હસવાની કળા પર નિબંધ the Art of Laughing Essay in Gujarati

આજે હું હસવાની કળા પર નિબંધ the Art of Laughing Essay in Gujarati વિશે લખવા જઈ રહ્યો છું. હસવાની કળા પર નિબંધ the Art of Laughing Essay in Gujarati વાંચવા માટે આ પોસ્ટ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને જોઈતી માહિતી તેમને આ હસવાની કળા પર નિબંધ the Art of Laughing Essay in Gujarati પરથી મળી રહે.

હસવાની કળા પર નિબંધ the Art of Laughing Essay in Gujarati

હસવાની કળા પર નિબંધ the Art of Laughing Essay in Gujarati

દરેક વ્યક્તિના જીવનમાં હાસ્ય એક ખૂબ જ ઉપયોગી છે. હસવાથી ગમે તેવું ટેન્શન તણાવ ચિંતા દુઃખ ઓછું થઈ જાય છે.પરંતુ, દરેક વ્યક્તિમાં હસવાની કળા હોતી નથી.આનંદ અને હસવાની કળા એ જીવન ના ખૂબ જ ઉપયોગી ભાગ છે.વ્યક્તિએ ક્યાં કેટલું હસવું કોની સામે કેવી રીતે હસવું એ કળા પણ ખૂબ જ ઉપયોગી છે. કઈ પરિસ્થિતિમાં હસવું જોઈએ કઈ પરિસ્થિતિમાં ચૂપ રહેવું જોઈએ તે પણ ખૂબ જ ઉપયોગી છે.

Also Read શાળાજીવનનાં મારાં સંસ્મરણો પર નિબંધ Memories of My School Life Essay in Gujarati

હસવાની કળા ધરાવતો વ્યક્તિ : person who have Art of Laughing

જે વ્યક્તિ પાસે હસવાની કળા છે તે વ્યક્તિ ખૂબ જ આસાનીથી સામે વાળા વ્યક્તિને ઇમ્પ્રેસ કરી શકે છે. સામેવાળું વ્યક્તિ તમારું બોસ હોઈ શકે છે,તમારો પ્રિયજન હોઈ શકે છે, તમારો મિત્ર તેમજ તમારા પરિવારના સભ્યો હોઈ શકે છે.જો તમે સરખી હસવાની કળા જાણતા હશો તો તમે તમારા સામેવાળા વ્યક્તિને ખૂબ આસાનીથી તમારી વાત મનાવી શકો છો. હસવાની કળા એ તમારી સફળતા સાથે પણ સંકળાયેલી છે.

હસવાની કળા ધરાવતો વ્યક્તિ પોતાનું કામ સરળતાથી કરાવી લે છે. તેવા વ્યક્તિ સ્વભાવે ખૂબ જ હોશિયાર હોય છે તે જાણતા હોય છે કે ક્યાં કઈ રીતે કેમનું હસવું. એ કઠોર વ્યક્તિ પાસેથી પણ પોતાને મનગમતું કામ કઢાવી લે છે. ખરેખર હસવું એ પણ એક કળા જ છે.

કોર્પોરેટ ક્ષેત્રે તેમજ માર્કેટિંગ ક્ષેત્રે હસવાની કળા ના ફાયદાઓ : Importance of Art of Laughing at corporate and marketing sector

કોર્પોરેટ સેક્ટરમાં તમારે ઘણી બધી બિઝનેસ ડીલ સાઇન કરવાની હોય છે તેમજ માર્કેટિંગ ક્ષેત્રે તમે ક્ષેત્રે તમારે ઘણી બધી પ્રોડક્ટ સામેવાળાને વેચવાની હોય છે જો તમે સામેવાળા ને ઈમ્પ્રેસ કરી શકશો નહીં તો તમારે તમારી પ્રોડક્ટ વેચી શકશો નહીં અને તમે તમારી બિઝનેસ દિલ પણ કરી શકાશે નહીં.

હસવાની કળા દ્વારા તમે સામેવાળી વ્યક્તિને ઈમ્પ્રેસ કરી શકો છો. જે તમારી બિઝનેસ દિલ ને આગળ વધારવામાં મદદરૂપ નીવડે છે. વ્યક્તિના હસી ને વાત કરવાની કળા ને લીધે સામે વાળી વ્યક્તિ તમારી પ્રોડક્ટ લેવા માટે આકર્ષાય છે જે તેમને એટલે કે માર્કેટિંગ વાળાને તેમનો ટાર્ગેટ પૂરી કરવામાં મદદરૂપ નીવડે છે.

આમ હસવાની કળા ખુશ રહેવા માટે તો મહત્વપૂર્ણ છે પરંતુ તમને સફળ વ્યક્તિ બનાવવામાં પણ ખૂબ જ ઉપયોગી છે. અને હસવાની કળા નું વરદાન બધા લોકો પાસે હોતું નથી જે લોકો પાસે હસવાની કળા છે તે લોકો સાચે જ ખુશ નસીબ છે.

હસવાની કળા હોવી તે એક ખુશ નસીબી છે : Art of Laughing is blessing for person

દરેક વ્યક્તિ પાસે હસવાની કળા હોતી નથી. હસવાની કળાએ એક આશીર્વાદ સમાન છે. સાચે હસવાની કળા ધરાવતો વ્યક્તિ ના સફળ વ્યક્તિ બનવાના ચાન્સ ખૂબ જ વધુ હોય છે. હસવાની કળા ધરાવતો વ્યક્તિ તેના સંકટ સમયમાં શાંત મને સારું નિર્ણય લઈ શકે છે. જેના લીધે તે સરળતાથી પોતાની મુશ્કેલીમાંથી બહાર આવી શકે છે.

ઘણા બધા વ્યક્તિઓ એવા પણ હોય છે કે જેમને ક્યાં શું બોલવું કઈ રીતે હસવું કઈ રીતે જવાબ આપવો તેનો પણ અંદાજો હોતો નથી. ઘણા બધા વ્યક્તિઓ એવા પણ હોય છે કે જેમની પાસે બધું હોવા છતાં પણ માસી મજાક કરતા નથી તેઓ હંમેશા ઓછું હસતા હોય છે જેના લીધે તેઓ હંમેશા દુઃખી રહેતા હોય તેવું જ લાગતા હોય છે.

આ વ્યક્તિઓ બધી વસ્તુઓ મળ્યા છતાં પણ તેઓ ખુશ રહી શકતા નથી. અને ઘણા બધા વ્યક્તિઓ એવા પણ હોય છે કે જેમને ઘણી બધી તકલીફો હોય છે પરંતુ તેઓ હંમેશા ખુશ રહેતા હોય છે હસતા રહેતા હોય છે તેમની પાસે હસવાની કળા હોય છે જેના લીધે તેઓ આ તકલીફો નો સરળતાથી સામનો કરી શકે છે અને ગમે તેવી મુશ્કેલીના સમયમાં પણ સદાય તેમના ચહેરા ઉપર સ્મિત જ હોય છે.

આપ જીવનમાં હસવાની કળા હોવી એ આશીર્વાદ સમાન છે છે અને દરેક વ્યક્તિએ હસવાની કળા તો શીખવી જ જોઈએ. હસવાની કળા ધરાવતી વ્યક્તિ બીમાર પણ ખૂબ ઓછો પડતો હોય છે અને તે હંમેશા પોતાની ખુશીઓને આનંદ માણસો રહેતો હોય છે.

હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓને હસવાની કળા પર નિબંધ આર્ટીકલ ગમ્યો હશે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment