આજે હું એક રૂપિયાની આત્મકથા પર નિબંધ Autobiography of a Rupee Essay in Gujarati પોસ્ટ વિશે લખવા જઈ રહ્યો છું.એક રૂપિયાની આત્મકથા પર નિબંધ Autobiography of a Rupee Essay in Gujaratiવાંચવા માટે આ પોસ્ટ વાંચો. હું આશા રાખું છું રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને તેમને જોઈતી માહિતી આ એક રૂપિયાની આત્મકથા પર નિબંધ Autobiography of a Rupee Essay in Gujarati પોસ્ટ પરથી મળી રહે.
એક રૂપિયાની આત્મકથા પર નિબંધ 2024 Autobiography of a Rupee Essay in Gujarati
હું એક એક રૂપિયાનો સિક્કો છું હું એક નોટ ના સ્વરૂપે તથા ધાતુના સિક્કાના સ્વરૂપે હોવું છું. બજારમાં મારી કિંમત પહેલા ના જમાનામાં ખૂબ ઊંચી ગણાતી હતી. પરંતુ આ વધતી જતી મોંઘવારીના લીધે મારી એક રૂપિયાની કિંમત કોઈ ઉપયોગમાં લાગતી નથી. જો 2000 કે 500 ની નોટ હોય રસ્તા ઉપર અને એક રૂપિયાનો સિક્કો હોય તો પણ હવે લોકો રૂપિયાનો સિક્કો લેવા માટે નીચે વળતા નથી. આ મોંઘવારીના જમાનામાં મારી એક રૂપિયાની કિંમત ના બરાબર થઈ ગઈ છે.
1990 થી 2000 સાલ દરમિયાન મારી એક રૂપિયાની કિંમત : Rupee value during 1990 to 2000 calendar year
1990 થી 2000 ની સાલના 10 વર્ષ દરમિયાન મારી એક રૂપિયાની ઘણી સારી એવી કિંમત હતી. ત્યારે મારા એક રૂપિયામાં એક રૂપિયા માંથી ઘરનું દૂધ શાકભાજી તથા ઘણી નાની મોટી એવી વસ્તુઓ ખરીદી શકાતી હતી.
હું જો જેની પાસે તે પોતાને ત્યારે પૈસા વાળો સમજતો હતો. મે હુ ના દાયકા દરમિયાન મારી ઘણી સારી એવી કિંમત હતી. મારા એક રૂપિયા દ્વારા તો ઘણા બધા નાસ્તાઓ ખરીદી શકાતા તેમજ દુકાન ઉપરથી ગણી એવી વસ્તુઓ કે જે મારી કિંમતમાં આસાનીથી ખરીદી શકાતી હતી.
તે દરમિયાન મને ઘણા સાચવીને મૂકવામાં આવતા હતા. મને જ્યાં ત્યાં છૂટી જગ્યાએ મૂકી શકતા ન હતા મને એમ સાદો પાકીટમાં કા તો ખિસ્સામાં ખૂબ જ હળવેથી સાચવીને મુકતા હતા ત્યારે હું એક ચલણી નોટના સ્વરૂપે હતો.
આમ 1980,1990 અને 2000 ની સાલ સુધી મારી ઘણી સારી એવી કિંમત હતી પરંતુ ત્યારબાદ શરૂ થયો મોંઘવારીનો જમાનો.
21 મી સદીમાં એક રૂપિયાની કિંમત : Value of Single Rupee in 21 st centuary
યાદી 21 મી સદીની શરૂઆત થઈ ત્યારથી ધીરે-ધીરે મારી કિંમત ઘટતી થતી ગઈ. અને આજે 2021 22 માં મારી એક રૂપિયાની કિંમત ના બરોબર જ થઈ ગઈ છે. 21 મી સદીની શરૂઆતમાં પહેલા એક રૂપિયાથી દૂધ શાકભાજી આવતું હતું જેની જગ્યાએ 21મી સદીમાં શરૂઆતનો વર્ષોમાં એક રૂપિયાની માત્ર ચોકલેટ કા છૂટક નાની એવી વસ્તુ મળી રહેતી હતી.
સમય ના પસાર થવાની સાથે એક રૂપિયાની કિંમત ખૂબ જ ઘટતી ગઈ. 2011 ની કિંમત ધ્યાનમાં જ ન લેવાય તેવી થઈ ગઈ છે મને તો ડર છે કે 2025 વાતો કદાચ મારો સિક્કો ચલણમાં હશે પણ નહીં 2022 ની સાલમાં પૂર્ણ એક રૂપિયા નાના છોકરા પણ લેવા તૈયાર હોતા નથી.
એક રૂપિયાની કિંમત ઘટવા પાછળનું મુખ્ય કારણ મોંઘવારી છે તથા લોકોની બદલાતી જતી જીવન શૈલી અને શોખ છે. મને તો લાગે છે 2022 માં પણ મારી કિંમત જીરો જેવી થઈ ગઈ છે અને મને ખૂબ ઓછો જોવા મળું છું.
19 માં દશકની સરખામણીમાં 21મી સદીમાં મારું એક રૂપિયાનું સ્થાન અને સાચવત : Compairition of one Rupee place in 21 st century comaire to 20 th century
19 માં દશકમાં મારી એક રૂપિયાની કિંમત વધુ હોવાથી મને સાચવણી ખૂબ જ થતી હતી મને સાચવીને મૂકવામાં આવતો હતો મારી ચોરી ના થાય તેની તકેદારી રૂપે મને ખૂબ જ સાચવીને સારી જગ્યાએ મૂકવામાં આવતો હતો મારી કિંમત હોવાના લીધે મારું ખૂબ જ એવું ધ્યાન રાખવામાં આવતું હતું.
પરંતુ 21 મી સદીમાં મોંઘવારી વધી અને જોડે જોડે લોકોની આજીવિકા પણ વધતી ગઈ અને એક રૂપિયાની કિંમત સાવ તળિયે આવી ગઈ જેના લીધે મારી એક રૂપિયાની કિંમત જીરો બરાબર થઈ ગઈ. જેના લીધે મને ગમે ત્યાં મૂકવામાં આવે છે હું તો બાથરૂમમાંથી કાંતો નીચે જમીનના ફ્લોર ઉપર કાતો દર્પણમાં હું ગમે તે જગ્યાએ જોવા મળ્યો. મારી બજારમાં કોઈ કિંમત ન હોવાને કારણે હવે મારું સ્થાન પણ નક્કી હોતું નથી અને મને કોઈ સાચવવું એ કરીને સાચવીને મૂકતું પણ નથી.
રૂપિયાના ફાયદા Advantages of Rs :-
પરંતુ મારા એક રૂપિયાના ફાયદા પણ ઘણા બધા છે જ્યારે કોઈને છૂટા રૂપિયાની જરૂર હોય ક્યાં કોઈ ગરીબને આપવા હોય તેમ જ નાની દુકાન ઉપર વ્યવહાર કરવાનો હોય ત્યારે છુટ્ટા તરીકે મારો ઉપયોગ ખૂબ જ થાય છે.અમુક માનવામાં નાની દુકાન ઉપર એક રૂપિયામાં નાની ચોકલેટ તેમજ ફુગ્ગા જેવી નાના છોકરાઓને જોઈતી વસ્તુઓ ખરીદી શકાય છે. પરંતુ ધીરે-ધીરે મારી આ કિંમત પણ ઘટતી જાય છે મારી એક રૂપિયાની હાલત હવે બેરોજગાર જેવી થઈ ગઈ છે કે જે ક્યાંક જ ચાલે છે.
Last Time Of rupees રૂપિયાનો છેલ્લો સમય :-
તેમાંના કેટલાક મારા સ્માર્ટ દેખાવની ઈર્ષ્યા કરતા હતા, અને બીભત્સ ટિપ્પણીઓ કરી હતી. પરંતુ એક ખૂબ જ જૂનો રૂપિયો દયાળુ હતો, અને તેણે મને સારી સલાહ આપી. તેણે મને કહ્યું કે મારે જૂના રૂપિયાનો આદર કરવો જોઈએ, અને તેમના સ્થાને હંમેશા નાનો બદલાવ રાખવો જોઈએ. તેમણે ટિપ્પણી સાથે તેમની સલાહનો સારાંશ આપ્યો, “એક રૂપિયો હંમેશા એક રૂપિયો જ હોય છે, પછી ભલે તે જૂનો અને પહેર્યો હોય”.
પછી ડ્રોઅર ખોલવામાં આવ્યું, અને મને બદલામાં એક યુવતીને આપવામાં આવ્યું, જેણે મને તેના પર્સમાં મૂક્યો. પણ પર્સમાં કાણું હતું; અને, જેમ તે શેરીમાં ચાલતી હતી, હું બહાર પડી ગયો અને ગટરમાં વળ્યો, જ્યાં હું લાંબા સમય સુધી સૂઈ રહ્યો હતો.
અંતે એક ગંદો છોકરો મને ઉપાડી ગયો; અને થોડા સમય માટે હું નીચી કંપનીમાં હતો, ગંદી નાની શેરીઓમાં ગરીબ લોકો અને નાના દુકાનદારો વચ્ચેથી પસાર થતો હતો. પરંતુ અંતે હું સારા સમાજમાં આવી ગયો, અને મારો મોટાભાગનો સમય હું અમીરોના ખિસ્સા અને પર્સમાં રહ્યો છું.
હું આશા રાખું છું કે એક રૂપિયાની આત્મકથા નિબંધ વિદ્યાર્થીઓને પસંદ આવશે.