ડિજિટલ ઈન્ડિયા પર નિબંધ 2022 Digital India Essay in Gujarati

આજે હું આજનાઆર્ટિકલ માં ડિજિટલ ઇન્ડિયા પર નિબંધ Digital India Essay in Gujarati લખવા જઈ રહ્યો છું. ડિજિટલ ઇન્ડિયા પર નિબંધ Digital India Essay in Gujarati વાંચવા માટે નીચેનો આર્ટિકલ વાંચો. હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓને ડિજિટલ ઇન્ડિયા Digital India Essay in Gujarati પર નિબંધ પરથી તેમને જોઈતી માહિતી મળી રહે.

ડિજિટલ ઈન્ડિયા પર નિબંધ Digital India Essay in Gujarati: ડિજિટલ ઈન્ડિયા એ ભારત સરકાર દ્વારા 1લી જુલાઈ, 2015ના રોજ શરૂ કરવામાં આવેલ એક પ્રોજેક્ટ છે (1લી થી 7મી જુલાઈ સુધી ડિજિટલ સપ્તાહ તરીકે) ભારતને વિશ્વના સંપૂર્ણ ડિજિટલી સશક્ત તેમજ જાણકાર દેશમાં પરિવર્તિત કરવા માટે. આશાસ્પદ ઉજ્જવળ વળતર પ્રાપ્ત કરવા માટે આ પ્રોજેક્ટ વિવિધ સરકારી વિભાગો જેમ કે IT, શિક્ષણ, કૃષિ વગેરે દ્વારા એકબીજા સાથે જોડાયેલો છે. સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા તેનું નેતૃત્વ અને આયોજન કરવામાં આવે છે. જ્યારે યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો તે ભારત માટે સુવર્ણ તક સમાન છે.

ડિજિટલ ઈન્ડિયા પર નિબંધ Digital India Essay in Gujarati

ડિજિટલ ઈન્ડિયા પર નિબંધ Digital India Essay in Gujarati

પ્રોજેક્ટના પ્રારંભની શરૂઆતમાં જ, રાજ્ય સરકાર દ્વારા દેશના લગભગ 250,000 ગામડાઓ અને અન્ય રહેણાંક વિસ્તારોમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન ઉપલબ્ધ કરાવવાની યોજના હતી. આ પ્રોજેક્ટમાં “ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ (BBNL)” દ્વારા ભજવવામાં આવેલી નિર્ણાયક ભૂમિકા ખરેખર પ્રશંસનીય છે.

ડિજિટલ ઇન્ડિયા ના ફાયદા (Benifites of Digital India programme)

ડિજિટલ ઇન્ડિયા ડીજીટલ ઇન્ડિયા અંતર્ગત ૨૦૨૫ સુધીમાં આપણી gdp એક ટ્રિલિયન સુધીની થઈ જશે. ડીજીટલ ઇન્ડિયા અંતર્ગત લોકો વધુને વધુ ઈલેક્ટ્રીક ઉપકરણો થી માહિતગાર થશે. ડિજિટલ અંતર્ગત હેઠળ દરેક વ્યક્તિ કોઈપણ પ્રકારની ખરીદ વેચાણ તેમજ દરેક પ્રકારનાં પૈસાના લેવડ-દેવડના વ્યવહારો ઓનલાઇન કરી શકે છે. ડીજીટલ ઇન્ડિયા અંતર્ગત ઓનલાઇન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માં વધારો થશે જે દેશની ઈકોનોમી અને ખૂબ જ ઝડપથી આગળ લાવશે.

ડીજીટલ ઇન્ડિયા અંતર્ગત રુરલ એરિયામાં પણ ઘણો મોટો સમાજ ઇન્ટરનેટથી વાકેફ થયો તથા ઘણા એવા પ્લેટફોર્મનો ઉપયોગ કરતો થયો જેના લીધે તેમની જિંદગી ઘણી આસાન બની. ડીજીટલ ઇન્ડિયા અંતર્ગત સમાજનું ઘણો મોટો ભાગ આજે શિક્ષિત થવા માંડ્યો છે તથા ઇન્ટરનેટનો ઉપયોગ કરી દેશ-વિદેશની ટેકનોલોજી વિશે જાણકાર થયો છે. આજે ડીજીટલ ઇન્ડિયા અંતર્ગત આજે લોકો ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન થી જાણકાર થયા છે. આજે બજારમાં ઘણી બધી એપ્લિકેશનનો જેવી કે google pay,phonepe ,paytm, bhim upi જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને આસાનીથી ડિજિટલ કરન્સી નો ઉપયોગ કરતા થયા છે.

ડિજિટલ ઇન્ડિયા ની રીતે ભારતમાં આઈટી સેક્ટર નું પ્રભુત્વ વધવા લાગ્યું છે. ઘણા બધા જ જાણકારો અનુસાર ૨૦૨૫માં ભારતની જીડીપી ૨૦થી ૩૦ ટકા વધશે. ડીજીટલ ઇન્ડિયા અંતર્ગત ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સેક્ટર ખૂબ જ ઝડપથી આગળ વધ્યું છે

રુરલ એરિયામાં ડીજીટલ ઇન્ડિયા અંતર્ગત લોકોમાં ઈન્ટરનેટનો ઉપયોગ વધવા માંડયો છે. આના લીધે લોકોમાં જાગૃતતા વધે છે. વિવિધ સરકારી યોજનાઓ વિશે તેઓ આસાનીથી ઇન્ટરનેટ પરથી જાણકારી મેળવી શકે છે. ડીજીટલ ઇન્ડિયા અંતર્ગત લોકો વધારે એજ્યુકેટેડ થયા અને વધુમાં વધુ જાણકારી મેળવતા થયા લીધે ભ્રષ્ટાચાર ઓછો ઓછા થયા.

ડિજિટલ ઇન્ડિયાથી વિદ્યાર્થીઓને થતો લાભ (Benifites of student from Digitl India)

ડીજીટલ ઇન્ડિયા અંતર્ગત વિદ્યાર્થીઓ સરળતાથી ઓનલાઇન શિક્ષણ મેળવી શકે છે. આ ઉપરાંત શિક્ષકો ગ્લોબલ લેવલે શિક્ષણ આપી શકે છે. કોરોના જેવા મુશ્કેલ સમયમાં વિદ્યાર્થીઓ સ્કુલે જઈ શકતા નહોતા પરંતુ ડીજીટલ ઇન્ડિયા અંતર્ગત વિદ્યાર્થીઓ આસાનીથી ઘરે બેઠા શિક્ષણ મેળવી શક્યા.

ડિજિટલ ઈન્ડિયામાં ડેટાનું સરળ ડિજિટાઈઝેશન થશે જે  ભવિષ્યમાં વસ્તુઓને વધુ કાર્યક્ષમ અને ઝડપી બનાવવામાં મદદ કરશે. તેનાથી પેપર વર્ક ઘટશે, મેન પાવરની બચત થશે અને સમયની પણ બચત થશે. આ પ્રોજેક્ટ સરકારી અને ખાનગી ક્ષેત્રો વચ્ચે ગાંઠ બાંધીને ઝડપ મેળવશે. હાઇ સ્પીડ નેટવર્કથી એકબીજા સાથે જોડાયેલા મોટી સંખ્યામાં ગામડાઓ પછાત પ્રદેશોમાંથી ડિજિટલી સજ્જ વિસ્તારોને પૂર્ણ કરવા માટે ખરેખર મોટા ફેરફારોમાંથી પસાર થશે.

ભારતના તમામ શહેરો, નગરો અને ગામડાઓને વધુ ટેક સેવી મળશે. આ પ્રોજેક્ટ અગ્રણી કંપનીઓ (રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય) ના રોકાણ સાથે 2019 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાણીએ ડિજિટલ ઈન્ડિયા પ્રોજેક્ટમાં લગભગ 2.5 લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.

દરેક ભારતવાસી ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામનો સ્વીકાર કરવો જોઈએ. દરેક ભારતીય ડિજિટલ ઇન્ડિયા શું છે તે વિશે જાણી વધુ ને વધુ તેનો ઉપયોગ કરવો જોઈએ. ડીજીટલ ઇન્ડિયા અંતર્ગત દેશના લોકો માં એજ્યુકેશન નું દર વધશે. ડીજીટલ ઇન્ડિયા અંતર્ગત મોટાભાગના સમાજના લોકો ભણેલા-ગણેલા તે જે દેશના વિકાસમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. દરેક લોકોએ ડિજિટલ ઇન્ડીયાનો સપોર્ટ કરવો અને ખૂબ પ્રચાર પ્રસાર કરવો અને ડિજિટલ ઇન્ડિયાથી માહિતગાર રહેવું જોઈએ

 About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment