નાગપંચમી પર નિબંધ 2023 :Nagpanchmi Essay in Gujarati

આજે હું નાગ પંચમી પર નિબંધ Nagpanchmi Essay in Gujarati આર્ટિકલ વિશે લખવા જઈ રહ્યો છું નાગ પંચમી પર નિબંધ Nagpanchmi Essay in Gujarati આર્ટિકલ વાંચવા માટે નીચે મુજબની પોસ્ટ વાંચો હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને તેમને જોઈતી માહિતી નાગ પંચમી પર નિબંધ Nagpanchmi Essay in Gujarati પરથી મળી રહે.

નાગપંચમી પર નિબંધ 2022 :Nagpanchmi Essay in Gujarati

નાગપંચમી પર નિબંધ 2023 :Nagpanchmi Essay in Gujarati

હિન્દુ ધર્મમાં નાગ પંચમી નું મહત્વ Significance of Nag Panchami in Hinduism :-

નાગપંચમી Nagpanchmi એ નાગ(સાપ) દાદા નો તહેવાર છે. શ્રાવણ વદ પાંચમના પવિત્ર દિને દેશ અને ગુજરાતમાં ઘેર-ઘેર શ્રદ્ધાપૂર્વક-ભાવથી અને વિશ્વાસ સાથે નાગપંચમી ઉજવવામાં આવે છે.  નાગપંચમી ના દિવસે નાગ ની પૂજા કરવા માં આવે છે. ભારત દેશ માં હિંદુ ધર્મ ના તમામ લોકો નાગપંચમી ના દિવસે નાગ ની પૂજા કરે છે. નાગ ની પૂજા કરવા થી લોકો ના જીવન માંથી દુઃખ દૂર થાય છે.

નાગ દાદા ની એટલી અસીમ કૃપા છે તમે એકવાર દિલ થી માનો તો તામરી માનો કામના પૂરી થાય. નાગ પંચમી નો દિવસ એ નાગ માટે ખુબ જ અદભૂત અને પવિત્ર હોય છે. નાગપંચમી એ તમામ નાગ પોતાના દર માં સંતાઈ જાય છે. નાગપંચમી Nagpanchmi ના દિવસે નાગ દેખાવો એ ખુબજ નશીબ ની વાત છે.

Also Read નવરાત્રી પર નિબંધ 2022-Navratri essay in Gujarati

નાગપંચમી પર નિબંધ 2022 :Nagpanchmi Essay in Gujarati : નાગપંચમી માં કરવામાં આવતા કાર્યો

ભારત દેશ માં તમામ રાજ્યો માં નાગપંચમી ની ઉજવણી થાય છે.  તમામ રાજ્યો માં નાગપંચમી ના દિવસે નાગ ની વિવિધ રીતે પૂજા થાય છે. નાગપંચમી નો તહેવાર  સવથી વધારે આખા ભારતમાં ઉજવાય છે. ગુજરાત ના દરેક ઘર માં નાગપંચમી ના દિવસે નાગ ની પૂજા થાય છે. નાગપંચમી એ કેટલાંક લોકો ઉપાસ પણ રાખે છે અને નાગ દાદા ને પ્રશનન કરવા લોકો હવન પણ રાખે છે  અને ત્યારબાદ જમણવાર નો કાર્યક્રમ હોય છે.

ગુજરાત માં નાગ ને બીજા ગોગા મહારાજ ના નામે પણ ઓળખાય છે. એવું કહેવાય માં આવે છે ગોગા મહારાજ હાજરાહાજુર છે. નાગપચમીના દિવસે ગુજરાત ના તમામ ગોગા મહારાજ ના મંદિર માં પૂજા અને હવન થાય છે. એવું કહેવા માં આવે છે નાગપંચમી ના દિવસે નાગ ની પૂજા અને હવન કરવા થી જીવન નાં બધા દુઃખ થાય છે.

નાગપંચમી ના દિવસે લોકો સવાર માં નાગદાદા ના મંદિરે જઈ ને પૂજા કરે છે અને પોતાના દુઃખ કહે છે. નાગદાદા બધા ની ભાવના સાંભળી ને બધા ની માનો કામના પૂરી છે. આપણે જો નાગ દાદા પણ અતૂટ વિશ્વાસ રાખીએ તો આપણી જેટલી પણ માનોકામના હોય એ પૂરી થાય ને થાય. આખા ભારત દેશ માં એ દિવસે જાહેર રજા આપવા માં આવે છે.

