ભારતે કરેલા અણુધડાકાની દુરગામી અસરો પર નિબંધ Effects of Nuclear Blasts Essay in Gujarati

આજે હું ભારતે કરેલા અણુધડાકાની દુરગામી અસરો પર નિબંધ Effects of Nuclear Blasts Essay in Gujarati વિશે લખવા જઈ રહ્યો છું. ભારતે કરેલા અણુધડાકાની દુરગામી અસરો પર નિબંધ Effects of Nuclear Blasts Essay in Gujarati વિશે જાણવા માટે આ આર્ટીકલ વાંચો.હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને ભારતે કરેલા અણુધડાકાની દુરગામી અસરો પર નિબંધ Effects of Nuclear Blasts Essay in Gujarati વિશે માહિતી આ આર્ટીકલ પરથી મળી રહે.

ભારતે કરેલા અણુધડાકાની દુરગામી અસરો પર નિબંધ Effects of Nuclear Blasts Essay in Gujarati

ભારતે કરેલા અણુધડાકાની દુરગામી અસરો પર નિબંધ Effects of Nuclear Blasts Essay in Gujarati

ભારત દેશ દ્વારા 18મી 1974 માં રાજસ્થાનમાં પોખરણ ના રણમાં પ્રથમવાર અણુ ધડાકા નું ટેસ્ટિંગ કર્યું હતું. ભારતે ભારતે બ્લુ બુદ્ધા ઓપરેશન જે અણુ ધડાકા પર હતું તે મેં 1998 માં કર્યું હતું ભારતના આ પ્રયોગ પછી સમગ્ર વિશ્વ માં હતું ભારતને અણુ ધડાકા ના પરીક્ષણ રોકવા માટે ખૂબ જ ધમકી તેમજ વિશ્વ દબાણ હોવા છતાં ભારતે ભારતીય સેના રેન્જ પોખરણમાં અણુ તડાકા નો પ્રયોગ સફળતાપૂર્વક પાર પાડ્યો. આજે દુનિયામાં 13 દેશો પાસે પરમાણુ હથિયાર છે આજે ભારત દુનિયામાં પરમાણુ હથિયાર ધરાવતા તેર દેશોમાંથી એક છે આજે અણુ ધડકાના સફળતાપૂર્વક પરીક્ષણ બાદ આજે ભારત સશક્ત દેશમાં સામેલ થઈ ગયું કહેવાય

ભારત દ્વારા કરવામાં આવેલ અણુ ધડાકાની અન્ય દેશો ઉપર અસર: Effect of Nuclear Blasts on other country

ભારત દ્વારા સફળતાપૂર્વક અણુ ધડાકા નું પરીક્ષણ કર્યા બાદ ભારત દેશ દુનિયાના અમુક ગણતરીના પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશોમાં સામેલ થઈ ગયું છે. ભારતે પરમાણુ શક્તિ ધરાવતો દેશ ગણાય છે. જેના લીધે અન્ય દુશ્મન દેશો બારસ સામે આંખ ઊંચી કરવામાં વિચાર કરે છે. ભારત શાંતિપ્રિય દેશ છે. પરંતુ પોતાની સરસ સુરક્ષા અને દેશની સુરક્ષા માટે પરમાણુ શસ્ત્ર એક બ્રહ્માસ્ત્ર જેવું છે.

Also Read Plastic Pollution Essay In Gujarati પ્લાસ્ટિક પ્રદુષણ વિશે નિબંધ – 2022

કોઈપણ દુશ્મન દેશ પરમાણુ શસ્ત્ર ધરાવતા દેશ સાથે યુદ્ધ કરતા પહેલા વિચાર કરે છે. ભારતના પરમાણુ સસ્ત્ર યુક્ત થયા બાદ અન્ય દુશ્મન દેશ ભારતનું નુકસાન કરતા પહેલા વિચાર કરે છે. જે ભારતની સુરક્ષા ની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

અન્ય દુશ્મન દેશ ભારત નું અહિત કરતા પહેલા વિચાર કરવો પડે છે જો કે ભારતે શાંતિપ્રિય બિનસાંપ્રદાયિક દેશ છે જે હંમેશાથી યુદ્ધના વિરુદ્ધમાં જ છે પરંતુ પોતાના દેશની સુરક્ષા અને પ્રાથમિકતા આપવા માટે ભારતે અણુ ધડાકાનું પરીક્ષણ કર્યું હતું જેમાં તે સફળ પણ રહ્યું હતું.

ભારત દ્વારા કરવામાં આવેલા અણુ ધડાકા ના ફાયદાઓ: Advantages of Nuclear Blast by India.

ભારત દ્વારા કરવામાં આવેલા અણુ ધડાકા બાદ ભારતીય સેનામાં તથા ભારત દેશની સુરક્ષા ક્ષેત્રમાં એક અલગ જ આત્મવિશ્વાસ આવી જાય છે. ભારત પરમાણુ શક્તિ નો ઉપયોગ સુરક્ષા સિવાય વીજળી ઉત્પન્ન કરવામાં પણ કરી શકશે.

ભારતે અણુ ધડાકા બાદ જમીન હવા તથા પાણીમાં પણ ઉપયોગમાં લઈ શકાય તેવા પરમાણુ હથિયારો નો વિકાસ કર્યો છે જે ભારત દેશની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ છે ભારત આજે અણુ શક્તિનો ઉપયોગ કરીને અનેક ક્ષેત્રોમાં વીજળીનો સપ્લાય કરી શકે છે. જેના દ્વારા ભારત દેશનો વિકાસ ઝડપી થાય છે.

ભારત દેશ દ્વારા કરવામાં આવેલા સફળ અણુ ધડાકા ના પરીક્ષણ બાદ દુનિયાનું ભારત દેશને જોવાનો નજરીઓ બદલાઈ ગયો છે ભારત એક આધુનિક સશસ્ત્ર પરમાણુશસ્ત્ર ધરાવતો દેશ બની ગયો છે.જે કોઈ પણ દુશ્મન દેશ માટે એક ખરાબ સ્વપ્નથી ઓછું નથી.

ભારત આજે પોતાના દુશ્મન દેશોનો કોઈપણ મિત્ર દેશની સહાય વગર સરળતાથી સામનો કરી શકે છે. ભારત પાસે ખૂબ જ આધુનિક શસ્ત્રો નું ઉત્પાદન કરવાની ક્ષમતા છે.

અણુ ધડાકા બાદ ભારતની સુરક્ષા ક્ષેત્રે સલામતીનો વધતો આત્મવિશ્વાસ : After Nuclear Blast India boost confidence on Defence sector

સફળતા પૂર્વક અણુ ધડાકા ના પરીક્ષણ બાદ ભારત સલામતી સુરક્ષા ક્ષેત્રે આત્મનિર્ભ બન્યું છે દેશના સૈન્યમાં એક અલગ જ આત્મસવિશ્વાસ આ અણુ ધડાકા બાદ ઉત્પન્ન થયો છે. ભારતના સૈનિક આત્મવિશ્વાસથી ભરપૂર રહે છે.

ભારતની સુરક્ષા મુદ્દે હવે ભારત કોઈપણ અન્ય દેશ ઉપર નિર્ભરિત નથી ભારત દેશ પોતાની સુરક્ષા માટે કોઈના ઉપર નિર્ભરિત રહેવું પડતું નથી અને તે પોતાની સુરક્ષા જાતે જ કરી શકે છે તેઓ આત્મવિશ્વાસ ઉત્પન્ન થયો છે.

ભારત વિરોધી દેશો જેવા કે ચીન પાકિસ્તાન જેવા દેશો પણ ભારત સામે યુદ્ધ કરતા પહેલા વિચાર કરે. સમગ્ર વિશ્વમાં ભારત વિરોધી દેશો ભારત પર હુમલો કરવાનું વિચારી પણ શકશે નહીં. આમ તો ભારત એક શાંતિ પ્રિય દેશ છે છતાં પણ ભારતના સૈન્યમાં એક અલગ જ આત્મવિશ્વાસ કેળવવાયો છે જે ગમે દુનિયાની ગમે તે દેશની સૈન્યને સરળતાથી સામનો કરી શકે તેવો આત્મવિશ્વાસ કેળવવાયો છે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment