Soil Pollution Essay In Gujarati 2022 ભૂમિ પ્રદુષણ પર નિબંધ 

આજ  ની આ પોસ્ટ હું ભૂમિ પ્રદુષણ પર નિબંધ  – Essay on Soil Pollution પર લખવા જઈ રહ્યો છું. ભૂમિ પ્રદુષણ પર નિબંધ  – Essay on Soil Pollution વિશે જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને જોઈતી માહિતી આ લેખ ભૂમિ પ્રદુષણ પર નિબંધ  – Essay on Soil Pollution પર થી મળી રહે. 

Soil Pollution Essay In Gujarati 2022 ભૂમિ પ્રદુષણ પર નિબંધ

ભૂમિ પ્રદુષણ પર નિબંધ  – Essay on Soil Pollution

ભૂમિ – Soil

ભૂમિ એટલે પૃથ્વી પર આવેલી માટી, પથ્થર, કંકર, વગેરે નો સમૂહ એટલે ભૂમિ. ભૂમિ પર ઘણી બધી વસ્તુઓ હસેલી છે. માનવીઓ ના  ધર, જંગલો, વગેરે આવેલા છે. આજ થી વર્ષો પહેલા ભૂમિ એકદમ ચોખ્ખી અને શુદ્ધ હતી. આજ ના સમયમાં એ ભૂમિ શુધ્ધ રહી નથી. 

ભૂમિ ની અંદર માટી નું ખબુ જ મહત્વ છે. ભૂમિ ને પાણી અને સૂર્યપ્રકાશ ની ખુબજ જરૂર હોય છે. ભારત માં ભૂમિ ને ખબુજ પવિત્ર માનવા માં આવે છે. ભારત માં લોકો ભૂમિ ની પુજા કરે છે. ભૂમિ ને બીજા જમીન નાં નામે પણ ઓળખવામાં આવે છે. માટી એ કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો નું બનેલું સૌથી ઉપરનું સૂકું પડ છે.

Also Read હવા પ્રદુષણ પર નિબંધ 2022 Air Pollution Essay in Gujarati

ભૂમિ પ્રદુષણ :- Soil Pollution

ભૂમિ પ્રદૂષણ બે પ્રકારના હોય છે, એક કુદરત દ્વારા ભૂમિ પ્રદુષણ થાય છે અને એક માનવસર્જિત ભૂમિ પ્રદુષણ થાય છે.

આમાંથી સૌથી વધુ માનવસર્જિત ભૂમિ પ્રદુષણ થાય છે. તેમાં મોટા ભાગમાં રસાયણો અને ભારે ધાતુના દ્રાવક કેટલાક ઝેરી તત્વો નો સમાવેશ થયેલો હોય છે. તેના કારણે ભૂમિ નું  પ્રદુષણ થાય છે. 

કુદરતી ભૂમિ પ્રદુષણ :- Natural Soil Pollution 

કુદરતી ભૂમિ પ્રદુષણ ઘણાબધા પ્રકાર નું હોય છે જેમ કે સુનામી, એસિડ વરસાદ, દરિયા નું ખારું પાણી વગેરે જેવા કારણોસર ભૂમિ નું પ્રદુષણ થાય છે. તેમાનું કુદરતી સુનામી આવે ત્યારે ભૂમિ નું ખુબજ ધોવાણ થાય છે તેના કારણે ભૂમિ ને નુકસાન પોચે છે.

 સુનામી માં જમીન ધોવાય જવાથી એ બધી માટી દરિયા માં જતી રહે છે અને દરિયા ગયા પછી એ દરિયા ના ખારા પાણી માં ભડી જાય છે. તેથી તે કોઈ ઉપયોગ માં આવે નહિ. 

ત્યારબાદ કુદરતી એસિડ વરસાદ એમાં કુદરત દ્વારા એસિડ વરસાદ વરસે છે. જેનાથી ભૂમિ માં ખુબ મોટા પ્રમાણ માં નુકસાન થાય છે અને ભૂમિ પ્રદુષણ માં વધારો થાય છે. એસિડ વરસાદ વરસવા થી એના ટીપાં ભૂમિ  પર  પડે છે

 અને એસિડિક ટીપા ભૂમિ પર પડવા થી તે ભૂમિ ફળગ્રુપ માંથી બિનફળગ્રુપ બને છે અને ખેતરો માં પાક વાવેલો હોય તો તે પાક ને પણ નુકસાન થાય છે આ રીતે એસિડ વરસાદ નાં કારણકે પણ ભૂમિ પ્રદુષણ થાય છે. 

માનવસર્જિત ભૂમિ પ્રદુષણ :- Soil Pollution By Human

 આજ ના સમયમાં માનવસર્જિત ભૂમિ પ્રદુષણ ખુબ જ મોટા પ્રમાણ માં વધી રહેલું છે. આજ ના સમયમાં માનવીઓ પોતાના સ્વાર્થ માટે ભૂમિ ને નુકસાન પહોંચાડી રહ્યા છે.  માનવીઓ પોતાના વસવાટ માટે જંગલો નો નાશ કરી રહ્યા છે. 

આજ ના સમયમાં માં ખેતી કરવા વપરાતા ખાતરો, જંતુનાશક દવાઓ વગેરે ને કારણે ભૂમિ ને નુકસાન પોહચે છે. ભૂમિ ફળગુપ હોય તો આ બધા માનવસર્જિત વસ્તુઓ ની લીધે ભૂમિ દુષિત થાય છે. આજ ના સમય માં ખેતીમાં ખાતરો, જંતુનાશકો દવા,  વગેરેના વધુ પડતા ઉપયોગથી જમીનનું પ્રદૂષણ ઘણું વધી ગયું છે.

માનવસર્જિત ભૂમિ પ્રદુષણ માં પ્લાસ્ટિક નું મહત્વ :- Importance Of Plastic In Man-Mad Land Pollution

માનવસર્જિત ભૂમિ પ્રદુષણ માં પ્લાસ્ટિક નો સૌથી મોટો ફાળો છે. માનવીઓ પોતાના ના વપરાશ માટે પ્લાસ્ટિકની થેલી નો ઉપયોગ કરે છે. ત્યારબાદ તેનો ઉપયોગ પૂરો થઈ ગયા બાદ તેઓ તે પ્લાસ્ટિક ને ભૂમિ પર ફેંકી દે છે પછી તે પ્લાસ્ટિક બેગ જમીનમાં અંદર સુધી જાય છે 

પરંતુ તે પ્લાસ્ટિક જમીન માં ભડતું નથી વર્ષોવર્ષ સુધી એ પ્લાસ્ટીક એનું એમ જ રહે છે. અને તે પ્લાસ્ટિક જમીન ને દુષિત કરે છે. સરકારે પ્લાસ્ટીક ની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. આવા બધા કારણોસર ભૂમિ પ્રદુષણ થાય છે.

મું આશા રાખું છું તમને મારા આ લેખ પરથી તમે જોઈતી માહિતી પ્રાપ્ત થઇ હસે. મારો આ લેખ ધ્યાન થી વાંચવા માટે આપનો ખુબ ખુબ આભાર. 


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment