An Hour in the Assembly Essay in Gujarati 2023વિધાનસભામાં એક કલાક પર નિબંધ

આજની આ પોસ્ટ હું વિધાનસભામાં એક કલાક પર નિબંધ 2023 An Hour in the Assembly Essay in Gujaratiપર લખવા જઈ રહ્યો છું.વિધાનસભામાં એક કલાક પર નિબંધ 2023 An Hour in the Assembly Essay in Gujarati વાંચવા માટે આ પોસ્ટ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને તેમને જોઈતી માહિતી વિધાનસભામાં એક કલાક પર નિબંધ2023 An Hour in the Assembly Essay in Gujarati પરથી મળી રહે.

આપણા દેશમાં 28 રાજ્યો છે. જેમ સંસદ એ દેશનું સંચાલન કરતી સર્વોચ્ચ સંસ્થા છે, તેવી જ રીતે રાજ્યનું સંચાલન કરતી સર્વોચ્ચ સંસ્થાને એસેમ્બલી અથવા લેજિસ્લેચર કહેવામાં આવે છે.વિધાનસભા એ રાજ્યની વિધાનસભાનું નીચલું ગૃહ છે. તેના સભ્યો પુખ્ત મતાધિકાર દ્વારા લોકો દ્વારા સીધા જ ચૂંટાય છે. ભારતના બંધારણના અનુચ્છેદ 171માં વિધાનસભાની રચનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વિધાનસભામાં એક કલાક પર નિબંધ An Hour in the Assembly Essay in Gujarati

વિધાનસભામાં એક કલાક પર નિબંધ 2023 An Hour in the Assembly Essay in Gujarati

વિધાનસભામાં ધારાસભ્યો તેમજ સાંસદો હોય છે. વિધાનસભામાં એક જીતેલા પક્ષના ધારાસભ્યો તો સામેની બાજુઓ વિપક્ષમાં હારેલા પક્ષના ધારાસભ્યો હોય છે. વિધાનસભામાં રાજ્યના મુદ્દાઓ તેમજ સરકાર દ્વારા લાવવામાં આવતી યોજનાઓ પર વાત થાય છે.

Also Read સ્વામી વિવેકાનંદે – Swami Vivekananda Essay In Gujarati

જીતેલા પક્ષના દ્વારા સભ્યો દ્વારા અમલમાં લાવવાની યોજનાઓ વિશે વિધાનસભામાં રજૂઆત કરવામાં આવે છે. જ્યારે વિપક્ષ દ્વારા આ યોજનાઓમાં ખામી હોય તો તેનો વિરોધ કરવામાં આવે છે.ઘણી વખત વિરોધ ખૂબ જ ઉગ્ર બની જાય છે.

શાસક પક્ષ તેમજ વિપક્ષ દ્વારા એકબીજા પર આકરા પ્રહાર કરવામાં આવે છે,શાબ્દિક પ્રહાર કરવામાં આવે છે.વિધાનસભાના અધ્યક્ષ જેને સ્પીકર તરીકે ઓળખવામાં આવે છે જે આ તોફાની તેમજ ગેરશિસ્ત મુજબ ધારાસભ્યને સસ્પેન્ડ પણ કરી શકે છે.

વિધાનસભાની બહાર તેમજ અંદર સુરક્ષા વ્યવસ્થા Proper security in the Assembly

ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી ત્યારે મેં જોયું કે વિધાનસભાની બહાર ખૂબ જ ચેકિંગ હતું દરેક બહારથી આવતા વ્યક્તિની તપાસ કરીને જ અંદર જવા દેવામાં આવતા હતા. ત્યાં આવતા ધારાસભ્યતા મંત્રીઓ સાથે તેમના સુરક્ષા કર્મચારીઓ પણ હાજર હતા.

જે તેઓની સલામતીની જવાબદારી સાચવતા હતા. જ્યાં સુધી ધારાસભ્ય તથા મંત્રીઓ વિધાનસભામાં દાખલ ન થાય ત્યાં સુધી તેઓ સતત તેમની પાસે હતા. આ ઉપરાંત જ્યારે પણ જીતેલા તેમજ હારેલા સાંસદ સભ્યો વિધાનસભાના સભ્યો વિધાનસભામાં હતા ત્યારે તેઓ તેમની સુરક્ષા માટે બહાર ખડે પગે ઉભા હતા.

વિધાનસભામાં શાસક પક્ષનું કામ : Work from ruling party in the Assembly

વિધાનસભાની અંદર શાસક દ્વારા પ્રજાની હિતલક્ષી અને યોજનાઓ તથા કાયદાઓ માટે અધ્યક્ષ સામે પ્રસ્તાવના રાખવામાં આવે છે. શાસક પક્ષ દ્વારા વિવિધ પ્રજાલક્ષી કાર્યો માટે વિધાનસભામાં ચર્ચા વિમર્શ કરવામાં આવે છે. તેમજ પ્રજાની સુરક્ષા માટે અને કાયદાઓનું સૂચન કરવામાં આવે છે. જેને ખરડો કહેવામાં આવે છે.

જ્યારે પણ ખરડો બંને પક્ષમાં બહુ મત સાથે પસાર થાય અને રાષ્ટ્રપતિની સહી થાય ત્યારે ખરડો કાયદો બને છે અને તે પ્રજા માટે અમલમાં આવે છે.

વિધાનસભામાં શાસક દ્વારા પ્રસ્તાવ કરવામાં આવતી પ્રજાલક્ષી યોજનાઓ: For benefites of people,many scheme are prepair by ruling party

વિધાનસભામાં શાસન પક્ષ દ્વારા ઘણી બધી પ્રજાલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ચાવી મળશે કરીને ધારાસભ્ય દ્વારા તેને ફાઈનલ સ્વરૂપ આપવામાં આવે છે. જે આગળ જતા પ્રજાને ખૂબ જ ઉપયોગી નીવડે છે.

આમ વિધાનસભામાં પબ્લિક દ્વારા ચૂંટાયેલા ઉમેદવારો દ્વારા પ્રજાલક્ષી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે છે તેમજ તેમના વિકાસ માટે નવી યોજનાઓનું આયોજન કરવામાં આવે છે.

વિધાનસભામાં વિરોધ પક્ષનું મહત્વ : Importance of opposition party in Assembly

વિધાનસભામાં પસાર કરેલા એક કલાકમાં મેં નિહાળ્યું કે જેટલો શાસક પક્ષ મહત્વનો છે તેટલો જ વિરોધ પક્ષ પણ મહત્વનો છે. વિરોધ પક્ષનું મજબૂત હોવું એ પ્રજાલક્ષી વિકાસ કાર્યો માટે ખૂબ જ મહત્વનું છે.

ઘણી વખત શાસક પક્ષ દ્વારા એવી ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે કે જે પ્રજાના હિત કરતા અહિત વધુ કરતું હોય. આવ આવા કિસ્સામાં વિરોધ પક્ષ દ્વારા શાસક પક્ષનો ખૂબ જ વિરોધ કરવામાં આવે છે અને પ્રજાને તે વિશે તેના અહિત વિશે જાગૃત કરવામાં આવે છે.

જેના લીધે શાસક પક્ષ આ યોજના પાછી ખેંચવા માટે મજબુર બને છે.આમ વિરોધ પક્ષનું મજબૂત હોય એ પ્રજાલક્ષી કાર્ય તેમજ વિકાસ માટે ખૂબ જ મહત્વનું છે.

વિધાનસભામાં થતી શાસક પક્ષ અને વિરોધ પક્ષના શાબ્દિક ઝઘડા : Fighting between ruling and opposite party in the Assembly

ઘણી વખત આશક પક્ષ દ્વારા રજૂ કરવામાં આવતી યોજનાઓ પ્રજાના હિતમાં ન હોય અન્યથા તે વિરોધ પક્ષને આગળ જતાં નુકસાન રાજનીતિક નુકસાન પહોંચાડે તેવી હોય ત્યારે વિરોધ પક્ષ દ્વારા ખૂબ જ મુશ્કેલી જનક વિરોધ કરવામાં આવે છે.

ઘણી વખત આ વિરોધ એટલો બધો ઉગ્રહ હોય છે કે સ્પીકર દ્વારા ઘણા બધા તારા સભ્યોને ટેમ્પરરી વિધાનસભામાંથી બહાર કરવા આદેશ આપવો પડે છે.

આમ વિધાનસભામાં પ્રજા દ્વારા ચૂંટાયેલા સભ્યો સાથે એક કલાક અને તેમને નિહાળવા ખૂબ જ સારો અનુભવ છે. વિધાનસભામાં સારી યોજનાઓ તેમજ તેના વિરોધ કરવાની રીત ઘણું બધું જોવા મળે છે.

હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓને વિધાનસભામાં એક કલાક પર નિબંધ પસંદ આવ્યો હશે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment