Mahendrasingh Dhoni Essay in Gujarati મહેન્દ્રસિંહ ધોની :મારો પ્રિય ક્રિકેટર પર નિબંધ 2022

આજ  ની આ પોસ્ટ હું  મહેન્દ્રસિંહ ધોની : મારો પ્રિય ક્રિકેટર પર નિબંધ – Mahendrasingh Dhoni Essay in Gujarati પર લખવા જઈ રહ્યો છું. મહેન્દ્રસિંહ ધોની : મારો પ્રિય ક્રિકેટર પર નિબંધ – Mahendrasingh Dhoni Essay in Gujarati વિશે જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને જોઈતી માહિતી આ લેખ  મહેન્દ્રસિંહ ધોની : મારો પ્રિય ક્રિકેટર પર નિબંધ – Mahendrasingh Dhoni Essay in Gujarati પર થી મળી રહે. 

Mahendrasingh Dhoni Essay in Gujarati    મહેન્દ્રસિંહ ધોની :મારો પ્રિય ક્રિકેટર પર નિબંધ 2022

મહેન્દ્ર સિંહ ધોની વિશે માહિતી -Information about Mahendrasingh Dhoni

મહેન્દ્ર સિંહ ધોની ને લોકો માહી નાં નામે પણ ઓળખે છે. મહેન્દ્ર સિંહ ધોની નો જન્મ 7 જુલાઈ 1981ના રોજ ઝારખંડના રાંચી શહેર માં થયો હતો. તેમને મધ્યમ-વર્ગીય રાજપૂત પરિવારમાં  માં જન્મ લીધો હતો. તેમના પિતાજી એક કર્મચારી હતા અને તેમની માતા ઘરકામ કરતા હતા. 

મહેન્દ્ર સિંહ ધોની એ ઝારખંડ ના રાંચી શહેર માં આવેલી  શ્યામલીમાં “દાવ જવાહર વિદ્યા મંદિર” માંથી પોતાના નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમને પહેલા થી રમતો રમવા ની ખુબ જ ઈચ્છા હતી. તેઓ એમની શાળા માં બેડમિન્ટન અને ફૂટબોલ રમતા હતા વધારે પડતી ફૂટબોલ રમતા હતા, એમાં એ ગોલકીપર રેતા હતા. 

ત્યારબાદ તેમને શાળા માંથી ક્રિકેટ રમવા માટે પસંદગી કરવા માં આવી. એમાં એમને ખુબજ સરસ પ્રદશન કરુ. ત્યારબાદ તેમને સીરીઝ રમવા ની ચાલુ કરી, એમાં એનું પ્રદશન વધતું જ ગયું અને એ ડોમેસ્ટિક સીરીઝ રમવા લગિયા. પણ એમના પિતાજી એ ક્રિકેટ રમવા ની ના પડી દીધી. ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોની એ 2001 થી 2003 સુધી, તેમણે પશ્ચિમ બંગાળના ખડગપુર રેલ્વે સ્ટેશન પર  ટિકિટ ચેકીંગ નું કામ કરતા હતા. 

ત્યારબાદ 2004માં મહેન્દ્ર સિંહ ધોની એ બાંગ્લાદેશ સામે  ODI રમવા માટે ઓફર કરવા માં આવી હતી. તેમાં એમનું ખુબજ સારું પ્રદશન રહિયું. એ પરથી તેમને શ્રીલંકા સામે તેની પ્રથમ ટેસ્ટ રમાડવા માં આવી હતી. મહેન્દ્ર સિંહ ધોની જમણા હાથનો બેટ્સમેન અને વિકેટ કીપર છે.

Also Read , My Favourite Sport Cricket Essay in Gujaratiમારી પસંદગીની રમત ક્રિકેટ પર નિબંધ 2022

Cricketing Skill Of Mahendrasingh Dhoni

મહેન્દ્ર સિંહ ધોની ની  હેલિકોપ્ટર શોટ ટેકનિક બધાને ખુબજ પસંદ છે.મહેન્દ્ર સિંહ ધોની વિકેટ કીપીંગ માં કૌશલ્ય અને તેજ ગણવા માં આવે છે અને એમના ક્રિકેટ નિષ્ણાતો એકદમ અદભૂત અને આકર્ષણ હોય છે. તેમના આ નિષ્ણયો ના લીધે ખુબજ પ્રખયાત થાય છે 

આવા ખુબજ સરસ પ્રદશન ના કારણે મહેન્દ્ર સિંહ ધોની ને 2007માં  ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમને કેપ્ટન બનાવ્યા બાદ ભારતે T20 વર્લ્ડ કપ 2007 જીત્યો. ત્યારબાદ વર્લ્ડ કપ 2011 જીત્યો, ચેમ્પિયન્સ ટ્રોફી 2013 જીતી અને ભારત ને નંબર 1 ટેસ્ટ ટીમ બનાવી દીધી. 

Mahendra singh Dhoni : Caption of Chennai Super Kings

ઈન્ડિયા ના ક્રિકેટના ઈતિહાસમાં એમએસ ધોની એકમાત્ર એવો કેપ્ટન છે જેણે તમામ ICC ટ્રોફી જીતાદી છે. મહેન્દ્ર સિંહ ધોની એ પોતાના દેશ માટે 95 ટેસ્ટ અને 340 ODI રમી છે. મહેન્દ્ર સિંહ ધોની એ ટેસ્ટ મેચો માં 4500 થી પણ વધુ રન કર્યા છે. ODI માં મહેન્દ્ર સિંહ ધોની એ 10,500 થી પણ વધુ રન કર્યા છે. 

મહેન્દ્ર સિંહ ધોની ને આઈપીએલ માં ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ ના કેપ્ટન  બનાવા માં આવ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોની ની અદભૂત કેપ્ટનશિપ હેઠળ આઈપીએલ માં ચેન્નાઇ સુપર કિંગ્સ એ ચાર વખત વિજય પ્રાપ્ત કરી છે અને આઈપીએલ માં ચેન્નાઇ સુપર કિંગ્સ  નું નામ ખુબજ રોશન કરી દીધું છે. 

Mahendra singh Dhoni an incredibal Caption of India

મહેન્દ્ર સિંહ ધોની નો હેલિકોપ્ટર શોટ ક્રિકેટ ના ઈતિહાસ માં ખુબજ અદભુત અને પ્રખ્યાત છે. આ શોટ ની પરસંશા ઘણાબધા એ કરી છે. આ શોટ થી મહેન્દ્ર સિંહ ધોની વધુ ફેમસ થયા છે. તેમને આ શોટ માટે ઈનામ પણ મડિયા છે. 

મહેન્દ્ર સિંહ ધોની એ 15 ઓગસ્ટ 2020 ના રોજ, તેમને  આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેમની આટલા સમય ની કુરબાની થી આજે ભારત દેશ ની ટીમ નું નામ રોશન અને ખુબજ આગળ ગયું છે. ભારતીય ક્રિકેટમાં તેમનું આ  અદભૂત અને સરસ યોગદાન હંમેશા આપણા હૃદયમાં રહેશે.

આવા બધા કારનામા થી મારો પ્રિય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની છે. દરેક ભારતીય ને મહેન્દ્ર સિંહ ધોની પર ગર્વ હોવો જોઇએ.

મું આશા રાખું છું તમને મારો આ લેખ પસંદ આવ્યો હશે. આપનો ખુબ ખુબ આભાર મારો આ લેખ ધ્યાન થી વાંચવા માટે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment