આજે હું મફત મેળવવાની કળા પર નિબંધ the Art of Getting Free Essay in Gujaratiવિશે લખવા જઈ રહ્યો છું. મફત મેળવવાની કળા પર નિબંધ the Art of Getting Free Essay in Gujaratiવાંચવા માટે આ પોસ્ટ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને તેમની જોઈતી માહિતી આ મફત મેળવવાની કળા પર નિબંધ the Art of Getting Free Essay in Gujarati પરથી મળી રહે.
મફત મેળવવાની કળા પર નિબંધ the Art of Getting Free Essay in Gujarati
મફત મેળવવાની કળા ધરાવતા વ્યક્તિનો સ્વભાવ : Nature of persone who know Art of Getting Free
મફત મેળવવાની કળા ધરાવતી વ્યક્તિ મોટાભાગે મીઠા બોલા સ્વભાવનું હોય છે. એટલે કે હંમેશા દેવો સામેવાળી વ્યક્તિને પસંદ હોય તેવી જ વાણી બોલતા હોય છે. પહેલા તો તે સામેવાળી વ્યક્તિનું પસંદ ન પસંદ તમામ વસ્તુઓનું ધ્યાન રાખતા હોય છે.
Also Read ખુશામત એક કળા પર નિબંધ the Art of Compliment Essay in Gujarati
મફત મેળવવાની કળા ધરાવતો વ્યક્તિ સ્વભાવે બેઠા બોલો તેમ જ સામેવાળી વ્યક્તિની બધી વાતોમાં હા કહેતો હોય છે. આવો વ્યક્તિ કદી અન્યાય તથા ખોટી વસ્તુઓનો વિરોધ કરતો નથી. આવો વ્યક્તિ ત્યાં જ બોલે છે કે જ્યાં તેનો લાભ હોય. મોટાભાગે આવા વ્યક્તિઓ તકનો લાભ ઉપાડતા હોય છે.
મફત મેળવવાની કળા કે છેતરપિંડી : Art of Getting free or Fraud!
પરંતુ આજના ડિજિટલ જમાનામાં ઓનલાઇન ફ્રોડ વધતો ગયો છે જેને મફત મેળવવાની કળા ના કહી શકાય તેને છેતરપિંડી જ કહેવું યોગ્ય રહેશે.
આજકાલ મોબાઇલમાં તથા મેલમાં લોટરીની લાલચ કે તમને ફ્રી મળ્યું છે તેવા મેસેજ કરીને તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. જેવા તમે મેસેજ કે લિંક ઉપર ક્લિક કરો છો કે તરત જ તમારા બેન્ક એકાઉન્ટ માંથી રૂપિયા જતા રહેશે. જે ગુનાહિત પ્રવૃત્તિ છે. એને મફત મેળવવાની કળા ના કહી શકાય.
દુનિયામાં ઘણા બધા એવા લોકો હોય છે કે જેમને કશું કરવું હોતું નથી પરંતુ મફતમાં બધું મેળવવું હોય છે. પરંતુ,બીજા વ્યક્તિ પાસેથી મફતમાં મેળવવું તે પણ એક કળા છે.
મફતમાં મેળવવાની કળા એ સારી વાત નથી પરંતુ અમુક જ લોકો પાસે આ મફતમાં મેળવવાની કળા હોય છે. આ વ્યક્તિઓની વાતો એ પ્રકારની હોય છે કે જે તમને એમની વાતોમાં ભેળવીને તેમનું કામ મફતમાં કરાવી જાય છે.
અમુક વખત સામેવાળા વ્યક્તિ ખૂબ જ ભોળા હોય છે. તેથી અમુક મફતખોર વ્યક્તિ આવા ભોળા વ્યક્તિઓનો દૂર ઉપયોગ કરે છે અને તેમની પાસે કોઈને કોઈ રીત થી વસ્તુ મફત પડાવી લે છે. અને અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જે સંબંધનો દૂર ઉપયોગ કરીને વસ્તુઓ મફત મેળવી લે છે.
પરંતુ ઘણી વખત અમુક વ્યક્તિઓનો સ્વભાવ એટલો બધો સારો હોય છે કે સામેવાળો વ્યક્તિ તેમનાથી ઈમ્પ્રેસ થઈ જાય છે તેમની વાતો, તેમના વિચારોની કદર કરીને વસ્તુ પણ મફતમાં આપી શકે છે.
એવું નથી હોતું કે કપટ કે લાલચથી વસ્તુ મફતમાં મેળવી લે પરંતુ તેમના સ્વભાવ તેમનો વાત કરવાની રીત તેનાથી ઇમ્પ્રેસ થઈને પણ ઘણી વખત તેઓ વસ્તુઓ મફતમાં મેળવી શકે છે. મફત મેળવવાની વસ્તુ એ અમુક લોકો માટે એક કળા છે તો અમુક લોકોના નસીબ છે અને અમુક લોકો છલકપટ કરીને મેળવે છે.
સમાજની દ્રષ્ટિએ મફત મેળવનારની કળા ધરાવતો વ્યક્તિ :Person having Getting Free Art according to people
જે વ્યક્તિ મફત મેળવવાની કળા ધરાવતો હોય તેવો વ્યક્તિ સમાજની દ્રષ્ટિએ મફતપુર કે લાલચુ સમાન હોય છે. સમાજ હંમેશા આવા વ્યક્તિઓથી દૂર રહેવાની કોશિશ કરતી હોય છે. મફત મેળવવાની કળા ધરાવતા વ્યક્તિએ અમુક જ જગ્યાએથી મફતની વસ્તુ સ્વીકારવી જોઈએ બાકી સમાજ તેમને ખોટી નજરથી જોશે.
ઉદ્યોગપતિ કે તમારાથી સક્ષમ વ્યક્તિ દ્વારા મેળવવામાં આવતું પુરસ્કાર કે તેમની દ્વારા મેળવવામાં આવતું ઇનામ મફત મેળવવાની કળા ધરાવતા વ્યક્તિ માટે સ્વીકાર્ય હોઈ શકે પરંતુ કોઈ કરી પાસેથી કે નાના આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા વ્યક્તિ પાસેથી મફત લીધેલું કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. જો તે આ કાર્ય કરશે તો તે સમાજની દ્રષ્ટિમાં એક ચોર ઓછો નહીં હોય.
પરંતુ મફત મેળવવાની કળા ધરાવતા વ્યક્તિ ખૂબ જ ઓછા હોય છે અને તેઓ તેમની આ કળા નો ઉપયોગ વેપારી કા તો સક્ષમ વ્યક્તિઓ પાસે જ કરતા હોય છે. અને ઘણા બધા પાસે આવી કળા હોવા છતાં પણ તેઓ આ મફત મેળવવાની કળા નો ઉપયોગ કરતા હોતા નથી.
ચે મફત મેળવવાની કળા એક એક આશીર્વાદ સમાન છે. પરંતુ તેનો સમય અને વ્યક્તિ જોઈને જ ઉપયોગ કરવો જોઈએ અને સત્કાર્યમાં જ ઉપયોગ કરવો જોઈએ.
હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને મફત મેળવવાની કળા આર્ટીકલ પસંદ આવ્યો હશે.