 ના વર્ષમાં ઘણા બધા શક્તિ ધરાવતા દેશો પરસ્પર અમને સામને છે.જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો દુનિયામાં વિનાશ સર્જાઈ જશે અને દુનિયાની મોટાભાગની વસ્તીનો નાશ થશે. જો ત્રીજુ વિશ્વયુદ્ધ થાય તો તે એક પરમાણુ યુદ્ધ હશે.
ત્રીજું વિશ્વયુદ્ધ પરમાણુ યુદ્ધ : Third world war, Nuclear war
પરમાણુ યુદ્ધ નો મતલબ એટલે સૃષ્ટિનો વિનાશ.જો ત્રીજુ વિશ્વયુદ્ધ થાય તો સમગ્ર દુનિયાના દેશો બે ભાગમાં વહેંચાઈ જશે મિત્રો દેશો એક થશે અને સામે બીજા દેશોના ગ્રુપ સાથે આ યુદ્ધ થશે જેના લીધે મોટી જાનહાની તેમજ માલ મિલકત નુકસાન થશે અને જો આ યુદ્ધ થાય તો એ સો ટકા પરમાણુ યુદ્ધ જ હશે.
Also Read જો મનુષ્ય અમર હોત તો પર નિબંધ What if Humans were Immortal Essay in Gujarati
જો ત્રીજું વિશ્વયુદ્ધ પરમાણુ વિશ્વયુદ્ધ તરીકે ઉપજી આવે તો દુનિયામાં નદીઓ તથા જળાશયોનું પાણી સુકાઈ જશે અને જે બચશે એ પરમાણુ યુક્ત પાણી હશે.જો પરમાણુ યુદ્ધ થાય તો તેનો વર્ષો વર્ષ બાદ પણ તેની અસર જોવા મળશે.
આવનારી નવી પેઢી વિકલાંગ તેમજ કેન્સર જેવા રોગોથી પીડિત થશે અને જો વધુ પડતા જ પરમાણુ યુદ્ધ પરમાણુ બોમ્બ નો ઉપયોગ આ ત્રીજા વિશ્વયુદ્ધમાં થાય તો દુનિયા ઉપર રાખના વાદળો છવાઈ જશે જેના લીધે સૂર્યપ્રકાશનું પણ જમીન પર આવું મુશ્કેલ થઈ જાય જો આવું થાય તો દુનિયા એ હિમ યુગ તરફ ધકેલાઈ જાય.
ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો પૃથ્વી ના લોકોને ભોગવવા પડતા નુકસાન : If World War 3 happern then people facing much problems
જો ત્રીજુ વિશ્વયુદ્ધ થઈને શાંત પડી જાય તો પણ એની અસરો આગામી વર્ષો વર્ષ રહેશે કદાચ તેની અસરો કાયમી પણ રહી શકે જેનું કારણ અત્યાર રહેલા આધુનિક હથિયારો તેમજ પરમાણુ યુદ્ધની સંભાવના છે. જો વિશ્વયુદ્ધ થયું હોય અને તે પરમાણુ યુદ્ધ હોય તો તેની અસરો આગામી વર્ષો વર્ષ સુધી ટકી રહેશે.
જો આવું થાય તો દુનિયા હિમયુગ તરફ પાછી વળી જાય. પૃથ્વી પર પીવા લાયક પાણીનો ફાંફા પડી જાય. દુનિયાભરની સમસ્ત લીલોતરીનો નાસ થાય. જેને લીધે પૃથ્વી એક વેરાન સ્થળ બની જાય. પૃથ્વી પરની મોટાભાગની વસ્તીનો નાશ થાય.
મોટાભાગના પશુ પક્ષીઓ જીવ જંતુઓ પરમાણુ બોમની ગરમીના લીધે નાશ પામે. જે નસીબદાર અમુક થોડીક સંખ્યામાં પશુ પક્ષીઓ બચી ગયા હોય એમના પણ રેડીએશન ના લીધે જાત જાતની બીમારીઓ કેન્સરથી પણ ભયંકર બીમારીઓ ઉત્પન્ન થાય અને જે તેમની આવનારી પેઢીઓમાં પણ વારસાગતો આવે.
ત્રીજા વિશ્વયુદ્ધ બાદ પૃથ્વી ઉપર જીવન મુશ્કેલ થઈ જશે. મનુષ્ય સાવ નબળો વિવસ તથા ખૂબ જ પછાત જિંદગી જીવવા માટે મજબુર બની જશે. દુનિયાની અજાયબીઓ સમગ્ર માલ મિલકત તેમજ કુદરતી સંસાધનોનું પણ આ યુદ્ધ બાદ નાશ થઈ જશે.
ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો મનુષ્યને પડતી તકલીફો : People facing problem if World War three happen
જો ત્રીજું વિશ્વયુદ્ધ પરમાણુ યુદ્ધ થાય તો જમીન પરની તમામ લીલોતરી નો નાશ થાય જેના લીધે ભવિષ્ય નવી ખેતી તથા ફળફળાદી અને ખોરાક લાયક ચીજ વસ્તુઓ ઉત્પન્ન કરી શકશે નહીં જેના લીધે આગામી વર્ષોમાં ભૂખ મારા જેવી હાલત થશે અને માનવી માનવીનો શિકાર કરશે આદિમાનવ યુગ તરફ પાછા વળશે તેવી સ્થિતિ પણ ઉત્પન્ન થઈ જાય.
પૃથ્વી પર રહેલા અન્ય પ્રાણીઓ પણ પરમાણુ યુદ્ધના લીધે મોટાભાગે નાશ પામે. પીવા લાયક સંસાધનોના અભાવના લીધે મનુષ્યને પાણીના પીવામાં પણ તકલીફ પડે.
મનુષ્ય ભૂખમરા અને પાણી ના મળવાને કારણે મૃત્યુ પામશે. અને જો થોડા ઘણા સંસાધનો બચ્યા હશે તો તેને મેળવવા માટે અંદર હિંસા કરશે અને એકબીજાના લોહીના તરસ્યા બનશે.
આજે ત્રીજું વિશ્વયુદ્ધ પરમાણુ યુદ્ધ થાય તો દુનિયાનો અંત જ સમજી લેવો. આપણે આશા રાખીએ છીએ કે પૃથ્વી પરના તમામ દેશો એકબીજા સાથે શાંતિથી રહે અને વિશ્વયુદ્ધ ટાળવાનું સતત પ્રયત્ન કરે.
આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય નિબંધ પસંદ આવ્યો હશે.