આજે હું 21 મી સદીમાં પ્રવેશતા ભારત સામેના પડકારો પર નિબંધ India in the 21st Century Essay in Gujarati લખવા જઈ રહ્યો છું. 21 મી સદીમાં પ્રવેશતા ભ ભારત સામેના પડકારો પર નિબંધ India in the 21st Century Essay in Gujarati વાંચવા માટે આ નીચે મુજબની પોસ્ટ વાંચો.હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓને તેમની જોઈતી માહિતી 21 મી સદીમાં પ્રવેશતા ભારત સામેનો પડકાર ઉપર નિબંધ India in the 21st Century Essay in Gujarati પરથી મળી રહે.
21 મી સદીમાં પ્રવેશતા ભારત સામેના પડકારો પર નિબંધ India in the 21st Century Essay in Gujarati
21 મી સદીમાં પ્રવેશતા ભારત દેશે ખૂબ જ વિકાસ કર્યો પરંતુ સાથે સાથે કેટલાક પડકારોનો પણ સામનો કરવો પડશે. 21 માં સદીમાં પ્રવેશ્યા ભારત એ અન્ય વિકસિત દેશો સાથે ખભા થી ખભા મેળવીને ચાલવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. 21 મી સદીએ વિજ્ઞાન અને ટેકનોલોજી ની સદી છે ઘણી નવી નવી ટેકનોલોજી સાથે ઘણા બધા દેશો આગળ વધી રહ્યા છે.ભારત દેશે પણ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે હરણ ફાળ કરવી પડશે .
Also Read ભારતે કરેલા અણુધડાકાની દુરગામી અસરો પર નિબંધ Effects of Nuclear Blasts Essay in Gujarati
21 મી સદીમાં પ્રવેશતા ભારત સામે મુખ્ય પડકારો પડકારોમાં દેશની સુરક્ષા વધતી જતી મોંઘવારી કંટ્રોલ કરવી ભ્રષ્ટાચાર રોકવો તથા દેશની રાષ્ટ્રીય એકતા જાળવી રાખવી. 21 મી સદીમાં પ્રવેશતા ભારત સામે નો પડકારોમાં દેશની સુરક્ષાએ ખૂબ મોટો મુદ્દો છે.ભારતની સીમા ઉપર આવેલા દેશોમાં ચીન પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નો સમાવેશ થાય છે. આથી અન્ય દેશોની વિસ્તારવાદી નીતિનો વિરોધ કરવા તેમજ ભારત પોતે સક્ષમ થવા માટે ભારતે પોતાના સુરક્ષા ક્ષેત્રે આધુનિકતાની ખૂબ જરૂર છે અને ભારતે તે પડકાર સામે ખૂબ જ સારું કામ કર્યું છે.
21 મી સદીમાં પ્રવેશતા ભારત સામેના પડકારો પર નિબંધ India in the 21st Century Essay in Gujarati : મોંઘવારી
21 મી સદીમાં દેશના મોટાભાગના લોકો મોંઘવારીથી પરેશાન છે જિંદગી જીવવા માટે જીવન જરૂરિયાત વસ્તુઓ જેવા કે મસાલા શાકભાજીના ભાવ પણ આસમાન આસમાન ઉપર છે. વ્યક્તિ મોંઘવારીથી ખૂબ જ કંટાડેલ છે અને પોતાની જીવન જરૂરિયાતની પાયાની વસ્તુઓ પણ સરળતાથી મેળવી શકાતી નથી.
પરંતુ આજની સરકાર મોંઘવારી કંટ્રોલ કરવામાં કટિબદ્ધ છે સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી ગરીબ અને મધ્યમ વર્ગનો વ્યક્તિ આ મોંઘવારી સામે સરળતાથી પોતાની પાયાની જીવન જરૂરિયાત વસ્તુઓ મેળવી શકે. 21મી સદીમાં મોંઘવારીએ દેશ માટે ખૂબ જ મોટો પડકાર સમાન છે.
21 મી સદીમાં પ્રવેશતા ભારત સામેના પડકારો પર નિબંધ India in the 21st Century Essay in Gujarati : ભ્રષ્ટાચાર
કોઈપણ દેશના વિકાસમાં ભ્રષ્ટાચાર એ ખૂબ જ પડકાર જનક સમસ્યા છે. ભ્રષ્ટાચારીઓના લીધે જ દેશમાં મોંઘવારી વધે છે. આજે દેશના ઘણા બધા વિભાગોમાં ભ્રષ્ટાચારનું પ્રભુત્વ વધવા લાગ્યું છે આના લીધે સામાન્ય નાગરિકને ખૂબ જ ભોગવવાનું આવે છે.કોઈપણ કામ સરળતાથી પૈસા વગર થતું નથી આ પૈસા ભ્રષ્ટાચાર્યો દ્વારા લેવામાં આવે છે. જે દેશના વિકાસમાં ખૂબ જ નુકસાનકારક છે.
પરંતુ આજની યુવા પેઢી એ ભ્રષ્ટાચાર સામે જાગૃત થવું પડે અને ભ્રષ્ટાચારીઓ સામે ફરિયાદ કરવી પડે અને સહકારના સરકારના સહભાગી બનવું પડે સરકાર દ્વારા પણ કડક ભ્રષ્ટાચાર્ય સામે કડક કાયદાઓ ઘડવા જોઈએ અને ભ્રષ્ટાચારીઓને પકડવા માટે મહેનત કરવી જોઈએ.
જો ભ્રષ્ટાચારને અટકાવીએ તો દેશનો વિકાસ ખૂબ જ ઝડપથી થશે. આમ ભ્રષ્ટાચાર એ 21 માં સદીમાં પ્રવેશતા ભારત સામે ખૂબ મોટા પડકાર સમાન છે.
21 મી સદીમાં પ્રવેશતા ભારત સામેના પડકારો પર નિબંધ India in the 21st Century Essay in Gujarati : સરહદ સુરક્ષા
ભારત દેશની આંતરરાષ્ટ્રીય સીમાઓ ચીન નેપાળ પાકિસ્તાન અને બાંગ્લાદેશ તથા શ્રીલંકા સાથે છે. ચેતન તથા પાકિસ્તાન દ્વારા થતા ગુસણખોરી ના પ્રયાસો સામે ભારત દેશે સરહદ ઉપર સુરક્ષા વધારવી પડે છે.
આ ઉપરાંત 21 મી સદીમાં સુરક્ષા ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી નો સમાવેશ કરવો પડે જેના લીધે આપણે દુશ્મન દેશો સામે સરળતાથી ઉભા રહી શકીએ.
આતંકવાદી પ્રવૃત્તિઓ તથા ચીનની વિસ્તારવાદી નીતિ અટકાવવા માટે સરહદ સુરક્ષા વધારવી જોઈએ આજની સરકારે સરહદ સુરક્ષાને દેશ માટે મોટો પડકાર ગણીને સરહદ ઉપર સૈનિકોનું સંખ્યાબળ વધારી દીધેલ છે તથા સૈન્યમાં આધુનિક શસ્ત્રોનો સમાવેશ કરવામાં આવેલ છે.
21 મી સદીમાં પ્રવેશતા ભારત સામેના પડકારો પર નિબંધ India in the 21st Century Essay in Gujarati : વસ્તી વધારો નિયંત્રણ કરવો
વસ્તી વધારો એ કોઈપણ દેશ માટે સૌથી મોટો પડકાર છે ભારત ગેસકીન પછી બીજા નંબરનું સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે દેશનો વિકાસ માટે વસ્તી નિયંત્રણ કરવી ખૂબ જ જરૂરી છે.
ભારત સરકારે વસ્તી વધારાને એક પડકાર તરીકે લઈને વસ્તી વધારા નિયંત્રણ માટે ઘણા બધા નવા નિયમો લાગુ કર્યા છે જેના લીધે આગામી સમયમાં વસ્તી વધારાને કંટ્રોલ કરી શકાશે નિયંત્રણ કરી શકાશે.