શહેરીજીવનની મર્યાદાઓ પર નિબંધ City Life Problems Essay in Gujarati

આજ  ની આ પોસ્ટ હું શહેરીજીવનની મર્યાદાઓ પર નિબંધ City Life Problems Essay in Gujarati પર લખવા જઈ રહ્યો છું. શહેરીજીવનની મર્યાદાઓ પર નિબંધ City Life Problems Essay in Gujarati વિશે  જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને જોઈતી માહિતી આ લેખ શહેરીજીવનની મર્યાદાઓ પર નિબંધ City Life Problems Essay in Gujarati પર થી મળી રહે. 

આઝાદીના સમય પહેલા ભારત બા મોટાભાગના લોકો ગામડામાં રહેતા હતા પરંતુ ઘણા વર્ષો થી તમે ઘણા બદલાવ થયો છે શહેરીકરણ ને કારણે આજના સમયમાં અડધી આબાદી શહેરોમાં વસે છે.

શહેરીજીવનની મર્યાદાઓ પર નિબંધ City Life Problems Essay in Gujarati

શહેરીજીવનની મર્યાદાઓ પર નિબંધ City Life Problems Essay in Gujarati

શહેરી વિકાસ ને કાને આજના સમયમાં મોટી સંખ્યામાં લોકો શહેર તરફ આકર્ષિત થયા છે. પહેલી જીવન એક ગ્રામીણ જીવન ના કરતા વધુ વિકસિત અને સુરક્ષિત હોય છે જ્યાં રોજગારી, શિક્ષણ, હોસ્પિટલની સુવિધા વગેરે સુવિધાઓ ના સારા લાભ મેળવી શકાય છે.

શહેરી જીવન જીવતા લોકો પોતાની દિનચર્યામાં રહે છે તેના કારણે અન્ય વસ્તુઓ માટે સમય નીકાળી શકતા નથી.

શહેરી જીવન City Life:-

આજના સમયમાં વધુમાં વધુ લોકો શહેરોમાં રહે છે અને શહેરી વિસ્તારો સતત વિસ્તરી રહ્યા છે. જોવા જઈએ તો શહેરી જીવન એ ઉત્તમ જીવન પ્રદાન કરે છે અને અસંખ્ય લોકોની ભૂમિકા છે. તે વ્યક્તિઓના જીવનને અસર કરતી કેટલીક મહત્વપૂર્ણ અને સામાજિક સમસ્યાઓ પણ આયોજન કરે છે.

Also Read ગ્રામજીવનની મર્યાદાઓ પર નિબંધ Village Life Problems Essay in Gujarati

શહેરમાં જરૂરિયાત ની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ હોય છે. શહેરમાં બધી જ સુવિધા સંપન્ન હોસ્પિટલ અને ભણેલા ડોક્ટરો પણ હોય છે જેથી તે આપણે બીમારીઓનું નિદાન સારી રીતે લઈ શકે છે. તેમજ વ્યાપાર ,ઔદ્યોગિક કેન્દ્ર જે લોકોને રોજગારી આપવાનું કાર્ય કરે છે.

શહેરમાં સ્કૂલ કોલેજ જેવી સુવિધાઓ કારણે વિદ્યાર્થીઓ સાધુ શિક્ષણ મેળવી શકે છે તેમજ શહેરમાં મનોરંજનમાં છે મોટાં મોટાં સિનેમાઘરો પણ બનેલા હોય છે. તેમજ એટલી બધી સુવિધા હોવાને કારણે શહેરીજનો પણ અનેક મુશ્કેલીઓ હોય છે ત્યાના લોકો સ્વાર્થી અને બનાવટી જીવન જીવે છે.

શહેરમાં વધતી જતી સંખ્યાને કારણે રોજગાર મેળવવો ખૂબ જ મુશ્કેલ થયું છે જેને કારણે અમુક લોકો ગુના કરે છે જેમ કે ચોરી , લૂંટફાટ વગેરે.

શહેરી જીવનની મર્યાદા Limits Of City Life:-

શહેરી જીવન ગ્રામીણ જીવન કરતા ખૂબ સારું અને સુવિધાપૂર્ણ હોય છે પરંતુ શહેરી જીવનની ભાગદોડવાળી જિંદગીમાં તેમને પોતાના મિત્રો સગાં-સંબંધીઓને મળવાનો પણ સમય રહેતો નથી.

શહેરમાં થતા વિકાસને કારણે મોટા મોટા ઉદ્યોગો કારખાનાઓ બન્યા છે જેને કારણે તેનું ખરાબ પાણી કેમિકલ જમીન ,વાતાવરણ, પાણીને પ્રદુષિત કરે છે તેના કારણે આજના સમયમાં પર્યાવરણ માં ઓક્સિજન નું પ્રમાણ ઓછું થતું જોવા મળી રહ્યું છે.

બીજી તરફ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી રહી છે . વધુ પડતા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે ગાડી બાઇક વગેરેને કારણે તેમાંથી નીકળતો ધુમાડાને કારણે વાયુ પ્રદૂષણ નો વધારો થઈ રહ્યો છે પરિણામે વધુ ને વધુ લોકો અસ્થમા જેવા સ્વાસ્થ્ય સંબંધિત રોગોથી પીડાય છે.

તેમજ શહેરમાં મિલકતો ઘરોના ઊંચા ભાવને કારણે ગ્રામીણ વિસ્તારમાંથી પ્રસ્થાન કરીને શહેરમાં આવતા લોકો ને તે વખતે ભાડાના મકાનમાં રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. ભાડા મોંઘાં હોવાને કારણે મોટા ભાગના લોકોની અડધી કમાણી તેમના ભાડાના મકાનમાં જતી રહે છે પરિણામે લોકોને ખાવા પીવા પોતાના સ્વસ્થ પાછળ પૈસા ખર્ચી શકતા નથી અને તેમને પોતાની રોજિંદા ખર્ચા માટે પણ પૈસા ઓછા પડે છે.

શહેરમાં બાળકોને રમવા માટે ખુલ્લાં મેદાનો રમત-ગમતના સાધનો પર આવતા હોય છે તેથી બાળકને પર્યાપ્ત શારીરિક વિકાસ થતો નથી. તેમજ શહેરમાં રહેતા લોકોનો કામ-ધંધો તેમના રહેઠાણ ઘણો દૂર હોવાને કારણે વહેલી સવારે કામ ધંધા માટે નીકળેલો માણસ જે સાંજે થાકેલો ઘરે આવે છે જેથી તે પોતાના પરિવારને પણ પૂરતો સમય આપી શકતો નથી અને મોંઘવારી ના ચક્કરમાં પૈસા સહેલી નાગરિકોને કુદરતી સૌંદર્ય પણ માણવા મળતું નથી.

ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલા લોકોને શહેરમાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે શહેરી જીવન ખૂબ જ ખરાબ હોવાને કારણે ગામના લોકોને ઘણી બધી તકલીફ પડે છે જેમ કે શાકભાજી ફળો ખાવાપીવાની સામગ્રી બધી જ વસ્તુઓ ખૂબ મોંઘી હોય છે.શહેરમાં શુદ્ધ હવા ,વસ્તી ગીચતા, પ્રદુષણ, પોતાના અંગત માટે ટાઈમ નો અભાવ જેવી સમસ્યા ખૂબ સામાન્ય થઈ ગઈ છે.

શેરમા વસ્તુ વધતા જતા વાહન વ્યવહાર ફેક્ટરી લો ના કારણે હવા પ્રદુષણ જળ પ્રદૂષણ તેમજ ભૂમિ પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધારે હોય છે શહેરમાં આધુનિક કરણના લીધે વૃક્ષો કાપવામાં આવે છે આથી શહેરના વિસ્તારમાં વૃક્ષોનું પ્રમાણ પણ ખૂબ જ ઘટી ગયું છે

સમસ્યાઓનું નિરાકરણ Troubleshooting :-

સ્પષ્ટ છે કે સહાય જીવનના લોકો સમસ્યાઓનો સામનો કરે છે આ સમસ્યાના નિરાકરણ અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવો હોય તો શંકાસ્પદ નથી. તમે તે જીવનને મર્યાદામાં સુધારો કરી શકો છો પરંતુ સરકાર અને ત્યાંના લોકોએ પરિસ્થિતિ સુધારવા માટે એકબીજાની વાતો સમજવી અને સમજાવી જરૂરી છે. જો તમે સમસ્યાનો ઉકેલ નહિ મેળવો તો ભવિષ્ય ખુબજ ખરાબ પરિસ્થિતિ ઝઝૂમતો હશે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment