આજે હું એક સુશિક્ષિત બેકારની આપવીતી પર નિબંધ Autobiography of an Unemployed Person Essay in Gujarati વિશે લખવા જઈ રહ્યો છું.એક સુશિક્ષિત બેકારની આપવીતી પર નિબંધ Autobiography of an Unemployed Person Essay in Gujaratiવાંચવા માટે આ પોસ્ટ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને તેમને જોઈતી માહિતી આ એક સુશિક્ષિત બેકારની આપવીતી પર નિબંધ Autobiography of an Unemployed Person Essay in Gujarati પોસ્ટ પરથી મળી રહે.
એક સુશિક્ષિત બેકારની આપવીતી પર નિબંધ Autobiography of an Unemployed Person Essay in Gujarati
અમારે ત્યાં એક મિકેનિકલ કરેલા એકદમ સુશિક્ષિત વ્યક્તિ રહે છે.તેમની જોડે જ્ઞાનનો ભંડાર છે તેઓએ પ્રતિષ્ઠિત કોલેજ માંથી પોતાની ડિગ્રી પૂરી કરી હતી. તેઓએ સારી એવી ફીસ ચૂકવીને આ શિક્ષણ મેળવ્યું હતું. તેઓ ભણવામાં પણ હોશિયાર હતા તેમ જ એકદમ શિસ્ત વાળા હતા. આમ છતાં તેઓને નોકરી મળી ન હતી તેઓ એક ભણેલા ગણેલા શિક્ષિત બેકાર હતા.
શુંશિક્ષિત બેકાર વ્યક્તિની તકલીફો : Problems of an educated Unemployed person
આથી તેમને શિક્ષિત હોવા છતાં પણ નોકરી ન મળતા હતા તેમને સમાજમાંથી ઘણું બધું સાંભળવાનું રહે છે.પરિવારમાંથી પણ તેમને ન સાંભળવાનું સાંભળવું પડે છે. પણ પરિવારે તેમની પાછળ આટલો ખર્ચો કર્યો પરંતુ તેઓ બેકાર હોવાને કારણે પરિવાર માં તેમની અવગણના થાય તેવો વ્યવહાર થાય છે.
Also Read એક રૂપિયાની આત્મકથા પર નિબંધ Autobiography of a Rupee Essay in Gujarati
તેઓને તેમના ભણતર પ્રમાણે નોકરી ન મળતી હોવાથી તેઓ ડિપ્રેશનનો શિકાર પણ બન્યા હતા તેઓ દર વખત ડિપ્રેશનમાં જ રહેતા હતા. તેઓએ તેમની આ શિક્ષક બેરોજગાર હોવાની તકલીફ મને જણાવી.
શિક્ષિત બેકાર વ્યક્તિની પોતાના પરિવારના ગુજરાન ચલાવવાની ચિંતા : Tension of family’s living cost by Educated Unemployed person
વ્યક્તિનો પરિવાર તેને ભણવા ગણવામાં પોતાની તમામ મૂડી લગાવેલી હોય છે તેઓ એક આશા સાથે બેઠેલા હોય છે કે તેમનો દીકરો ભણી ગણીને સારી રીતે ઘર ચલાવશે અને કુટુંબ ને નબળી આર્થિક પરિસ્થિતિ માંથી બહાર નીકાળશે.
શિક્ષિત બેકારની એ વાતની બીક હોય છે તેને આટલું સરસ ભણ્યા છતાં પણ નોકરી મળી નથી અને તેને સતત વિચાર આવતો હોય છે કે એજ્યુકેશન ફી તથા ઘરની ગુજરાન ચલાવવામાં મદદરૂપ કઈ રીતે બની શકે. તે સતત પરિવારને મદદરૂપ થવા અને પોતાના પરિવારને સારી રીતે ચલાવવાની ચિંતામાં હોય છે.
ઘણી વખત પરિવારના અન્ય સભ્યો દ્વારા પણ વ્યક્તિને ઘણું બધું સાંભળવું પડતું હોય છે. જે ઉંમર એ ઘરની જવાબદારી લેવાની હોય તે ઉંમરે તેને ઘરમાં બેકાર તરીકે બેસી રહેવું પડે છે આના લીધે વ્યક્તિનું માનસિક મનોબળ ખૂબ જ ટુટી જાય છે.
સમાજ અને સોસાયટી દ્વારા શિક્ષિત બેરોજગાર વ્યક્તિ પર બનતું દબાણ : Pressure creat by society on Unemplyed educated person
સમાજને પરિવારની આસપાસ રહેતા પડોશીઓ તથા સોસાયટીનો વ્યક્તિઓ પણ એક શિક્ષિત બેકાર વ્યક્તિને ખૂબ ખરું ખોટું સંભળાવે છે. તેઓ તે વ્યક્તિને સામે વાત કરતા નથી પરંતુ પાછળથી ઘણી વખત બોલતા હોય છે. તેઓ હંમેશા ડી મોટીવેટ કરવાની જ વાતો કરતા હોય છે.
સમાજ તથા સોસાયટી દ્વારા ઘણી બધી સાંભળવાનો વારો આવે છે જ્યારે હું શિક્ષિત હોવા છતાં પણ બેરોજગાર હોવું છું. મને આ સાંભળીને ઘણી શરમ આવે છે તથા ઘણું ગુસ્સો પણ આવે છે પરંતુ જે હકીકત છે તે સ્વીકારવી પડે છે.
સેકસી તો એની બેકાર હોય તેવા વ્યક્તિને લોકો ભારરૂપ માને છે તેઓ હંમેશાથી તેની હસી મજાક ઉડાવે છે. પરંતુ આ વખતે જતી વસ્તી તથા મોંઘવારી અને આધુનિક જમાનામાં વ્યક્તિએ રોજગાર માટે અન્ય વ્યક્તિઓ કરતા કંઈક વધારે સારું કરવું પડે ત્યારે તેને રોજગાર પ્રાપ્ત થાય છે.
શિક્ષિત બેરોજગાર વ્યક્તિની આશા તથા મહેનત : Hope and struggle fron Educated Unemployed person
ભલે બેરોજગાર શિક્ષક વ્યક્તિને થોડો એવો ટાઈમ આવે કે જ્યારે તેને નોકરી મળતી નથી તે એના ઘણા બધા પ્રયત્નો છતાં પણ નોકરી ન મળતી હોવાથી તે અંતે નિરાશ થઈને બેસી જાય છે. પરંતુ તે એક શિક્ષિત વ્યક્તિ છે તેને તકદી પણ આશા છોડવી જોઈએ નહીં તે ગમે તે રીતે તેના પ્રયત્નો દ્વારા થોડી મોડી પરંતુ એક સારી એવી નોકરી તો શોધી જ લેશે.
મને પણ ભણતર પૂરું કર્યા બાદ બે વર્ષ સુધી નોકરી મળી ન હતી ઘણો બધો એવો સમય પણ આવ્યો કે જ્યારે હું ખૂબ જ નિરાશ થઈ ગયો હતો પરંતુ મેં આશા છોડી નહીં અને નોકરી શોધવાનું ચાલુ રાખ્યું અને અંતે મારા ભણતરની કદર થઈ અને મને એક સારી એવી નોકરી મળી ગઈ.
હું શિક્ષિત બેરોજગાર યુવક અને યુવતીઓને માત્ર એટલું જ કહેવા માંગીશ કે તેમને તેમની નોકરી શોધવાની મહેનત ચાલુ જ રાખવી જોઈએ તથા તેઓ શિક્ષિત છે તે ગમે તે નાનો મોટો ધંધો પણ કરી શકે છે.બેરોજગાર હોવાને કારણે કદી નિરાશ થવાનું નહીં પરંતુ કઈ રીતે બેરોજગારી દૂર કરવી તે માટે સતત પ્રયત્ન કરવો એક દિવસ તો તમને તમારી મનગમતી નોકરી જરૂર મળશે જ.
હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને એક શિક્ષિત બેકારની આત્મકથા આર્ટિકલ પસંદ આવ્યો હશે.