હવા પ્રદુષણ પર નિબંધ 2022 Air Pollution Essay in Gujarati

આજ  ની આ પોસ્ટ હું હવા પ્રદુષણ પર નિબંધ Air Pollution Essay in Gujarati પર લખવા જઈ રહ્યો છું. હવા પ્રદુષણ પર નિબંધ Air Pollution Essay in Gujarati વિશે જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને જોઈતી માહિતી આ લેખ હવા પ્રદુષણ પર નિબંધ Air Pollution Essay in Gujarati પર થી મળી રહે. 

હવા પ્રદુષણ પર નિબંધ 2022 Air Pollution Essay in Gujarati

હવા પ્રદુષણ પર નિબંધ 2022 Air Pollution Essay in Gujarati

પ્રદૂષણ ત્રણ પ્રકાર ના હોય છે હવા,પાણી અને જમીન એમાંથી આપડે આજે હવા પ્રદૂષણ વિશે જાણીશું. દરેક  મનુષ્ય અને પ્રાણીઓ ને શ્વાસ લેવા માટે ઓક્સિજન ની જરૂર પડે છે. 

હવા પ્રદુષણ એટલે શું ?-What Air Pollution means?

હવા પ્રદૂષણ એ પર્યાવરણ ને હાનિકારક અને દુષિત કરતા પ્રદર્થો નો પ્રવેશ દ્વાર છે. આ પ્રકાર ની જૈવિક, હાનિકારક અને દુષિત સામગ્રીઓને પ્રદૂષક કહેવામાં આવે છે. તેઓ કચરાપેટી, ગંદકી અને દુષિત પાણી વગેરે જેવી માનવીય પ્રવૃત્તિ થી પ્રદૂષણ થાય છે. 

આથી  પ્રદૂષકો પાણી, હવા અને જમીનની ગુણવત્તા અને દુષિત કરી નુકસાન પહોંચાડે છે. પ્રદૂષણ એ આખી દુનિયા ની  સમસ્યા છે. હવા પ્રદૂષણ એ એક ખતરનાક ઘટના છે જે સ્વાસ્થ્ય ને ખુબજ હાનિકારક પોચાડવા માં પોતનો મોટો  ફાળો આપે છે. 

હવા પ્રદૂષણ એ વાતાવરણમાં હવાનું ખુબજ મોટુ દૂષણ છે. મોટા મોટા ઉદ્યોગોમાંથી ધુમાડો અને હાનિકારક વાયુઓ બાર નીકળે છે તેના લીધે હવા પ્રદૂષણ માં વધારો થાય છે. ત્યારબાદ ઓટોમોબાઈલ, મોટા મોટા ભઠ્ઠા દ્વારા ઉત્પનન થતું સીએફસી અને ઓક્સાઇડ્સ વાયુ એ હવા ને દુષિત કરે છે.

Also Read જળ પ્રદૂષણ પર નિબંધ 2022 Water Pollution Essay in Gujarati

હવા પ્રદૂષણ થવાના કારણો -Causes Of Air Pollution

 મોટી મોટી મિલો માં  ઘન કચરાને બાળી નાખે છે તેના ધુમાડા થી હવા પ્રદૂષણ થાય છે વગેરે જેવા જૈવિક પદાર્થો થી  વધુ માં વધુ માત્રા પર્યાવરણમાં નુકસાન કરે છે. હવા  પ્રદૂષણ ને કારણે, નાના જન્મેલા બાળકોમાં પણ શ્વાસ સંબંધી વિવિધ રોગો ફેલાય છે.  પાણી માં પ્રદૂષણ વધવા ને કારણે બાળકોમાં બીમારીઓ ની સંખ્યા વધી  રહી છે.

 મોટી મોટી મિલો માં અશ્મિભૂત બળતણ, ધાતુ,  લાકડા અને અન્ય વસ્તુઓ જેને બાળે છે એનાથી  કાર્બનના ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે જે વાતાવરણ માં ભળે છે જેનાથી હવા પ્રદૂષણ માટે ખુબજ મોટી સમસ્યા ઊભી થાય છે. આ બધા માં એક લાભદાયક વસ્તુ વૃક્ષો છે જે આ પ્રકાર ની હવા ને ફિલ્ટર કરી કરી ચોખ્ખી અને શુદ્ધ હવા આપે છે.  

પરંતુ આજ ના સમયમાં માનવીઓ જમીન માટે  વૃક્ષોને  કાપી રહ્યા છે અને દિવસે દિવસે જંગલો નો નાશ કરી રહ્યા છે. આના કારણે  વૃક્ષો ની ફિલ્ટરિંગ ક્ષમતામાં ખુબજ મોટો ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા બે કે ત્રણ દાયકા થી વાહનો ની સંખ્યા માં વધારો થઈ રહ્યો છે.

વાહનો નો વધારો થવા ના કારણે વાહનો માંથી નીકળ્યો દુષિત, જેરી ધુમાડા થી હવા પ્રદૂષણ નું પ્રમાણ વધયું છે. જે માનવ સ્વાસ્થ્ય માટે વધુ હાનિકારક છે. લોકો વાહનો ની સમયસર PUC કરાવતા નથી, તેના કારણે હવા પ્રદૂષણ વધે છે. 

હવા પ્રદૂષણ માં કાર્બન ડાયોક્સાઇડનાં  સ્તરમાં વધારો થવા ના કારણે હવા પ્રદૂષણ વધી રહ્યું છે. તેના કારણકે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને  તેમજ મનુષ્યને ચામડીના રોગો પણ થાય છે. હવા પ્રદૂષણ વધવા ના કારણે પ્રાણીઓ ને પણ શ્વાસ લેવ માં તફલિક પડે છે.  

આજ ના સમય માં થઇ રહેલું દુનિયા નું ઔદ્યોગિક વિકાસ, ઝડપી શહેરીકરણ અને અન્ય વિવિધ કારણોને લીધે હવા પ્રદૂષણ થાય છે. શ્વાસ લેવા માટેનો ઓક્સ્શિજન વાયુ નું સ્તર ધટી રહું છે. 

 હવા  પ્રદૂષણને કારણે માનવીને વિવિઘ પ્રકાર ના  રોગો થઈ રહ્યા છે અને એજ રોગો પશુઓ માં જોવા મળી રહ્યો છે. તેમાં અસ્થમા, ચામડીના વિવિધ રોગો, કેન્સર, ટી બી વગેરે રોગો નો સમાવેશ થાય છે.  તેથી હવા પ્રદૂષણને તેના મૂળમાં અટકાવવા  માટે સરકારે ગંભીર પગલાં લેવા એ સમયની  ખુબજ આવશ્યક જરૂરિયાત છે.

હવા પ્રદૂષણ પર કઈ નિયંત્રણ મેળવી શકાય ? – How To Control Air Pollution ?

હવા પ્રદૂષણ અટકાવવા માટે  દરેક મનુષ્યએ  પુનઃવનીકરણ- વધુને વધુ વૃક્ષો વાવવા જોઇએ. કારણ કે વૃક્ષો હવાને શુદ્ધ અને ફિલ્ટર કરે છે. જેથી કરી ને  હવાની ગુણવત્તા સુધારે અને શુધ્ધ હવા મળે. જેમ જેમ આપણે નાના નાના છોડ વાવીશું તેમ તેમ એ છોડ મોટા થશે તેમ તેમ આપણને શુધ્ધ હવા મળશે

સરકારે મોટા મોટા ઉદ્યોગો માટેની નીતિ- કારખાનાઓ અને ઉદ્યોગોમાંથી મુક્ત થતા ઝેર ને નદી કે તળાવ માં ભેદવા દેવા જોઈએ નઈ આવા અનેક પ્રકાર પગલાં વિશ્વના દરેક દેશોએ કરવા જોઈએ.

ભારત માં ધાર્મિક તહેવાર ખુબજ ધૂમધામ થી ઉજવાય છે. તેને ધ્યાન માં લઇ લોકો ભગવાન ની મોટી મોટી પીઓપી મૂર્તિઓ બનાવે છે અને પછી એ તહેવાર પત્યા પછી એ મૂર્તિ ને પાણી માં વિસર્જન કરે છે તેને લઈને પાણી માં પ્રદુષણ થાય છે. 

ધાર્મિક તહેવારો ને ધ્યાન માં લઇ આપણે ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ નો ઉપયોગ કરવો જોઈએ. આપણે પેટ્રોલ, ડીઝલ જેવા ધાતુ થી ચાલતા વાહનો  ઉપયોગ ઓછો કરવો જોઈએ.આ પ્રકારના ધાતુઓનો ઉપયોગ કરીને આપણે પર્યાવરણ માં હાનિકારક ઝેરી હવા ઉપનન કરીએ છીએ. તે ન થાય તેમાટે આપણે 

 સીએનજી કે ઈલેક્ટ્રીક વાળા વાહનો નો ઉપયોગ કરવો જોઈએ.

મારો આ લેખ ધ્યાન થી વાંચવા માટે આપનો ખુબ ખુબ આભાર. મને આશા છે મારો આ લેખ તમે ખુબજ ગમ્યો હશે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment