ગ્રામજીવનની મર્યાદાઓ પર નિબંધ Village Life Problems Essay in Gujarati

આજ  ની આ પોસ્ટ હું ગ્રામજીવનની મર્યાદાઓ પર નિબંધ Village Life Problems Essay in Gujarati પર લખવા જઈ રહ્યો છું. ગ્રામજીવનની મર્યાદાઓ પર નિબંધ Village Life Problems Essay in Gujarati વિશે  જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને જોઈતી માહિતી આ લેખ ગ્રામજીવનની મર્યાદાઓ પર નિબંધ Village Life Problems Essay in Gujarati પર થી મળી રહે. 

ભારત એક કૃષિપ્રધાન દેશ છે ભારતમાં 71 ટકા લોકો ગામડામાં વસે છે ભારત દેશ ગામડાની આત્મા છે તે આજ તો આપણું દર્પણ તથા વાસ્તવિક ભારતની સભ્યતા તથા સંસ્કૃતિનું પ્રતિક દર્શાવે છે.

ભારત એ ગામડામાં વસે છે પરંતુ તે આપણું દુર્ભાગ્ય છે કે ભારતની આત્મા એવા ગામડામાં મૂળભૂત સુવિધાઓ પણ હોતી નથી. ગ્રામીણ જીવન એ ગ્રામીણ વિસ્તારોમાં નાના સમૂહ તરીકે રહેતા રહેવાસીઓના જીવન નો ઉલ્લેખ છે.

ગ્રામજીવનની મર્યાદાઓ પર નિબંધ Village Life Problems Essay in Gujarati

ગ્રામજીવનની મર્યાદાઓ પર નિબંધ Village Life Problems Essay in Gujarati

ગ્રામીણ લોકોનું જીવનધોરણ Standard Of Living Of Rural People :-

ગ્જ્યારે ભારતની પ્રગતિ અથવા સિદ્ધિઓની વાત કરીએ ત્યારે આપણે ફક્ત શહેરી જીવન વિશે જ વિચારે છે પરંતુ શહેર વિકાસ જાય છે અને ગામડાઓ દિવસ પ્રતિ દિવસ નીકળી જાય છે.

ગામડાઓમાં વ્યક્તિને ખેતી દ્વારા મળતો શુદ્ધ આહાર તેમણે પશુધન દ્વારા મળતું શુદ્ધ પીવા લાયક દૂધ તેમજ પ્રદુષણ મુક્ત હવા મળી રહે છે ગામડાઓમાં વ્યક્તિને ખાવા માટે શુદ્ધ આહાર મળી રહે છે ગામડાઓમાં વ્યક્તિ મોટાભાગે ખેતી ઉપર નિર્ભર હોવાથી તેઓ પોતાનું અન્ન જાતે ઉગાડી લેતા હોય છે આથી તેમને કેમિકલ મુક્ત આહાર સરળતાથી મળી રહે છે આ ઉપરાંત ગામમાં રહેતા લોકો મહેનતુ હોવાથી તેઓ સ્વાસ્થ્ય રહે છે તથા તેમને શુદ્ધ આહાર તથા હવા મળી રહેતી હોવાથી તેમનું આયુષ્ય અને સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે.

ગ્રામીણ જીવન ની મર્યાદાઓ Limitations Of Village Life :-

આજની સરકાર દાવો કરે છે કે ગામ ની ઉત્પત્તિ ઉન્નતિ માટે અમે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ એ વાત તદ્દન ખોટી છે. મોટાભાગના ગામડાઓ વીજળી ,પાણી સફાઈ, શિક્ષણ ,સ્વાસ્થ્ય વગેરે સમસ્યાઓથી ગામવાસીઓનો જીવન અને સમસ્યાઓથી ભરી ગયું છે.

Also Read શહેરીજીવનની મર્યાદાઓ પર નિબંધ City Life Problems Essay in Gujarati

આજના સમયમાં પણ ગામડાના રસ્તાઓ કાચા હોય છે અને ખાડા યુક્ત હોય છે. વરસાદના સમયમાં તે રસ્તાઓ પર ચાલુ કે સાધન લઈને જવું પણ ખૂબ જ મુશ્કેલ હોય છે. ગામડામાં મોટાભાગના લોકો ખેતી કરે છે તે લોકોએ ખેતી માટેના ઘણા મશીનો પર લગાવ્યા છે પરંતુ વીજળીની સમસ્યા ના કારણે ટ્યુબવેલ કામ પડ્યા છે અને ખેડૂતોને આર્થિક નુકસાન પણ ભોગવવું પડે છે. ગામડામાં મુખ્યત્વે પંદરથી સોળ કલાક વીજળી કાપ મૂકવામાં આવે છે. તેથી ગામડાના લોકોને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ગામડાઓમાં નગર પાલિકાની પાણીની લાઇન ન હોવાને કારણે લોકોએ કૂવા ,તળાવ વગેરેથી પીવાનું પાણી લેવું પડે છે. જેથી ગ્રામજનો ઘણી બધી બીમારીઓના શિકાર થાય છે. સરકારી દવાખાનાની સારી સુવિધા ન હોવાને કારણે દર વર્ષે ગ્રામીણ લોકો અનેક બીમારીઓનો શિકાર થાય છે. સરકાર દ્વારા પ્રાથમિક દવાખાનાની સુવિધા હોય છે પરંતુ ત્યાં પોતાના દવાખાને બેસવા બેસવાની જગ્યા એ પોતાનું વ્યક્તિગત ક્લિનિકમાં પ્રેક્ટિસ કરે છે.

તેમજ સરકાર દ્વારા પ્રાપ્ત હતી મફત દવાઓના પ્રાધાન્ય છે પરંતુ દવાઓ દવાખાનામાં પહોંચે તેના પહેલા આ દવાની દુકાનો માં વેચી દેવામાં આવે છે આવી બધી સમસ્યાઓના કારણે ગ્રામીણ લોકોને જરૂરી ઉપરાંત અને દવાઓ દવાઓ ન મળવાને કારણે ઘણી બધી સમસ્યાઓ સહન કરવી પડે છે.

ગ્રામીણ લોકો શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ પાછળ છે. ગામડાની સ્કૂલોમાં શિક્ષકો મુખ્યત્વે હાજર હોતા નથી અને જો હોય છે તો તે ભણવાની જગ્યાએ વાતોમાં સમય વ્યતીત કરે છે. પ્રાથમિક શાળા ની હાલત ખુબ જ દુઃખ આપે તેવી હોય છે ફૂલોના રૂમના પંખાઓ પંખા પંખા અને વીજળી ને કોઈ વ્યવસ્થા હોતી નથી સફાઈનો પ્રશ્ન જ પેદા થતો નથી સ્કૂલમાં પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા હોતી નથી. સરકારી શિક્ષકો વિદ્યાર્થીઓ અને ઘ્યાન આપવાને બદલે સમય પસાર કરવામાં વધુ ધ્યાન આપે છે.

રાજ્ય સરકાર દ્વારા ખોલવામાં આવેલ કરિયાણાની દુકાન ઓફિસ મુખ્યત્વે બંધ રહે છે અને જ્યારે ખુલે છે ત્યારે ત્યાં સામાન ની ઉપલબ્ધિ હોતી નથી. તેમજ ગામના લોકો અને તેમને અનાજ વેચવા માટે પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમકે અનાજની ખરીદી કરવા વાળા વેપારીઓ પણ ગામથી દોઢ હોય છે એના કારણે ખેડૂતોને પૂરો લાભ મળી શકતો નાચે ને મોટા ભાગના પૈસા દલાલ લઇ લે. દલાલ ગામના લોકો પાસેથી ઓછા ભાવે અનાજ ખરીદે છે અને બજારમાં અનાજ વેચે છે જેથી તેને ખૂબ લાભ થાય છે.

આ ગામના લોકોનો દુર્ભાગ્ય છે કે રાત-દિવસ મહેનત કરીને શિયાળા ચોમાસા ઉનાળામાં કષ્ટ વેઠીને અનાજ ઉગાડે છે તે જ ખેડૂત દુઃખી છે.

સમસ્યાના નિવારણના ઉપાય:-

દરેક સમસ્યાનો કોઈ ને કોઈ નિવારણ જરૂર હોય છે. સૌ પ્રથમ રાજ્ય સરકાર દ્વારા ગામડાઓની પ્રગતિ તથા વિકાસ માટે જે નિયમો અને સંસ્થાઓ બનાવવામાં આવી છે તેના કારણે શું કાર્ય કરે છે સારી રીતે કરે છે કે નહીં તેની દેખરેખ રાખવી ખૂબ જરૂરી છે. બીજુ કે ગ્રામીણ લોકોને પણ ખુદ જાગૃત થવું જરૂરી છે આજના જમાનામાં ટીવી રેડિયો સાંભળીને તે પોતાના અધિકારો ની જાણકારી મેળવી શકે છે અને તેની સામે લડી પણ શકે છે અને પોતાનો હક્ક લેવો જોઈએ.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment