પૂજે જનો સૌ ઊગતા રવિ ને પર નિબંધ Worship the Rising Sun Essay in Gujarati

આજે હું પૂજે જનો સૌ ઊગતા રવિ ને પર નિબંધ Worship the Rising Sun Essay in Gujaratiવિશે લખવા જઈ રહ્યો છું.પૂજે જનો સૌ ઊગતા રવિ ને પર નિબંધ Worship the Rising Sun Essay in Gujarati વાંચવા માટે આ પોસ્ટ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને આ પૂજે જનો સૌ ઊગતા રવિ ને પર નિબંધ Worship the Rising Sun Essay in Gujarati પોસ્ટ પસંદ આવશે.

પૂજે જનો સૌ ઊગતા રવિ ને પર નિબંધ Worship the Rising Sun Essay in Gujarati

પૂજે જનો સૌ ઊગતા રવિ ને પર નિબંધ Worship the Rising Sun Essay in Gujarati

આજે નહિ પરંતુ વર્ષોથી લોકો સફળતાની સીડી ચડતા વ્યક્તિ હોય કે કંપની હોય કે દેશ હોય તેની સાથે જ હોય છે અને તેની જ બોલબાલા હોય છે. જ્યારે જે દેશ વ્યક્તિ કંપની અધોગતિ તરફ જતા હોય તેનો લોકો સાથ આપોઆપ છોડતા હોય છે.એટલે કે અધોગતિ કરતો વ્યક્તિ કંપની કે દેશ કે જેને આથમતા સૂરજની સાથે સરખાવવામાં આવે છે કે જેનો કોઈ સાથ આપવા તૈયાર હોતું નથી.

Also Read જિંદગી એટલે ઝિંદાદિલી પર નિબંધ Jindagi atle Zindadili Essay in Gujarati

જ્યારે સતત વિકાસ કરતું આગળ વધતું કોઈ પણ વસ્તુ હોય તેની સાથે લોકો આપોઆપ જોડાઈ છે. આથી જ કહેવાયું છે પૂજે જનો સૌ ઉગતા રવિને કે જે ઉગતા સૂર્યની જેમ હોય છે, તેની પૂજા લોકો કરે છે. જ્યારે આથમતા સૂર્યની કોઈ પૂજા કરતા નથી જે અધોગતિ તરફ આગળ વધતો હોય છે.તેની જોડે થી લોકો આપોઆપ દૂર થતા જાય છે.

પૂજે જનો સૌ ઊગતા રવિ ને કહેવત એ સફળ વ્યક્તિ સાથે સંકળાયેલ છે : Worship the Rising Sun is associate with succesfull people

આ કહેવત સફળ વ્યક્તિને દર્શાવે છે. પુજે જનો સૌ ઉગતા રવિને કહેવત દર્શાવે છે કે સફળતાની સીડી ચડતો વ્યક્તિ કે સફળ વ્યક્તિ સાથે તમામ પ્રજાજન જોડાવા માંગે છે. સફળ વ્યક્તિ સાથે હંમેશા થી લોકો સારો વ્યવહાર કરે છે અને ગમે તે રીતે તેના સંપર્કમાં આવવાનો પ્રયત્ન કરે છે.

આ કહેવત એમ પણ દર્શાવે છે કે જે વ્યક્તિની અધોગતિ થતી હોય તેવા વ્યક્તિઓથી તેમના પ્રિયજનો પણ ધીરે ધીરે દૂર થવા લાગે છે.

આમ પૂજે જનો સૌ ઉગતા રવિને કહેવત કહેવા માગે છે કે લોકો સફળ વ્યક્તિ તરફ જ ખેંચાય છે તથા અધોગતિ કરતી વ્યક્તિથી હંમેશા દુરી બનાવી રાખે છે.

કોઈપણ ક્ષેત્રમાં સફળતાની સીડી ચડતા વ્યક્તિનું મહત્વ : Importance of succefull people in any sector

જો તમે કોર્પોરેટ સેક્ટરમાં હો કે બેન્કની છેતરોમાં હોવું કે કોઈપણ ધંધામાં સંકળાયેલા હોય. જો તમારો ધંધો સારો એવો ચાલતો હોય અને તમે માર્કેટમાં નામના મેળવતા જતા હોય ત્યારે આપણા કરતાં મોટા ધંધાઓ ધરાવતા વ્યક્તિઓ સામેથી આપણો સંપર્ક કરતા હોય છે. એટલે કે સફળતાની સીડી ચડતા ધંધાનો લોકો પોતાના સ્વાર્થ માટે પણ સામેથી સંપર્ક કરતા હોય.

તેવી જ રીતે ખાનગી સેક્ટરમાં પણ જો તમે સારું કાર્ય કરતા જતા હો અને તમારા પ્રાઇવેટ ફોર્મ ને ફાયદો પહોંચાડતા હોય ત્યારે તમારા બોસ કેસર દ્વારા તમને પ્રમોશન આપીને તમારું સન્માન કરવામાં આવે છે. જેના લીધે તમારી જોડે રહેલા અન્ય કર્મચારીઓ તમારી જોડે સારો એવો વર્તન રાખે છે કે જેથી તેઓ એનો લાભ મેળવી શકે.

જો તમે બેન્કિંગ ક્ષેત્રોમાં હોવ અને તમે બેન્ક ને ગ્રાહક લોન હોમ લોન પર્સનલ લોન બિઝનેસ લોન ના ગ્રાહકો લાવી આપો અને બેંકનો ટાર્ગેટ તેમની તેમના ક્રાઈટેરિયા પ્રમાણે સરળતાથી પૂરો પાડો તો બ્રાન્ચ મેનેજર દ્વારા તમને પુરસ્કાર આપવામાં આવે છે અને તમને ખાસ સન્માન મળે છે આમ તમે સફળ વ્યક્તિ તમારા ક્ષેત્રમાં હોવ તો પણ તમારી બોલબાલા રહે છે.

આમ વ્યક્તિ હંમેશાથી ઉગતા સૂર્યને પૂજે છે કહેવત સાર્થક થાય છે. હમ સફળ વ્યક્તિની હંમેશાથી બોલબાલા હોય છે દરેક વ્યક્તિ દ્વારા ઉગતા રવિને નમન કરવામાં આવે છે એટલે સફળતાની સીડી ચડતા વ્યક્તિનો સંબંધ કરવામાં આવે છે કે જેનું તે ભવિષ્યમાં સંપર્ક કરીને ફાયદો ઉઠાવી શકે તેમ જ ભવિષ્યમાં તેમને મદદરૂપ બની શકે.

તેવી જ રીતે અધોગતિ તરફ વળેલા વ્યક્તિથી લોકો દૂર જવાનો પ્રયત્ન કરે છે. જેથી કરીને તે અધોગતિ કરતો વ્યક્તિ તેમને નુકસાન પહોંચાડે નહીં. તેમની પાસે કોઈ મદદ માગે નહીં આમ દુનિયા એક સ્વાર્થથી જ ચાલતી હોય છે.

હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને પુજે જનો સૌ ઉગતા રવિને નિબંધ પસંદ આવ્યો હશે.



About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment