આજ ની આ પોસ્ટ હું ગાડીનાં બીજા વર્ગ ની મુસાફરી પર નિબંધ – Essay on Second Class Train Travel Essay in Gujarati પર લખવા જઈ રહ્યો છું. ગાડીનાં બીજા વર્ગ ની મુસાફરી પર નિબંધ – Essay on Second Class Train Travel Essay in Gujarati વિશે જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને જોઈતી માહિતી આ લેખ ગાડીનાં બીજા વર્ગ ની મુસાફરી પર નિબંધ – Essay on Second Class Train Travel Essay in Gujarati પર થી મળી રહે.
ગાડીના બીજા વર્ગની મુસાફરી પર નિબંધ Train another Coach Travel Essay in Gujarati
ગાડીનો બીજા વર્ગની મુસાફરીમાં તમને ખૂબ આનંદ તથા આરામદાયક સવારી મળી રહે છે લોકલ સવા રી કરતા બીજા વર્ગની સવારી થોડી ખર્ચાળ હોય છે બીજા વર્ગની મોટાભાગની ટિકિટો રિઝર્વેશન કરેલી હોય છે બીજા વર્ગની મુસાફરીમાં સ્વચ્છતા નું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે રેલવેના સફાઈ કર્મચારીઓ અમુક અમુક સમયના અંતરે સફાઈ કરે છે.
ગાડીનાં બીજા વર્ગ ની મુસાફરી Train Another Coach Travel :-
ટ્રેન માં મુસાફરી કરવાની મજા જ કંઈક અલગ છે. લાંબા રૂટ માં ટ્રેન માં મુસાફરી કરવાની મજા આવે છે. આજ ના સમયમાં ટ્રેન એ પોતાની ટેકનોલોજી નો ઉપયોગ કરી ને અદભૂત બનાવી દીધી છે. ભારતની મોટા ભાગ ની વસ્તી ટ્રેન માં મુસાફરી કરે છે. ટ્રેન માં અમીર, ગરીબ બધા મુસાફરી કરે છે. સરકારે રેલવે ની સુવિધા એકદમ સારી અને આરામદાયક બનાવી દીધી છે.
Also Read શ્રમ શિબિર પર નિબંધ Visit to Labour Camp Essay in Gujarati
જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો તમે એ વસ્તુ પર કદાચ ધ્યાન આપ્યું હશે કે સામાન્ય રીતે એસી કોચ ટ્રેનમાં બરાબર વચ્ચે જ હોય છે. મોટાભાગે ટ્રેનોમાં પહેલા એન્જિન, પછી જનરલ ડબ્બા, પછી કેટલાક સ્લિપર ડબ્બા, વચ્ચે એસી ડબ્બા અને ત્યારબાદ સ્લિપર, જનરલ ડબ્બા અને લાસ્ટમાં ગાર્ડ રૂમ હોય છે. જો કોઈ ટ્રેનમાં તમામ એસી ડબ્બા હોય તો વાત અલગ છે. નહીં તો સામાન્ય રીતે વ્યવસ્થા આ પ્રકારે હોય છે.
ટ્રેન માં ડબ્બના પ્રકાર Types Of Compartments In Train :-
ટ્રેન માં 5 પ્રકાર ના ડબ્બા હોય છે. જેમાં પહેલા જનરલ ડબ્બો, 1Ac ડબ્બો, 2Ac ડબ્બો, 3Ac ડબ્બો અને ત્યારબાદ સ્લીપર ડબ્બા હોય છે. એમાંથી આપડે આજે 2Ac વિશે જાણવાનું છે. 2Ac ને બીજા વર્ગ ડબ્બા તરીકે ઓળખવા માં આવે છે. બીજા વર્ગના ડબ્બા એસી વાળા હોય છે. જેમાં ફૂલ એસી ચાલુ હોય છે. ટ્રેનમાં 3એસી વાળા ડબ્બા સરખા જ હોય છે. બીજા વર્ગ નાં ડબ્બા માં એકદમ આરામ દાયક મુસાફરી કરી શકાય છે. લાંબા રૂટ માટે બીજા વર્ગ નાં ડબ્બા માં મુસાફરી એકદમ સારી રહે છે.
બીજા વર્ગના ડબ્બા માં કોમન એસી હોય છે. યાત્રા દરમિયાન ચાદર, ધાબળા, ગાદલા અને નાના ટુવાલ પણ આપવામાં આવે છે. બીજા વર્ગના ડબ્બા મુસાફરી કરીએ ત્યારે તે ડબ્બા ના કાચ ખુલતા નથી. જો તમે લાંબા રૂટ માં ટ્રેન માં બીજા વર્ગના ડબ્બા માં મુસાફરી કરો છો તમે ખબર જ નઈ પડે છે તમે કયારે તમારા સ્ટેશન પર પહોંચી ગયા. બીજા વર્ગના ડબ્બા માં મુસાફરો ને થાક લાગ્યો નથી. બીજા વર્ગ નાં ડબ્બામા એકદમ ચોખ્ખા હોય છે.
બીજા વર્ગ નાં ડબ્બા ની મુસાફરી એકદમ સુરક્ષિત હોય છે. દરેક બીજા વર્ગના ડબ્બા માં એક પોલીસ મૂકવા માં આવે છે. બીજા વર્ગના ડબ્બા માં ટિકિટ ખૂબ જ વધારે હોય છે એટલે જેવી તેવી પબ્લિક આ વર્ગ માં મુસાફરી કરી ના શકે. આ વર્ગ માં સોચલાય એકદમ ચોખ્ખા અને સારા હોય છે. આ વર્ગ માં બેસવા માટે ની સીટ એકદમ આરામ દાયક અને સોફ્ટ હોય છે જેથી કરી ને લાંબા રૂટ માં આપને તફલીક નાં પડે.
બીજા વર્ગ નાં ડબ્બા સુવિધા Second Class Compartment Facility :-
બીજા વર્ગના ડબ્બા નું ભાડું પહેલા વર્ગના ડબ્બા કરતા ઓછું હોય છે. ટ્રેનોમાં તે એક કે બે સંખ્યામાં હોય છે. આમાં લોઅર અને અપર ચાર બર્થ એક ડબ્બામાં છે. તેની બરાબર સામે બે બર્થ બાજુઓ નીચી છે અને બાજુઓ ઉપરની છે. તેથી, બીજા વર્ગ નાં ડબ્બા માં મુસાફરોની સંખ્યા પણ ઓછી હોય છે. સુવિધાઓની વાત કરીએ તો તેની આ વર્ગ પણ આરામદાયક અને પહોળી છે. તેના દરેક દરવાજાને બદલે, તેના દરેક કમ્પાર્ટમેન્ટમાં દરેક બારી ઉપર પડદા લગાવવામાં આવ્યા છે. દરેક વર્ગ પર રીડિંગ લેમ્પ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ લગાવવામાં આવ્યા છે.