ચેન્નઇ અને બેંગલોર બાજુ પણ નાગપંચમી ના દિવસે નાગ ની વિશિષ્ઠ પૂજા કરવા માં આવે છે. ત્યાંના લોકો નાગદાદા ની પૂજા અલગ રીતે કરે છે. ત્યાં લોકો નાગ દાદા ની પૂજા માં નાગ દાદા ને હાર પેરાવે, દૂધ પીવડાવે, તિલક કરે અને પ્રાથના કરે છે. ગૂજરાત માં નાગપંચમી ના દિવસે નાગ દાદા ની પૂજા માં લોકો નાગ ને દૂધ પીવડાવે, કંકુ નો તિલક કરે અને ભોગ ધરાવે છે. નાગપચમી નાં દિવસે નાગ દાદા ને પ્રસન્ન કરવા લોકો હવન કરતા હોય છે. 

નાગપંચમી પર નિબંધ 2022 :Nagpanchmi Essay in Gujarati : ભારત ઉપરાંત નેપાળમાં વધતું જતું નાગ પંચમી નું મહત્વ

નાગપંચમી Nagpanchmi નો તહેવાર ખાલી ભારત માં પણ નહિ પણ નેપાળ માં પણ ધૂમધામ થી ઉજવાય છે. નેપાળ માં નાગપંચમી ના દિવસે લોકો નાગ ની પૂજા કરે છે. ત્યાંના લોકો પણ એ દિવસે નાગ ની અતૂટ આનંદ અને ઉલ્લાસ થી  પૂજા સાથે એ તહેવાર ઉજવે છે.

નાગદાદા નું સત અને પરચા તમે જોઈ શકો છો નેપાળ સુધી પણ લોકો એમને માને છે. નાગપંચમી ના દિવસે એ લોકો ઉપવાસ રાખે છે. ત્યાં ના લોકો નાગપંચમી ના દિવસે સવારે વહેલા ઊઠી ને નઈ ધોઈ ને નાગ દાદા ની પૂજા કરે છે. ત્યાં ના લોકો નાગ દાદા ની પૂજા થોડી અલગ રીતે કરે છે. ત્યાં ના લોકો પહેલા નાગ દાદા ને ભોગ ચઢાવે છે અને એમની પૂજા થઈ ગયા બાદ જમે છે.

ત્યાં ના લોકો નાગ દાદા નું મહત્વ ખુબજ છે. ત્યાં ના લોકો કોઈ દિવસે સાપ ને ઇજા નઈ પોચડતા. એ લોકો નાગ ને પોતાનો ભગવાન મને છે અને નાગ દાદા એ કેટલાંક પરચા પણ આપિયા છે.

નાગપંચમી પર નિબંધ 2022 :Nagpanchmi Essay in Gujarati : નાગ પંચમી માં થતી પૂજા

નાગ-સર્પની પૂજા સર્વ ધર્મ સર્વ સંપ્રદાયોમાં કરવાનો રિવાજ છે. એટલે નાગપંચમીના દિવસે દરેકે પૂજા કરવી જોઈએ. ‘નાગ-સર્પને જેણે દેવગણી કર્યું નમન, તેનો દેશ પ્રાણી-પ્રેમ- અહિંસા શાંતિ અપનાવી બન્યો મહાન’ આ કહેવત પરથી  આપડે શીખવું જોઈએ બે જુબાન જાનવરો પર અતિયાચર નાં કરવો જોઈએ આપડે તેમને પૂજવા જોઈએ. નાગપંચમી નો દિવસ ખુબ જ શુભ ગણવા માં આવે છે. આ દિવસે બધા મૂરત સારા હોય છે. આ દિવસે તમામ લોકો નવી નવી વસ્તુઓ ખરીદે છે. 

નાગપંચમી પર નિબંધ 2022 :Nagpanchmi Essay in Gujarati : નાગ પંચમી ભારતમાં ક્યારે ઉજવવામાં આવે છે

નાગપંચમી Nagpanchmi શ્રાવણ મહિના ની પંચમી પર ઉજવવામાં આવે છે, તે સમયે ઘણા લોકો સાવન વ્રત રાખે છે. જેમાં ઘણા લોકો પૈસા અને ભોજનની ઈચ્છાથી નાગ પંચમીના ઉપવાસ અને હવન કરે છે. આ દિવસે નાગ દેવતાના મંદિરમાં શ્રી ફલ અને દૂધ  ચઢાવા માં આવે છે.

ભારત ના હિંદુ ધર્મ ના દરેક લોકો એ નાગપંચમી Nagpanchmi ના દિવસે નાગ દાદા ની પૂજા કરવી જોઈએ અને એમને પ્રસન્ન કરવા જોઈએ. નાગપંચમી ની આપના પરિવારજનો ને હાર્દિક શુભકામના નાગદાદા આપના પરિવાર જનો ની બધી મનોકામના પુરી કરે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment