પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે નિબંધ Prime Minister Narendra Modi Essay In Gujarati

આજ  ની આ પોસ્ટ હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે નિબંધ Prime Minister Narendra Modi Essay In Gujarati પર લખવા જઈ રહ્યો છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે નિબંધ Prime Minister Narendra Modi Essay In Gujarati વિશે જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને માહિતી આ લેખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે નિબંધ Prime Minister Narendra Modi Essay In Gujarati પર થી મળી રહે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે નિબંધ 2022 Prime Minister Narendra Modi Essay In Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે નિબંધ 2022 Prime Minister Narendra Modi Essay In Gujarati

આપણા દેશના વર્તમાન વડાપ્રધાન અને ભારતના 14માં વડાપ્રધાન નરેન્દ્ર દામોદર મોદી ભારતીય જનતા પાર્ટીના મહાન નેતા છે. નરેન્દ્ર મોદીજી તેઓ માત્ર આ આપણા દેશના વડાપ્રધાન તરીકે પ્રચલિત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મા જાણીતા રાજકારણી પણ છે. તેઓએ વિદેશોમાં જઈને તમામ મોટા મોટા દેશો સાથે મિત્રતા સ્થાપી છે જેથી આપણા દેશને ઘણા લાભો થયા છે. મોદીજીનું ભારતના વિકાસમાં ઘણો મોટું યોગદાન આપ્યું છે.મોદીજી એ સતત બે ચૂંટણીમાં જીત હાંસલ કરેલી છે. ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 26 મેં 2014 માં ભારતના વડાપ્રધાન પદ પર નરેન્દ્ર મોદીને શપથ અપાવી હતી.

નરેન્દ્ર મોદીજી નો જન્મ અને બાળપણ Birth And Childhood Of Naredra Modi:-

આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાતના વડનગર ખાતે એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. નરેન્દ્ર મોદીનો જન્મ ૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦ના રોજ ભારતના ગુજરાત રાજ્યમાં થયો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી નું પૂરું નામ નરેન્દ્ર દામોદર મોદી છે. નરેન્દ્ર મોદીના પિતાનું નામ દામોદર દામોદરદાસ મૂલચંદજી અને માતાનું નામ હીરાબેન મોદી છે. નરેન્દ્ર મોદીજી ના ભૂતપૂર્વ પત્ની નું નામ જશોદાબેન હતું. મોદીજી ને બાળપણથી જ રાજકારણમાં રસ હતો.

નરેન્દ્ર મોદી નું બાળપણ ખૂબ સંઘર્ષ થી ભરેલું હતું . તેમની અને તેમના પરિવારની આર્થિક સ્થિતિ પણ ખૂબ ખરાબ હતી. તેમના પિતા રેલવે સ્ટેશન ઉપર ચાની દુકાન ચલાવતા હતા અને મોદીજી તેમના પિતાની મદદ કરતા હતા. તેથી જ નરેન્દ્ર મોદી જી નો બાળપણ ખુબ જ સરસ સંઘર્ષ થી ભરપુર હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી નું શિક્ષણ Education Of Narendra Modi:-

મોદીજીએ વડનગરમાં ભાગવતાચાર્ય નારાયણચાર્ય નામની શાળામાં અભ્યાસ કર્યો હતો. તેઓ આર.એસ.એસ.ના પ્રચારક હતા ત્યાં ૧૯૮૦માં ગુજરાત વિશ્વ વિદ્યાલયમાં રાજનીતિ વિજ્ઞાન માં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેમના શિક્ષકો ના જણાવ્યા મુજબ અભ્યાસ માં સરેરાશ વિદ્યાર્થી હતા. પરંતુ તેમની રુચિ નાટક, અભિનય ,ચર્ચા જેવી પ્રવૃત્તિઓમાં ખૂબ રસ ધરાવતા હતા.

Also Read સ્વામી વિવેકાનંદે – Swami Vivekananda Essay In Gujarati

જ્યારે તે નાના હતા ત્યારથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નામ ના વિદ્યાર્થીઓના સંગઠનમાં જોડવ્યા હતા. નરેન્દ્ર મોદીજી સારા વક્તા હતા.તેમણે બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠકમાં હાજરી આપવાનું શરૂ કરી દીધું હતું.

રાજકારણમાં નરેન્દ્ર મોદીજી ની એન્ટ્રી:- Entry of Narendra Modi In Politics

નરેન્દ્ર મોદીજીએ લાંબા સમય સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે કામ કર્યું ત્યારબાદ મોદીજી આખરે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સંગઠન સચિવ તરીકે ચૂંટાયા. ૧૯૯૫માં મોદીજી રાષ્ટ્રીય જનતા પાર્ટીના સચિવ બન્યા. ત્યાર બાદ 2001માં નરેન્દ્ર મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. કમનસીબે ગોધરા ની ઘટના 2002માં બન્યા બાદ તેઓને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમની કેબિનેટે નરેન્દ્ર મોદીજી નેરાજીનામું આપ્યું હતું.

2002માં ભારતીય જનતા પાર્ટીએ ફરીથી ચૂંટણી જીતી અને ત્યાર બાદ મોદીએ બીજી ટર્મ માટે મુખ્યમંત્રીની શપથ ગ્રહણ કરી. ત્યારબાદ તેમની કાર્ય-ભાર ના સમયગાળા દરમિયાન ગુજરાતના આર્થિક વિકાસ પર તેમણે ખૂબ મોટા પ્રમાણમાં ભાર મૂક્યો હતો. તેમણે ગુજરાતમાં અનેક નાણાકીય અને ટેકનિકલ પાર્કની સ્થાપના કરી. ગુજરાતી રોકાણ માટે સારું સ્થળ બન્યું. શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભૂગર્ભ જળ સંરક્ષણ પ્રોજેક્ટ આપવામાં આવ્યું તેથી ખેતીમાં પણ ઘણો વિકાસ થયો.

ગુજરાતની રાજકીય કારકિર્દીમાં યોગદાન Contribution To Political Career Of Gujarat :-

ગુજરાતમાં અનેક મહત્વપૂર્ણ વિકાસની યોજનાઓ યોજવામાં આવી જેમકે પંચામૃત યોજના ,કૃષિ મહોત્સવ યોજના, ચિરંજીવી યોજના, બેટી બચાવો યોજના, જ્યોતિગ્રામ યોજના વગેરે. આ યોજનાઓમાં તેમને અપાર સફળતાઓ પણ પ્રાપ્ત થઈ.
નરેન્દ્ર મોદીજી ના આજના સારા કાર્યોને કારણે તેઓ એ આદિવાસી અને વનવાસીઓના વિકાસ ઘણી યોજનાઓ કરી. જેમ કે 5લાખ પરિવારોને રોજગારી ,ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા, આર્થિક વિકાસ ,સ્વચ્છતા અને ચોખ્ખું પાણી પીવાનું પાણી ,સિંચાઈ વિદ્યુતીકરણ, તમામ હવામાનમાં પાકા રસ્તાની ઉપલબ્ધતા, શહેરી વિકાસ વગેરે. નરેન્દ્ર મોદીજી ના સારા અને ઉમદા કાર્ય કારણે તેઓને 2001 થી 2014 સુધી સતત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની વડાપ્રધાન તરીકેની સફર Prime Minister Narendra Modi Journey As Prime Minister:-

ગુજરાતનું મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ ભારતના પ્રધાનમંત્રી બન્યા અને તેઓ 2019 માં સતત બીજી વખત ભારતના મુખ્યપ્રધાન વડાપ્રધાન તરીકે નિમણૂક પામ્યા. તેઓએ ભારતને દુનિયામાં એક અલગ જ સ્થાન અપાવ્યું. તેમના નેતૃત્વમાં ભારત દેશે દુનિયામાં ખૂબ જ આગળ પડતું નામ કમાયું. તેમજ ભારત દેશનો પણ ઘણો જ વિકાસ થયો. તેમનો બીજા વખતનું વડાપ્રધાન નો કાર્યક્રમ કાર્યકાળ હજુ પણ 2024 સુધી છે. તેઓ લગભગ 2024 પછી પણ વડાપ્રધાન તરીકે ત્રીજી વખત ચૂંટાઈ શકે તેટલી લોકપ્રિયતા છે.

ભારત દેશ માટે શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનું ખૂબ જ મોટું યોગદાન છે.તેઓ 2024 બાદ પણ વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવે તેવી ઘણા બધા ભારતીયોની ઈચ્છા છે. દેશ ઉપરાંત દુનિયામાં તમામ જગ્યાએ રહેલા ભારતીયોમાં પણ નરેન્દ્ર મોદી ખૂબ જ લોકપ્રિય ચહેરો છે.તેઓ આપણા વડાપ્રધાનનો ખૂબ સત્કાર અને સન્માન કરે છે અને વડાપ્રધાન મોદીના ચેરા હેઠળ ભારત દેશે દુનિયામાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. તેઓ એક વિશ્વ નેતા તરીકે ઉપજી આવ્યા છે. જે ખરેખર દરેક ભારતીય માટે ગર્વની વાત છે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment