ખુશામત એક કળા પર નિબંધ the Art of Compliment Essay in Gujarati

આજે હું ખુશામત એક કળા પર નિબંધ the Art of Compliment Essay in Gujarati વિશે લખવા જઈ રહ્યો છું.ખુશામત એક કળા પર નિબંધ the Art of Compliment Essay in Gujaratiવાંચવા માટે આ પોસ્ટ વાંચો. મને આશા છે કે વિદ્યાર્થીઓને તેમને જોઈતી માહિતી આ ખુશામત એક કળા પર નિબંધ the Art of Compliment Essay in Gujarati પોસ્ટ પરથી મળી રહે.

ખુશામત એક કળા પર નિબંધ the Art of Compliment Essay in Gujarati

ખુશામત એક કળા પર નિબંધ the Art of Compliment Essay in Gujarati

સાચે મનુષ્ય જીવનમાં ખુશામત એક કળા છે. જે મનુષ્યને ખુશામતની કળા આવડી જાય તે મનુષ્ય ગમે તેવી મુસીબતનો સામનો કરી શકે છે. પરંતુ ખુશામતની કળા એ ખૂબ ઓછા લોકોમાં હોય છે. જો તમને ખુશામતની કળા આવડતી હોય તો તમારા જીવનમાં ગમે તેટલી મોટી મુસીબત હોય તમે તેનો હસતા હસતા સામનો કરી શકો છો. વખાણ કરવાની કળા કે જે ખુશામતની કળા કહેવાય. તે મોટામાં મોટા દુઃખમાં પણ સપોર્ટ સિસ્ટમનું કામ કરે છે.

ખુશામત ની કળા ધરાવતો વ્યક્તિ Person who have Art of Compliment

ખુશામતની કળા ધરાવતો વ્યક્તિ સામેવાળા વ્યક્તિ પાસે પોતાનું કામ ખૂબ સરળતાથી કઢાવી લે છે. તેરી મીઠી બોલી સામેવાળા વ્યક્તિને ખુશ ખુશ કરી દે છે. સામેવાળા વ્યક્તિના એ રીતે વખાણ કરે છે કે સામેવાળો વ્યક્તિ તમારી વાત માનવા માટે મજબૂર થઈ જાય છે અને ખુશ થઈને તમારું કામ નીકાળી આપે છે.

Also Read પરીક્ષા ની આગલી રાતે પર નિબંધ The Night before the Exam Essay in Gujarati

ખુશામત ની કળા દરેક વ્યક્તિ પાસે હોતી નથી. ઉષા મતની કળા ધરાવતો વ્યક્તિ દરેકનું ધ્યાન રાખતું હોય છે તે જાણતો હોય છે કે સામેવાળા વ્યક્તિને શું પસંદ છે અને શું નાપસંદ.ખુશામત ની કળા ધરાવતી વ્યક્તિ સામેવાળા વ્યક્તિની પસંદગીની વાતો કરીને તેમના વખાણ કરીને અને કોઈક વાર વધારે પડતા વખાણ કરીને તેમનું મન મોહી લેતો હોય છે જેનો તે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે લાભ ઉપાડે છે.

ખુશામતની કળા ધરાવતા વ્યક્તિને થતા લાભ: Benefies of person who have Art of Compliment

આ જમાનામાં નહીં પરંતુ રાજાશાહીના જમાનાથી ખુશામતની કળા ધરાવતો વ્યક્તિ ઘણા બધા લાભ અન્ય વ્યક્તિ કરતાં વધારે મેળવે છે. અન્ય વ્યક્તિની સરખામણીમાં આવા વ્યક્તિ બીજા લોકોનું વધારે ધ્યાન ખેંચે છે.

રાજાશાહી દરમિયાન ખુશામત ની કળા ધરાવતા વ્યક્તિઓ રાજાના ભરપૂર વખાણ કરતા હતા. ઘણી વખત તો રાજાના જુઠ્ઠા વખાણ કરતા હતા. તેઓ રાજાની બહાદુરી,તેમના પરાક્રમો તથા તેમના પોષણ વહીવટ ના વખાણ કરીને રાજાનું મન મોહી લેતા હતા.

જેના બદલામાં રાજાઓ ખુશ થઈને ભેટ સોગંદમાં અમૂલ્ય કીમતી ભેટ આપી દેતા હતા. જેનો ખુસામતની કળા ધરાવતા વ્યક્તિને લાભ થતો હતો.

આજના આધુનિક સમયમાં પણ ઘણા બધા ફોટા મતની કળા ધરાવતા એમ્પ્લોઇ તેમના શેઠના વખાણ કરીને અન્યની સરખામણીએ વધુ લાભ લઈ જતા હોય છે. આમ તો ખુશામત એ તેમની એક કળા જ કહેવાય કે જેનો તે ઘણો લાભ ઉપાડતા હોય છે.

ખુશામતની કળાના અનેક ફાયદા છે જો અન્ય કોઈ વ્યક્તિ તમારું અનહિત ઈચ્છતું હોય તેમ છતાં પણ જો તમે ખુશ રહેતા હોય તો તેના હોસલા પરાસ્ત થઈ જાય છે તે તમને હાનિ પહોંચાડવાનું છોડી દેશે. ગુજરાતીમાં એક કહેવત છે “હસે તેનું ઘર વસે”. એટલે કે જે વ્યક્તિ સદા હસતો રહેતો હોય સદા ખુશ રહેતો હોય તેને તકલીફો ભલે ઘણી આવે પરંતુ તે વ્યક્તિ તેનો સરળતાથી સામનો કરી શકે અને જીવનમાં કંઈક કરી શકે. તે વ્યક્તિ મુસીબત તેઓથી નિરાશ થતો નથી એટલે જ કહેવાય છે કે “હસે તેનું ઘર વસે”.

ખુશામત ની કળા એક વરદાન સમાન જ છે : Art of Compliment is like blessing from God.

ઘણા બધા લોકોમાં ખુશામતની કળા હોતી નથી. ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે જેમને સામેવાળાના ખોટા વખાણ કરવા પસંદ હોતા નથી. અરે ઘણી વખત તો સામેવાળા વ્યક્તિએ સારું કાર્ય કર્યું હોય તો પણ વ્યક્તિને સામેવાળાને અભિનંદન આપવા તથા વખાણ કરવા પસંદ હોતા નથી.

આવા વ્યક્તિઓએ ઘણીવાર ઘણું નુકસાન વેઠવું પડતું હોય છે. જ્યારે બીજી બાજુ ની કળા ધરાવતો વ્યક્તિ સામેવાળા પોતાનાથી ઉપરનો અધિકારી કે નીચેનો અધિકારી દરેક વ્યક્તિનો મન જીતી લેતો હોય છે.

ઘણી વખત ખુશામતની કળા ને લીધે વ્યક્તિને અન્ય વ્યક્તિ કરતાં પ્રમોશન જલ્દી મળતું હોય છે. જે આ પ્રમોશન હોય છે તે તેની ખુશામતની કળા ને લીધે હોય છે. આ ઉપરાંત આવા વ્યક્તિનો તેના સહકર્મચારીઓ પણ વિરોધ કરતા નથી કારણ કે આવો વ્યક્તિ સૌનો પ્રિય હોય છે.

સાચે ઘણી વ્યક્તિઓમાં ખુશામતની કળા એક આશીર્વાદ સમાન હોય છે. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને ખુશામતની કળા નિબંધ પસંદ આવશે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment