શ્રમ શિબિર પર નિબંધ Visit to Labour Camp Essay in Gujarati

આજે આ હું પોસ્ટ શ્રમ શિબિર પર નિબંધ Visit to Labour Camp Essay in Gujarati પર લખવા જઈ રહ્યો છું.શ્રમ શિબિર પર નિબંધ Visit to Labour Camp Essay in Gujarati વિશે જાણવા માટે આ આર્ટીકલ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને તેમને જોઈતી માહિતી આશ્રમ શિબિર પર નિબંધ Visit to Labour Camp Essay in Gujarati આર્ટિકલ પરથી મળી રહે.

શ્રમ શિબિર પર નિબંધ Visit to Labour Camp Essay in Gujarati

શ્રમ શિબિર પર નિબંધ Visit to Labour Camp Essay in Gujarati

ગાંધીનગરના દહેગામ તાલુકામાં એક ખૂબ મોટી જીઆઇડીસી આવેલ છે.જેમાં ઘણી બધી પ્રતિષ્ઠિત કંપનીઓ આવેલી છે આ કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે શ્રમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શ્રમ શિબિરમાં ઘણા બધા શ્રમ જીવ્યો એકઠા થયા હતા. આ શ્રમ શિબિરમાં શ્રમજીવીઓ પોતાના બાયોડેટા સાથે હાજર હતા.તેમાં ઘણા બધા લેથ ઓપરેટરો,મિલિંગ ઓપરેટરો, છૂટક મજૂરી કરવા વાળા તેમજ સીએનસી, વીએમસી, એચએમસી, જેવા ઓટોમેટીક સાધનો ના ઓપરેટરો પણ હાજર હતા.

પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા આયોજિત શ્રમ શિબિર : Labour Camp by famous industries.

અમારી દહેગામ ખાતે આવેલી જીઆઇડીસી માં પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા શ્રમ સેનું આયોજન કરવામાં આવ્યું હતું. જીઆઇડીસી ની આસપાસ રહેતા તેમજ આસપાસના ગામડાના લોકોને રોજગાર મળી રહે તે હેતુસર પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા શ્રમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Also Read આજની સમસ્યા ભ્રુણહત્યા પર નિબંધ Today’s problem Abortion Essay in Gujarati

કંપનીઓ દ્વારા આયોજિતરામ શિબિરનું મુખ્ય ઉદ્દેશ તેમની ઇન્ડસ્ટ્રીઓ માટે સારા વર્કરો સરળતાથી તેમ જ વ્યાજબી પગારથી મળી રહે. આશ્રમ શિબિરમાં આજુબાજુના તમામ ગામના ઘણા બધા વર્કરોએ ભાગ લીધો હતો. શિબિર દ્વારા પણ તેમને જોઈતી નોકરી સરળતાથી તેમના રહેઠાણની નજીકના વિસ્તારમાં મળી રહે છે.

શ્રમજીવીઓને થતો શ્રમ શિબિર નો ફાયદો : Advantages of Labour Camp to Labours

શ્રમ શિબિર દ્વારા ઘણા બધા વર્કરોને રોજગાર મળી રહે છે. શ્રમજીવીઓને તેમને લાગતું કામ શોધવા માટે હવે દૂર મુસાફરી કરીને જવું પડતું નથી. શ્રમ શિબિરમાં વર્કરોને તેમની જોઈતી સેલેરી ઘણી બધી કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવે છે.

ઘણા બધા શ્રમજીવીઓ આશ્રમશ્રમ શિબિર દ્વારા ઘણા બધા વર્કરોને રોજગાર મળી રહે છે. શ્રમજીવીઓને તેમને લાગતું કામ શોધવા માટે હવે દૂર મુસાફરી કરીને જવું પડતું નથી. શ્રમ શિબિરમાં વર્કરોને તેમની જોઈતી સેલેરી ઘણી બધી કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવે છે.

વર્કરોને શ્રમ શિબિર દ્વારા રોજગાર પ્રાપ્ત થાય છે. તમને જોઈતી નોકરી તથા સેલેરી સરળતાથી આશ્રમ શિબિરમાં આવેલ કંપનીઓ દ્વારા મળી રહે છે. કંપનીઓને પણ તેમની આસપાસ નજીકના ક્ષેત્રના કર્મચારીઓ મળી રહે છે. અમે 15 એ શ્રમ શિબિર નો ઇન્ડસ્ટ્રીના માલિકો તથા શ્રમજીવીઓ બંને માટે ફાયદાકારક છે.

પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા તેમને સારી એવી આવકની નોકરીઓ ઓફર કરવામાં આવી. ઘણા બધા શ્રમજીવીઓ આ નોકરીથી ખુશ હતા. તેમ જ ઘણા શ્રમજીઓ એવા પણ હતા કે જે આ નોકરીથી સંતુષ્ટ નહોતા. શ્રમજીવીઓ અંદર અંદર ચર્ચા વિમર્શ કરી રહ્યા હતા.ઘણા શ્રમજીવીઓના મોઢા ઉપર ખુશી તેમજ ઘણા શ્રમજીવીઓના મોં ઉપર દુઃખ સ્પષ્ટ નજરે આવી રહ્યું હતું.

શ્રમજીવીઓની દ્રષ્ટિએ શ્રમ શિબિર નું મહત્વ: Importance of Labour Camp according to workers

ઘણા બધા મજૂર વર્કરો માટે આજીવિકા મેળવવાની જગ્યા છે. ઘણા બધા મજૂરોને તેમની રોજગારી અહીં શ્રમ શિબિર દ્વારા મળી રહે છે. એવા હોય છે કે તેમને મુસાફરી કરીને દૂર કામ કરવા જવાનું પસંદ હોતું નથી. તેવા વર્કરોને આસાનીથી આશ્રમ શિબિર દ્વારા નજીકના વિસ્તારમાં રોજગાર મળી રહે છે જેના લીધે તેમને પરિવારનું ભરણપોષણ કરવામાં તકલીફ રહેતી નથી.

શ્રમ શિબિર એ ખરેખર વર્કરો માટે એક આશીર્વાદ સ્વરૂપ છે. ઘણા બધા કારીગરોને તેમને જોઈતી નોકરી શ્રમ શિબિર માંથી મળી રહે છે. ઘણા સ્કિલ વર્કરોને પણ તેમને જોઈતો ઊંચો પગાર આ શ્રમ શિબિર દ્વારા પ્રાપ્ત થાય છે. ઘણા બધા નોન સ્ટીલ વર્કરોને પણ તેમના પ્રમાણે નાની મોટી નોકરી શ્રમ શિબિર દ્વારા મળી જ રહે છે.

આમ શ્રમ શિબિર દ્વારા ઇન્ડસ્ટ્રી તેમજ કારીગરો બંનેને ખૂબ લાભ થાય છે. ઇન્ડસ્ટ્રીઝ ને તેમની જોઈતા સ્કિલ વર્કરો મળી રહે છે તથા કારીગરોને રોજગાર મળી રહે છે આમ શ્રમ શિબિર ઇન્ડસ્ટ્રીઝ તેમજ કારીગરો બંને માટે લાભદાયક છે. આ શ્રમ શિબિર ઇન્ડસ્ટ્રી તેમજ વર્કરો બંને માટે જરૂરી છે.

હું આશા રાખું છું કે શ્રમ શિબીર નિબંધ પરથી વિદ્યાર્થીઓને તેમને જોઈતી માહિતી મળી રહેશે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment