Essay on Randhan Chhath In Gujarati રાધણ છઠ પર નિબંધ 2022

આજ  ની આ પોસ્ટ હું  રાધણ છઠ પર નિબંધ – Essay on Randhan Chhath પર લખવા જઈ રહ્યો છું. રાધણ છઠ પર નિબંધ – Essay on Randhan Chhathવિશે જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને જોઈતી માહિતી આ લેખ રાધણ છઠ પર નિબંધ –Essay on Randhan Chhath પર થી મળી રહે. 

Essay on Randhan Chhath In Gujarati રાધણ છઠ પર નિબંધ 2022

રાધણ છઠ પર નિબંધ –  Essay on Randhan Chhath

રાધણ છઠ ક્યારે આવે છે When Randhan Chhath come

રાધણ છઠ એ શ્રાવણ માસ માં આવે છે. શ્રાવણ માસ માં રાધણ છઠ નું વિશેષ મહત્વ છે.  શ્રાવણ માસ દરમિયાન ઘણાબધા તહેવારો આવે છે. શિવ ભગવાન નો શ્રાવણ માસ ખુબજ પવિત્ર ગણવા માં આવે છે. તેમાં શિવ ભગવાન ના ચાર પવિત્ર સોમવાર મળીને શ્રાવણ માસ થાય છે.  

રાધન છટ કઈ રીતે મનાવવામાં આવે છે How to Celebrate Randhan Chhath

જેમાં શ્રાવણ માસની શરૂઆત ગૌરી વ્રતથી થાય છે અને ત્યાર પછી જીવંતિકા વ્રત, દશામા ના દસ દિવસ  વ્રત, નાગપંચમી, ભાઈ – બહેન નો દિવસ રક્ષાબંધન, શ્રાવણ સોમવાર, રાંધણ છઠ અને પછી શીતળા સાતમ, કૃષ્ણ ભગવાન નો જન્મ દિવસ આઠમ, વગેરે શિવ ભગવાન ની  ઉપાસના માટે આ સર્વશ્રેષ્ઠ મહિનો જણવા માં આવે છે. 

રાધન છઠના દિવસે સ્ત્રીઓ શું કરે છે What work is done by female on Randhan Chhath

શ્રાવણ માસ ની રાંધણ છઠના દિવસે રશોઈ ની રાણીઓ સવારથી જ રસોડા માં જતી રહે છે અને  નવા – નવા સ્વાદિષ્ટ ભોજનો બનાવે છે. જેમાં થેપલા, પૂરી, લાડવા, મમરા, કચોરી, ખમણ, સકરપરા, ગાંઠિયા, મેથીના ઢેબરા, મીઠી પૂરી, તીખી પૂરી, પાત્રા, ચેવડો, ભરેલા ભીંડા, તળેલા મરચાં, બાજરાના વડા,,કંકોડાનું શાક, તીખી સેવ, ખીર, બાસુંદી, દુધપાક અને મિષ્ઠાન વગેરે જેવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે. આવી બધી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવ્યા પછી રસોઈ ની રાણીઓ  રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ છે. 

Also Read, જન્માષ્ટમી નિબંધ 2022 -Essay on Janmashtmi in Gujarati

રાધન છઠ મનાવવાનું કારણ Why we Celebrate Randhan Chhath

જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે. કારણ કે બીજા દિવસે આવતી શીતળા સાતમ નાં દિવસે એવું માનવા માં આવે છે કે એ દિવસે આપણે ગેસ ચાલુ કરી ના શકીએ. આપણે કંઇપણ જમવા નું બનાવી શકીએ નઈ એટલે રાંધણ છઠના દિવસે લોકો જમવા નુ બનાવી ને તૈયાર કરીલે છે. 

નવી પેઢી રાધન છઠ માં શું ફરસાણ બનાવે છે.

 અત્યાર ના આધુનીક સમયમાં લોકો ઢોકળા, ખમણ, કચોરી, સમોસા, પાણીપુરી, ભેળપુરી, વેજ સેન્ડવીચ, ફ્રૂટ સલાદ વગેરે વાનગીઓ બનાવે છે. અત્યાર ના સમય માં હવે પહેલાંની જેમ હવે કોઈ વાનગીઓ બનાવતા નથી. અત્યાર ના સમય માં લોકો બાર થી બધું ત્યાર લાવે છે. લોકો ને ઘરે વાનગીઓ બનાવવા માં જોર આવે છે. 

ત્યારબાદ શીતળા સાતમના દિવસે સવારે શીતળા માતાજી ની પૂજા કરી પાણિયારે દીવો કરીને આખુ રસોડું સાફ કરે છે અને ચૂલ્લા ને તિલક કરે છે. ત્યારબાદ બધા પરિવાર જનો એક સાથે બેસી ને રાંધણ છઠના દિવસે બનાવેલા  ઠંડા ભોજન ને જમે છે. 

રાંધણ છઠના દિવસે રાતે બધી રસોઈ થઈ ગયાબાદ ચુલ્લા ની સફાઈ કર્યા પછી ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ ના કરી શકાય એવું માનવા માં આવે છે.  વાર્તા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આરોટે છે. 

રાધન છઠના અન્ય નામ Other name of Randhan Chhath

ગુજરાતમાં કેટલીક જગ્યાએ  સુદ પક્ષ કેવા માં આવે છે તો  કેટલીક જગ્યાએ વદ પક્ષમાં કેવા માં  આવે છે. આ દિવસ ની તિથિ ને લોકો રાંધણ છઠ, હલષષ્ઠી, હળછઠ વ્રત, ચંદન છઠ, તિનછઠી,  લલહી છઠ, કમર છઠ અથવા ખમર છઠના નામથી પણ ઓળખવામાં આવે છે. 

રાંધણ છઠના દિવસે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે ઉતારો  કરવા માટે આવે છે. અને ચૂલામાં આરોટ હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધી પૂર્વક બંધ કરી  દેવામાં આવે છે. 

જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો  તમારા પરિવારજનો ને સુખી અને તંદુરસ્ત રાખશે. માટે રાંધણછઠના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે. અત્યાર ના આધુનિક જમાનમાં ગેસ આવી ગયા છે.  ચૂલાની જગ્યાએ આપણે ગેસને પણ બંધ કરવા ની  પરંપરા રહેલી છે. 

રાધન છઠ માં બનાવેલ ઠંડુ ખાવાના ફાયદા

એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપના શરીરમાં થતાં અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે. અને શરીર એકદમ નીરોગી બની રહે છે.મને આશા છે તમને મારો આ લેખ ગમ્યો હશે અને તમને જોઈતી માહિતી મળી રહી હશે.

Also Read: અક્ષય તૃતીયા પર નિબંધ


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment