એક નિવૃત્ત શિક્ષકની આત્મકથા પર નિબંધ Autobiography of a Teacher Essay in Gujarati

આજ  ની આ પોસ્ટ હું એક નિવૃત્ત શિક્ષકની આત્મકથા પર નિબંધ Autobiography of a Teacher Essay in Gujarati પર લખવા જઈ રહ્યો છું. એક નિવૃત્ત શિક્ષકની આત્મકથા પર નિબંધ Autobiography of a Teacher Essay in Gujarati વિશે જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને જોઈતી માહિતી આ લેખ એક નિવૃત્ત શિક્ષકની આત્મકથા પર નિબંધ Autobiography of a Teacher Essay in Gujarati પર થી મળી રહે. 

બાળકો તરીકે આપણે માહિતી ને ગ્રહણ કરીને અનુભવમાંથી ઘણું બધું શીખે છે જે બાળકના મગજને વિસ્તૃત અને તેની સંરચના કરવામાં યોગદાન આપે છે ઘણી બધી વ્યક્તિઓ બાળકના જીવનને પ્રભાવિત કરે છે પરંતુ સૌથી શક્તિશાળી પ્રભાવશાળી ભૂમિકા આપનાર એક શિક્ષક છે. સારો શિક્ષક વિદ્યાર્થીને સારુ શિક્ષણ શક્તિશાળીઅને સંભાળ રાખનાર સાચી દિશા માં લઈ જાય છે.

એક નિવૃત્ત શિક્ષકની આત્મકથા પર નિબંધ Autobiography of a Teacher Essay in Gujarati

એક નિવૃત્ત શિક્ષકની આત્મકથા પર નિબંધ Autobiography of a Teacher Essay in Gujarati

આ એક શિક્ષકની આત્મકથા માં તમે મારી શૈક્ષણિક પૃષ્ઠ ભૂમિ વિશે વાંચશો. શકવાના મારા નિર્ણયને પ્રભાવિત કરનાર અનુભવો .હું એક નિવૃત શિક્ષક છું. હું મારા ભૂતકાળના દિવસોની યાદ કરીને મારી નિવૃત્તિના દિવસો ખૂબ આનંદથી પસાર કરી રહ્યો છું.

એક નિવૃત્ત શિક્ષકની આત્મકથા Autobiography of a Teacher Essay in Gujarati :મારુ શિક્ષણ My Education :-

મારો જન્મ ગામડાના એક સામાન્ય કુટુંબમાં થયો હતો મેં મારું પ્રાથમિક શાળાનું શિક્ષણ ગામડાની શાળામાં થી ગ્રહણ કર્યું અને ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ નું ગ્રહણ કરવા શહેરની શાળામાં ગયો.

Also Read શિક્ષણનું મહત્વ પર નિબંધ 2022 Importance of Education Essay In Gujarati

મને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળામાં સારા શિક્ષકો મળ્યા હોવાથી સારું જ્ઞાન, સારો અનુભવ, નમ્રતા વગેરે લઈ શક્યો. સારા શિક્ષકો અને શાળાઓ હોવાથી મારી સામાજિક અને આર્થિક સ્થિતિ બદલાઇ રહી હતી . તારા શિક્ષણને કારણે હું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માં સારા ગુણથી ઉત્તિર્ણ થયો અને ત્યારબાદ મેં એક શિક્ષક બનવાનો નિર્ણય લીધો અને ત્યારબાદ મેં બી.એ.ની ડિગ્રી પાસ કરી.

એક નિવૃત્ત શિક્ષકની આત્મકથા Autobiography of a Teacher Essay in Gujarati:મારી શિક્ષક તરીકેની ફરજ My Duty As A Teacher:-

ત્યારબાદ મને એક ગામડામાં અંગ્રેજીના શિક્ષક તરીકેની નોકરી મળી. હું જે ગામડામાં શિક્ષક હતો તેના બાળકો અંગ્રેજી વિષયમાં ખૂબ જ નબળા હતા. તે બાળકોને અંગ્રેજી વિષય ભણાવવામાં રસ ન હતો તેથી મેં નિર્ણય કર્યો કે હું બાળકોને અંગ્રેજી વિષયમાં રસ લે અને તે વિષયમા હોશિયાર બને. હું તે બાળકો પાછળ રાત-દિવસ મહેનત કરવા લાગ્યો. હું વિદ્યાર્થીઓને અંગ્રેજી પુસ્તકો વાંચી સંભળાવતો ત્યારબાદ તેમની પાસે વાંચન કરાવતો અને લખવાનું શરૂ કર્યું. હુ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા નું નાટક બતાવો તો પુસ્તકો વંચાતાવતો વક્ત સ્પર્ધાનું પણ આયોજન કરતો જેથી તેમનો અંગ્રેજી બોલવાનું અને લખવાનું શુદ્ધ અને સારુ બને જેથી તે પરીક્ષામાં સારા ગુણ થી ઉત્તીર્ણ થાય.

હું તે વિદ્યાર્થીઓને ખાલી સમયમાં હસ્તકલા વક્તૃત્વ સ્પર્ધા , અંગ્રેજી વાંચન ,ઈતિહાસનું જ્ઞાન વગેરે શીખવાડતો હતો. બાળકોને રુચિ અને મારી પ્રેરણાથી ગામમાં પુસ્તકાલય અને વાંચન ખંડ ની સ્થાપના કરવામાં આવે અને વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત આવવા લાગ્યા .

કહેવાય છે ને કે શિક્ષણ જ વ્યક્તિને આત્મનિર્ભર બનાવે છે તેમણે મૂળભૂત શિક્ષણની હિમાયત કરી. વિદ્યાર્થીઓ મને ખુલ્લા મને પ્રશ્ન પૂછતા અને હું તેમને જવાબ પૂરા પાડતો હું હિમાયતી હોય તો મેં ક્યારેય શિક્ષણ બેદરકારી કે અપમાન સહન કર્યું નથી .

તે ગામના વિદ્યાર્થીઓ માં ધીરજ સેવા બલિદાન સહકાર અને દેશભક્તિ ના બીજ વાવ્યા મેં હંમેશા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ને આગળ લાવવા માટેના પૂરતા પ્રયત્નો કર્યા અને તેમને પૂરતો સમય આપ્યો અને મારી મહેનતનું પરિણામ થી સારા ગુણ એ તે બાળકો ઉત્તીર્ણ થતા.

તેમજ હું રાતના સમયે વૃદ્ધ તેમજ યુવાનો ને અક્ષર જ્ઞાન નથી તેવા લોકોને હું ભણાવવામાં સમય પસાર કરતો. જેથી તેમને અક્ષરજ્ઞાન પ્રાપ્ત થાય અને વાંચતા અને લખતા શીખી શકે. વૃદ્ધો તેમજ યુવાને યુવાનોને પણ વાંચન અને લખવામાં રુચિ પડી તેથી તેઓ પણ પ્રતિદિન શિક્ષણ પ્રાપ્ત કરવા આવતા.

એક નિવૃત્ત શિક્ષકની આત્મકથા Autobiography of a Teacher Essay in Gujarati: વિદ્યાર્થીઓ નું ઘડતર Formation Of The Student:-

મેં એક શિક્ષક તરીકે વિદ્યાર્થીને કુશળ નાગરિક બનાવે છે. શિક્ષક એક મીણબત્તીના રૂપે જ્ઞાનનું અજવાળું કરે છે જે અંધકાર થી દુર લઇ જઇને પ્રકાશ તરફ દોરે છે. શિક્ષણ એક મજબૂત તાકાત છે જે આપણને સમાજના સકારાત્મક બદલાવ તરફ લઈ જાય છે .

મેં વિદ્યાર્થીઓને આવવાવાળા ભવિષ્ય માટે તૈયાર કરે છે. હું વિદ્યાર્થીઓના મનમાં વિષય સંબંધિત અથવા જીવન સંબંધિત કોઈપણ મુશ્કેલી આવે તો મેં તે મુશ્કેલીઓને દૂર કરવાના પ્રયત્નો કર્યા. હું વિદ્યાર્થીઓને સાચા અને ખોટા વચ્ચેનો ફરક સમજાવું છું. મેં અધર્મ , હિંસા , ઈર્ષા વગેરે ખરાબ આદતોથી વિદ્યાર્થીઓને દૂર રહેવાનું શીખવું છું હું એક વિદ્યાર્થીને આદર્શ નાગરિક તરીકે ઘડતર કરવાનો પ્રયત્ન કરું છું.

વિદ્યાર્થીઓના ભવિષ્ય ને બનાવવામાં મેં ખુબ યોગદાન આપ્યું છે. મેં પોતાનું જીવન વિદ્યાર્થીઓના વિકાસ માં સમર્પિત કર્યું છે.

એક નિવૃત્ત શિક્ષકની આત્મકથા Autobiography of a Teacher Essay in Gujarati : આત્મસંતોષ Complacency :-

અત્યારે હું ઘરડો થઈ ગયો છું મને સંતોષ છે કે મેં મારું કામ પૂર્ણ લગન અને ઈમાનદારીથી કર્યો. મેં ક્યારેય કોઈ વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં પક્ષપાત કે પૈસા લઈને કોઈ પણ વિદ્યાર્થીઓને ઉત્તીર્ણ કરવાના કાર્યો કર્યા નથી. મેં ભણાવેલા ઘણા વિદ્યાર્થીઓ આજે સફળ વેપારીઓ, ઉચ્ચસરકારી નોકરીઓ ધરાવે છે. તે વિદ્યાર્થીઓ મને આજે પણ મળે તો મારા સ્પષ્ટ કરે છે અને મને આગ્રહ કરીને ઉપહાર આપે છે પરંતુ તેમની સિદ્ધિ જ એ મારું સૌથી મોટો ઉપહાર છે. એક શિક્ષક તરીકે આનાથી વધારે કોઈ સંતોષ હોઈ શકે નહીં.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment