દશેરા પર નિબંધ Dussehra Essay In Gujarati

આજ  ની આ પોસ્ટ હુંદશેરા પર નિબંધ Dussehra Essay In Gujarati લખવા જઈ રહ્યો છું. દશેરા પર નિબંધ Dussehra Essay In Gujarati જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને જોઈતી માહિતી આ લેખ દશેરા પર નિબંધ Dussehra Essay In Gujarati પર થી મળી રહે. 

દશેરાને વિજયા- દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. દશેરા એ હિન્દુ તહેવારો નો સૌથી મહત્વપૂર્ણ તહેવાર ગણવામાં આવે છે. જે ભારતના લોકો દ્વારા દર વર્ષે ખૂબ જ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. દશેરાનો તહેવાર કારતક મહિનાના દસમા દિવસે ઉજવવામાં આવે છે.

દશેરાનો તહેવાર ધાર્મિક અને પારંપરિક ઉત્સવ છે જેના વિશે દરેક બાળકો એ જાણવું જોઈએ. આ તહેવાર પાપ ઉપર પુણ્ય ની રીત નું પ્રદર્શન કરે છે. લોકો આ તહેવાર પુરા રીતરિવાજ અને પૂજાપાઠ દ્વારા ઉજવે છે. આ તહેવાર ભગવાન રામના સત્યની જીત અને રાવણના પરાજય દર્શાવે છે. દેવી અંબેમાના પૂજા દ્વારા હિન્દુ ધર્મના લોકો દ્વારા આ મહત્વપૂર્ણ ધાર્મિક તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

દશેરા  પર નિબંધ Dussehra Essay In Gujarati

દશેરા પર નિબંધ Dussehra Essay In Gujarati

દશેરાની ઉજવણી Celebration of Dussehra:-

દશેરાના તહેવાર ઉજવણી આખા દેશમાં ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. તહેવારની તૈયારીઓ મહિનાઓ અગાઉથી જ કરવામાં આવે છે. દશેરાની ઉજવણી એક સામુદાયિક ઉજવણી છે જે સમાજના અને લોકો સાથે હળી-મળીને ઉજવવામાં આવે છે.

Also Read Diwali Essay In Gujarati દિવાળી વિશે નિબંધ 2022

નવ દિવસ ની નવરાત્રી ના દિવસે દુર્ગા પૂજાના ઉત્સવ પછી દશેરાનો તહેવાર આવે છે. જે દશેરાના તહેવાર ને વધુ ભવ્ય બનાવે છે ઘણા સ્થળોએ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે જ્યાં લોકો તેમના પરિવાર સાથે કામ ચલાવ દુકાનો દ્વારા ખરીદી કરવા અને સ્થાનિક વાનગીઓનો સ્વાદ લેવા મુલાકાત લે છે.

બીજી રીતે દશેરાની ઉજવણી રાવળનો એક મોટું પૂતળું જે સાંજે સળગાવવામાં આવે છે. રાવણનું પૂતળું ખુલ્લા મેદાનમાં સુરક્ષિત અંતર રાખવામાં આવે છે. તે પૂતળામાં ફટાકડા પણ ભરવામાં આવે છે જેથી તેની સેલિબ્રેટ પંચ આપે છે. જ્યારે પૂતળાને સળગાવવામાં આવે છે ત્યારે તે ફટાકડા ફૂટે છે ત્યારે ભીડમાં લોકો અપાર ખુશી અને આનંદથી તાળીઓ પાડે છે તે ખરેખર જોવાલાયક દ્રશ્ય હોય છે .

દશેરા નું મહત્વ Significance of Dussehra:-

હિન્દુ સમુદાય માટે આ તહેવાર બે મુખ્ય કારણો સર ખૂબ જ મહત્વપૂર્ણ ધરાવે છે. પ્રથમ તે હિન્દુ ધર્મના સૌથી આદરણીય તેવા ભગવાન રામના વિજયની ઉજવણી કરે છે અને બીજું તે દોસ્ત કાપડ શાળાની જીતની ઉજવણી કરે છે અને તેમાંથી સંદેશ મળે છે કે દુષ્ટ શક્તિઓ ગમે તેટલી કે મોટી ના હોય તેના ઉપર આખરે સત્ય અને નૈતિકતાનો જ વિજય થાય છે.

ભગવાન રામ તે એક ઉમદા વ્યક્તિત્વ ધરાવતા હતા તેમણે હંમેશા ભૌતિક સંપત્તિઓ પર તેમના સિદ્ધાંતો અને ન્યાય રાખ્યું હતું રામ નો મહિમા એવો હતો કે ભારતના લગભગ દરેક રાજ્યોમાં તેમના શુભચિંતકો હતા. ભગવાન રામનું વ્યક્તિત્વ તે નૈતિક સચ્ચાઈ છે. અને દરેક હિન્દુ ધર્મના લોકોના હૃદયમાં ભગવાન રામ માટે ખૂબ જ આદર્શ અને પ્રેમ જોવા મળે છે.

દશેરાની પૌરાણિક દંતકથા Mythology of Dussehra:-

દશેરાની ઉજવણી ની કથા ભગવાન રામ અને રાક્ષસ રાવણ પણ તેમની જીત સાથે જોડાયેલી છે. અયોધ્યાના રાજકુમાર ગામ તેમની પત્ની સાથે અને ભાઈ લક્ષ્મણ સાથે દક્ષિણ ભારતમાં વનવાસ પણ હતા. ત્યારે રાવણ દ્વારા સીતા માતા નું અપહરણ કરવામાં આવ્યું હતું સીતા માતાને રાવણ તેમના રાજ્ય લંકામાં લઈ ગયો હતો જે હાલમાં શ્રીલંકા ના નામે ઓળખવામાં આવે છે.

ભગવાન રામ તે તેમની તિરંદાજી, કુશળતા અને નૈતિક માટે જાણીતા હતા. ભગવાન રામ સીતા માતાને મુક્ત કરાવવા માટે રાવણ સાથે યુદ્ધ કરવા માટે સક્ષમ હતા. રામાયણનું યુદ્ધ ભક્તિ દિવસ સુધી ચાલ્યું હતું તે ભગવાન રામ દ્વારા રાવણનો વધ થયો હતો તે ખરેખર અનિષ્ઠ અનિષ્ટ પર ની જીત હતી. તેથી તે દિવસને દશેરા તરીકે ઉજવવામાં આવે છે.

દશેરાનો આ પર્વ જે લોકો ના મનની નવી ઊર્જા અનિષ્ટ સાચા ની જીત જે લોકોના મન પદ સાત્વિક ઉર્જા નું રોપાણ કરે છે. ભગવાન રામ દ્વારા રાવણ બોડ ની જીત અને મા દુર્ગા વાળા મહિસાસુર ને માર્યા બાદ અનિષ્ટતતાનો અંત થયો હતો. નવ દિવસની પૂજા અર્ચના બાદ દશેરા આવે છે.આ દિવસે ઘણા બધા લોકોના ઘરે પકવાન મીઠાઈ વગેરે બનાવવામાં આવે છે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment