Autobiography Of A Farmer Essay In Gujarati 2023 ખેડૂત ની આત્મકથા પર નિબંધ

આજ  ની આ પોસ્ટ હું ખેડૂત ની આત્મકથા પર નિબંધ Autobiography Of A Farmer Essay In Gujarati પર લખવા જઈ રહ્યો છું. ખેડૂત ની આત્મકથા પર નિબંધ Autobiography Of A Farmer Essay In Gujarati વિશે જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને જોઈતી માહિતી આ લેખ ખેડૂત ની આત્મકથા પર નિબંધ Autobiography Of A Farmer Essay In Gujarati પર થી મળી રહે. 

ભારત એક કૃષિપ્રધાન દેશ છે ભારતના મોટા ભાગની સંખ્યા ના લોકો ખેતી સાથે જોડાયેલા જોવા મળે છે. ખેતી દેશના અર્થતંત્રના ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી જ ખેતીને દેશની અર્થવ્યવસ્થા સાથે જોડવામાં આવે છે. આપણે જે ભોજન બનાવીએ છે તે ખેડૂતોની જ દેન છે. તેથી જ ખેડૂતોને અન્નદાતા પણ કહેવામાં આવે છે.

ખેડૂતો રાત દિવસ ખૂબ પરિશ્રમ કરીને અનાજ પકવે છે. ખેડૂતો આખી ઉમર મહેનત કરીને દેશના લોકોનું પેટ ભરે છે પરંતુ તે આટલી ઉંમર મહેનત કર્યા છતાં પણ તે ગરીબ રહે છે તેથી આપણે આજે ખેડૂતની આત્મકથા લખવા જઈ રહ્યા છે.

Autobiography Of A Farmer Essay In Gujarati 2022 ખેડૂત ની આત્મકથા પર નિબંધ

ખેડૂત ની આત્મકથા પર નિબંધ 2023 Autobiography Of A Farmer Essay In Gujarati

ખેડૂતનું જીવન A Farmer Life :-

હું એક ભારતીય ખેડૂત છું હું રાત દિવસ મહેનત કરીને મારા ખેતરમાં અનાજ પકવો છું. હું સવારે વહેલો ઊઠીને મારા ખેતર ઉપર કામ કરવા ચાલ્યો જાઉં છું અને રાતના સમયે ઘરે પાછો આવું છું મને મારા ખેતરો પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લગાવ છે. હું મારા ખેતર નું મારા બાળકોની જેમ તેની દેખભાળ કરું છું.

Also Read એક નિવૃત્ત શિક્ષકની આત્મકથા પર નિબંધ Autobiography of a Teacher Essay in Gujarati

હું બધું જ મારા ખેતરમાં કઠોર પરિશ્રમ કરું છું. પરંતુ આ કઠિન પરિસ્થિતિઓમાં પણ હું મારા નાના પરિવાર સાથે નાની નાની ખુશીઓ શોધવાની કોશિશ કરું છું. હું નાનપણથી જ ખેતરો સાથે જોડાયેલો છું મારી આખી પેઢી ખેતરો સાથે જોડાયેલી છે અને અમે ખેતી ઉપર જ નિર્ભર છીએ.

ખેડૂત નું બાળપણ A Farmer Childhood :-

બાળપણથી જ ખેતીમાં મારા પિતાજી સાથે ખેતીમાં તેમની મદદ કરતો હતો અને મને ખેતી કરતા પણ મારા પિતાજીએ શીખવાડ્યું. મારા પિતાજીએ મારો દાખલો કે સ્કૂલમાં કરાવ્યો હતો પરંતુ અમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે મારે વચ્ચેથી જ શાળાનો અભ્યાસ છોડી દેવો પડ્યો અને ખેતીની સાથે જોડાયો.

મારા પિતાજી મને બાળપણમાં કહેતા હતા કે તું ભણી ગણીને મોટો અધિકારી બંધ છે ખેતર ખેતીમાં કશું રાખ્યું નથી . પરંતુ અમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે તેમનું આ સપનું અધૂરું રહી ગયું.

પણ મને ગર્વ છે કે હું એક ખેડૂત છું. લોકોની સૌથી મોટી જરૂરિયાત જે ભોજન હોય છે તે અમે ખેડૂતો પૂરી કરીએ છીએ હું મારા જીવનમાં ખૂબ જ સંતુષ્ટ છું. પરંતુ હું મારા બાળકોને ભણાવી ગણાવીને મોટો અધિકારી બનાવવા માંગુ છું કારણકે ખેતી કરવી કઈ નાની રમત નથી તેમાં ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.

ખેડૂત ના ખેતરો Farmer Fields :-

મારા ગામમાં મોટા ભાગના લોકો ખેતી કરે છે અને ઘણા બધા ખેડૂતો પાસે પોતાની જમીન છે. પરંતુ હું એક ખેડૂત એ છું કે મારા પાસે ખૂબ ઓછા પ્રમાણમાં જમીન છે. મારી પાસે જમીન ઓછી હોવાને કારણે હું બીજા ખેડૂતોના ખેતરમાં મારો પાક ઉઘાડું છું અને અંતમાં પાક બાદ અમે તેનો ભાગ પાડી છે.

મારા પાસે એક મારું નાનકડું ખેતર છે તેની ચારે કોર મેં તારો બંધાયેલો છે કારણકે ત્યાં નીલગાયો અને જંગલી જાનવરો આવે નહિ અને મારા પાકને નુકસાન પહોંચાડે નહીં. ખેતી ની સિંચાઈ કરવા માટે નજીકમાં મેં એક કૂવો પણ આવેલો છે. તેમાં મોટર પંપ ની મદદથી હું પાણી નીકાળીને ખેતરની સિંચાઈ કરું છું.

મારા ખેતર ની આસપાસ પણ ઘણા બધા ખેતરો છે ત્યાં પણ કુવા ની વ્યવસ્થા છે. મારુ ગામ રાજસ્થાનમાં હોવાને કારણે અહીંયા વરસાદ નું પ્રમાણ ખૂબ ઓછું હોય છે તેથી જમીન માં પાણી ના સ્તર નું પ્રમાણ પણ ખૂબ ઊંડું હોય છે. તેથી ઘણી વખત અમારા ખેતરમાં ઉગાડવામાં આવતા નથી અને ખેતરો ખાલી રાખવા પડે છે પરંતુ મને મારા ખેતરની માટી પ્રત્યે ખૂબ પ્રેમ છે જેથી હું સૌથી વધારે સમય માટે ખેતરમાં પસાર કરું છું.

ખેતરમાં ઉગાડવામાં આવતા પાક Crops Grown In The Fields :-

બધા જ ખેડૂતો હોતુ પ્રમાણે તેમના ખેતરમાં રવિપાક ખરીફ પાક વગેરે પાક ઉગાડે છે. વરસાદની ઋતુમાં ખરીફ પાક નો વાવવામાં આવે છે. જેમકે મકાઇ, સોયાબીન, મગફળી ,જુવાર ,બાજરી મગ, શેરડી વગેરે.. તેમજ ઓક્ટોબર કે નવેમ્બર મહિનાઓ દરમિયાન અમે રવી પાક નુ ઉત્પાદન કરીએ છે જેમકે ચણા, ઘઉં ,વટાણા, બટાકા ,મસૂર વગેરે…

હું મોટાભાગે મારા ખેતરમાં સોયાબીન ,મકાઇ, મગ ચણા, કપાસ વગેરે પાકનું વાવેતર કરું છું. તે મારા ખેતરમાં સારી ઉપજ આપે છે. આજ સિવાય હું શાકભાજીઓનું પણ વાવેતર કરું છું. તે શાકભાજીઓનો ઉપયોગ અમે ઘરનું વાપરીએ છીએ જેથી અમારે બજારમાંથી શાકભાજીઓ ખરીદવી પડતી નથી.

ખેડૂત ની સમસ્યા Farmer’s Problems :-

ખેડૂતનું જીવન ઘણી બધી પરિસ્થિતિઓ સાથે વીતે છે. ગયા બધા ખેડૂતો ગરીબ હોવાને કારણે કર્જા માં ડૂબેલા હોય છે. તેથી ઘણા બધા જ ખેડૂતો આત્મહત્યા પણ કરે છે તેવું સાંભળવામાં આવે છે. પ્રાકૃતિક સમસ્યા અને ઋતુ ખરાબ હોવાને કારણે ઘણી વખત અમારા ભાગ ખરાબ થઈ જાય છે.

પાક ખરાબ થઈ જવાને કારણે હું ખૂબ દુઃખી થાઉં છું અને ચિંતા ડૂબી જાઉં છું. સૌથી વધારે મને ક્યારે મારા પરિવારની ચિંતા થાય છે કારણ કે અમને બજારમાં અમારા પાકના સરખા ભાવ મળતા નથી.

ખેડૂતને સરકાર તરફથી મળતી સહાય Assistance To Farmer From govt. :-

ઘણા બધા અમને સરકાર તરફથી સારી ગુણવત્તા માં બિયારણ અને ખાતર મળી રહે છે. અને સારી સિંચાઈ માટે પાણીના પંપ ની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. જેથી અમને સારી મદદ મળી રહે છે. થોડા થોડા સમયના અંતરે અમારી જમીનના નમૂના લેવામાં આવે છે તે પ્રમાણે સરકાર અમને વધુ નફો મળી રહે માટે વિવિધ પાકોનું વાવેતર કરવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે.

અમારા ગામડામાં ખેડૂતોના સંગઠન છે જેને કારણે અમને પાકના યોગ્ય ભાવ પણ મળી રહે છે. ઘણી બધી સંસ્થાઓ ખેતી ને લગતા કાર્યક્રમો કાર્યક્રમોનું આયોજન કરે છે .જેના દ્વારા અમને આધુનિક ખેતીની નવી નવી પદ્ધતિઓ વિશે ની જાણકારી મળી રહે છે જેથી અમને ગયા બધા ફાયદાઓ મળી રહે છે.

Farmer real Hero of life

હવે મને પહેલા જેવી ખેતી કરવામાં તકલીફ હોય તે નથી આ બધી સુવિધાને કારણે મને ઘણા બધા ફાયદાઓ થયા છે મારું પહેલાનું જે માટે નું મકાન હતું તેમાંથી હવે મોટું મકાન મેં બનાવી દીધું છે અને મેં મારા બાળકોને પણ સારી શિક્ષા માટે શાળા કોલેજોમાં અને સ્કૂલમાં તેમનો દાખલો પડાવ્યો છે.

હવે ખેતી પહેલા જેવી રહી નથી તેમાં ઘણો બધો સુધારો આવ્યો છે જેથી એક મોટા ધંધા નું સ્વરૂપ લઈ લીધું છે. હું હવે એક ખેડૂત તરીકે વ્યવસાય કરું છું અને સરકાર મને મદદ કરે છે સારી ખેતી કરવામાં હું ખૂબ ખુશ છું.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment