અતિવૃષ્ટિ પર નિબંધ Flood Essay In Gujarati

આજ  ની આ પોસ્ટ હુંઅતિવૃષ્ટિ પર નિબંધ Flood Essay In Gujarati પર લખવા જઈ રહ્યો છું. અતિવૃષ્ટિ પર નિબંધ Flood Essay In Gujarati વિશે જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને માહિતી આ લેખ અતિવૃષ્ટિ પર નિબંધ Flood Essay In Gujarati પર થી મળી રહે. 

આમ તો આપણે જળને જીવન કહીએ છે. જળ વગર માનવ જીવન કે કોઈપણ જીવન ધરતી ઉપર સંભવ નથી. પ્રકૃતિએ જળની વ્યવસ્થા જાતે જ કરી છે વાદળ જળ વરસાવે છે એનાથી ઝાડ-પાન, પશુ-પક્ષી તથા મનુષ્ય કો જીવવાની સુવિધાઓ મળી રહે છે.

અતિવૃષ્ટિ તે સૌથી ખતરનાક કુદરતી આફતોમાં એક ગણવામાં આવે છે. અતિવૃષ્ટિ ત્યારે થાય છે જ્યારે અમુક વિસ્તારોમાં વધુ પ્રમાણમાં પાણી એકઠું થાય.
અતિવૃષ્ટિ સર્જન થવાનું મુખ્ય કારણ ભારે પ્રમાણમાં વરસાદ ગણવામાં આવે છે. ભારતમાં અતિવૃષ્ટિ થવાનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળે છે.

અતિવૃષ્ટિ પર નિબંધ Flood Essay In Gujarati

અતિવૃષ્ટિ પર નિબંધ Flood Essay In Gujarati

અતિવૃષ્ટિ ના કારણ Cause Of Flood :-

અતિવૃષ્ટિ સર્જન થવાનું બીજા અમુક કારણો છે જેમ કે બરફના પીગળવાના કારણે પણ અતિવૃષ્ટિ સર્જાઇ શકે છે નદી પરનો ડેમ તૂટે ત્યારે પણ પુર નું સર્જન થાય છે દરિયા કાંઠાના વિસ્તાર પર નજર કરીએ તો પૂર્ માટે વાવાઝોડા અને સુનામીને જવાબદાર ગણવામાં આવે છે.

Also Read ગ્લોબલ વોર્મિંગ વિશે નિબંધ – Global Warming Essay In Gujarati

અતિવૃષ્ટિ કુદરતી આપત્તિ ગણવામાં આવે છે વરસાદના સમયમાં વધુ પડતા વરસાદને કારણે પણ આ ઘટના સર્જાઇ શકે છે. અતિવૃષ્ટિ ના કારણે ગામ એ સહેજ વચ્ચેના સંપર્કો તૂટી જાય છે ગામડાઓમાં પાણી ભરાઈ જાય છે. અતિવૃષ્ટિ ને કારણે ખેડૂતોને પણ ઘણું નુકસાન ભોગવવું પડે છે. અતિવૃષ્ટિના મુખ્ય કારણ આજ કાલ ના પ્રદુષણ ને ગણવામાં આવે છે.

અતિવૃષ્ટિ નો હાહાકાર The Roar Of Torrential Flood :-

અતિવૃષ્ટિ એટલું વધુ ખતરનાક ગણવામાં આવે છે તેના કારણે ઘરે બધું નુકસાન લોકોને ભોગવવું પડે છે અતિવૃષ્ટિ રહેવાની સ્થિતિ ને નુકસાન પહોંચાડે છે અને આ આપત્તિમાંથી બહાર આવવામાં ઘણો સમય પણ લાગે છે અતિવૃષ્ટિના પરિણામો ને જાણવું જોઈએ અને તેને રોકવા માટેના પ્રયત્નો કરવા જોઈએ.

અતિવૃષ્ટિને કારણે થોડા સમય તળાવ નદી માં પાણી ખૂબ વધુ પ્રમાણમાં ભરાઈ જાય છે અતિવૃષ્ટિને કારણે નદી માથી પાણી બહાર આવી જાય છે અને ગામમાં ઘૂસી જાય છે અતિવૃષ્ટિને કારણે જાઓ અને સ્થળો સાથેનો સંપર્ક તૂટી જાય છે. અતિવૃષ્ટિ કુદરતી આપત્તિ હોવાને કારણે આપણે તેને રોકી શકતા નથી પરંતુ તેના પ્રભાવથી બચવા ના ઘણા પ્રયત્નો કરવા જોઈએ.

અતિવૃષ્ટિ પછીની અસરો After Effect Of Flood :-

અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારની રોજિંદી કામગીરીમાં વિક્ષેપ પડે છે. ગંભીર અતિવૃષ્ટિને કારણે સામૂહિક વિનાશનું કારણ બને છે અતિવૃષ્ટિના કારણે ઘણા લોકો અને પ્રાણીઓના જીવ જાય છે કેટલાક લોકો ઘાયલ પણ થાય છે કે અતિવૃષ્ટિને કારણે રોગચાળામાં પણ વધારો થાય છે. ઘણી બધી જગ્યાએ પાણી ભરેલા હોવાને કારણે મચ્છરો ને આકર્ષે છે જેથી મેલેરિયા ,ડેન્ગ્યૂ જેવી બીમારીઓ વધારો થાય છે.

અતિવૃષ્ટિને કારણે વીજ કલાકના ભયને કારણે વીજકાપનો પણ સામનો કરવો પડે છે ઘણા બધા ખાદ્ય પદાર્થો તેમજ ખેડૂતોના પાકને નુકસાન થવાની કારણે ખાદ્ય પદાર્થોમાં ભાવ વધારો પણ જોવા મળે છે જેના કારણે સામાન્ય માણસ માટે મોટી સમસ્યા સર્જાય છે .

સૌથી મહત્વપૂર્ણ વાત કે આખા દેશને આર્થિક નુકસાનનો પણ સામનો કરવો પડે છે લોકોને બચાવવા આપત્તિઓનો સામનો કરવા માટે જરૂરી સંસાધનો મોટી રકમની માંગ કરે છે. ઘણા બધા નાગરિકો તેમના ઘર ગુમાવે છે જેના માટે તેમણે આખી જિંદગી મહેનત કરી હોય.

અતિવૃષ્ટિને કારણે પર્યાવરણને પણ ખૂબ જ નુકસાન પહોંચે છે જમીનના ધોવાણને કારણે જમીનની ગુણવત્તા માં પણ ઘટાડો થાય છે. જેને કારણે આપણે ફળદ્રુપ જમીન પણ ગુમાવે છે . અતિવૃષ્ટિને કારણે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ ને પણ ઘણું બધું નુકસાન ભોગવવું પડે છે. આમ આ ગંભીર નુકસાન ભોગવવું પડે છે.

અતિવૃષ્ટિથી બચવા માટેના પ્રયત્નો Efforts To Avoid Flood :-

અતિવૃષ્ટિના પ્રભાવને ઓછો કરવા માટે આપણે નદી ઉપર ડેમ બાંધવામાં જોઈએ. જ્યારે અતિવૃષ્ટિ થાય છે ત્યારે નદી પાણીથી ભરાઇ જાય છે અને બંધ બાંધેલો હોય તો તેનાથી આપણને ઘણી રાહત રહે છે એનાથી આપણે નદીના પાણીને ગામોમાં રોકી શકે છે.

જોતી વૃષ્ટિ થવાની સંભાવના હોય તો આપણે લોકોને પહેલેથી સુરક્ષિત સ્થળ પર તેમનું સ્થળાંતર કરાવી શકે છે. આવી સમસ્યાઓ થી બચી શકાય છે. ભારતમાં મોસમ વિભાગ અતિવૃષ્ટિ થવાની સંભાવના વખતે જે આપે છે. મોસમ વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણી દ્વારા લોકોને તે સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરાવવામાં આવે છે. અતિવૃષ્ટિ થી થતા નુકસાન નું પરિણામ મોટે ભાગે ગરીબ લોકોને ભોગવવાનું આવે છે. અતિવૃષ્ટિના સમયમાં ગરીબ લોકો એ તેમનું ઘર છોડીને અને જગ્યા પર જવું પડે છે.

વરસાદના સમયમાં મહારાષ્ટ્ર ,ઉત્તરપ્રદેશ તથા કેરલમાં અતિવૃષ્ટિ નો ખતરા વધુ જોવા મળે છે. જે લોકો અતિવૃષ્ટિના કારણે ફસાયેલા હોય છે તેવા લોકોની મદદ માટે ભારતીય સેના દળ અને વાયુદળ મદદ માટે આવે છે.

ટૂંકમાં સમજીએ તો વરસાદ અને હિમ નદીઓના પીગળવા જેવા કુદરતી કારણો ને આપણે રોકી શકતા નથી. પરંતુ આપણે માનવ સર્જિત કારણો ને રોકી શકે છે જેમ કે ગેમ તૂટવા નબળી સિસ્ટમ ચેતવણી પ્રણાલી સ્થાપિત કરવી વગેરે..

આપણે સિંગાપુર જેવા દેશોમાંથી પ્રેરણા લેવી જોઈએ જેઓ વર્ષના મોટા ભાગના સમય માટે ભારે વરસાદ હોવા છતાં ક્યારેય અતિવૃષ્ટિનો સામનો કરતા નથી.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment