પરીક્ષા ની આગલી રાતે પર નિબંધ The Night before the Exam Essay in Gujarati

આજે હું પરીક્ષા ની આગલી રાતે પર નિબંધ The Night before the Exam Essay in Gujarati વિશે લખવા જઈ રહ્યો છું.પરીક્ષા ની આગલી રાતે પર નિબંધ The Night before the Exam Essay in Gujarati વાંચવા માટે આ આર્ટીકલ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને તેમની જોતી માહિતી પરીક્ષા ની આગલી રાતે પર નિબંધ The Night before the Exam Essay in Gujarati પરથી મળી રહે.

પરીક્ષા ની આગલી રાતે પર નિબંધ The Night before the Exam Essay in Gujarati

પરીક્ષા ની આગલી રાતે પર નિબંધ The Night before the Exam Essay in Gujarati

પરીક્ષાની આગલી રાતે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ટેન્શન અને ચિંતાથી ભરેલી હોય છે. વિદ્યાર્થીઓમાં સતત ચિંતા હોય છે કે તેમને કરેલી તૈયારીમાંથી પરીક્ષામાં શું પુછાશે! તેઓ સતત વિચારતા હોય છે કે તેમને કરેલી તૈયારી માસી પરીક્ષામાં પુછાશે અને જો બહારનું આવ્યું તો તે શું કરશે! આવા કંઈક પ્રશ્નો વિદ્યાર્થીઓને પરીક્ષા ની આગલી રાતે તેમના મગજમાં ફરતા હોય છે.

પરીક્ષાની આગલી રાત્રે વિદ્યાર્થીઓના મનમાં રહેતી ચિંતા : Student’s tention during The Night before the Exam

પરીક્ષાની આગલી રાત્રે વિદ્યાર્થીઓનો મનમાં અનેક રીતના પ્રશ્નો ફરતા હોય છે. તેમની ઉપર પરીક્ષાનું દબાણ હોય છે. તેમના દ્વારા ભલે સંપૂર્ણ પરીક્ષાની તૈયારી થઈ ગઈ હોય તો પણ પરીક્ષાની આંગળી રાત તેમના માટે તણાવ પૂર્ણ હોય છે.

Also Read શાળાજીવનનાં મારાં સંસ્મરણો પર નિબંધ Memories of My School Life Essay in Gujarati

વિદ્યાર્થી પરીક્ષાની આંગળી રાતે ઊંઘી શકતો નથી. મોટાભાગના વિદ્યાર્થીઓ લગભગ 80% વિદ્યાર્થીઓને પરીક્ષાની આગલી રાત તણાવ યુક્ત હોય છે. વિદ્યાર્થીને ટેન્શન હોય છે કે એક જ રાતમાં ચાર કલાકમાં તેમને વાંચેલું રિવિઝન કરવાનું હોય છે. ખરેખર આ રિવિઝનનું પરીક્ષામાં ખૂબ જ મહત્વ હોય છે.

ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા ની રાતે શાંતિથી ઊંઘી પણ શકતા નથી. કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા ની આંગળી રાતે રાતે બે ત્રણ વાગ્યા સુધી પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ અગાઉ તૈયારીઓ કરીને બેઠા હોય છે અને રિલેક્સ થઈને સવારે પરીક્ષાની રાહ જોઈ રહ્યા હોય છે.પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ની આગલી રાત ખૂબ જ તનાવ ભરેલી હોય છે.

પરીક્ષાની રાત્રે વિદ્યાર્થીઓને સતાવતા પ્રશ્નો : Many questions in student’s mind during The Night Before Exam

પરીક્ષાની આગલી રાત્રે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્નો સતાવતા હોય છે. જેવા કે મેં કરેલી તૈયારી જો પરીક્ષામાં ના પુછાય તો? મારી કરેલી મહેનત અને મેં વાંચેલું પરીક્ષામાં ના પુછાય તો?! જો હું સ્કૂલે જવામાં મોડો પડ્યો અને પરીક્ષા ચાલુ થઈ ગઈ તો ? હું ટાઈમ સર પેપર પૂરું ના કરી શક્યો તો ? બે પરીક્ષા માટે જોઈતી તમામ પેન રબર પેન્સિલ સાપર્નર બધું વ્યવસ્થિત મૂક્યું છે કે નહીં?

આવા ઘણા બધા નાના નાના વિચારો વિદ્યાર્થીઓનો મગજમાં રહેતા હોય છે. અને વિદ્યાર્થી અવસ્થા દરમિયાન આવા મૂંઝવણ ભર્યા નાના નાના પ્રશ્નો વિદ્યાર્થીઓ વિચારતા જ હોય છે.

પરીક્ષાની રાત્રે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી તૈયારી : Prepairation by students during The Night Before Exam

ઘણા બધા વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી અગાઉથી કરેલી હોય છે. પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ એવું માનતા હોય છે કે પરીક્ષાની આગલી રાત્રે કરેલી તૈયારી એ ખૂબ જ ઉપયોગી નીવડે છે.

પરીક્ષાની આગલી રાત્રે કરેલી તૈયારી એટલે પરીક્ષાના ઘણા દિવસો પહેલા તૈયારી કરેલી હોય અને સમગ્ર 15 20 દિવસ દરમિયાન કરેલી તૈયારી એ પરીક્ષા ની આંગળી રાત્રે પાંચ કલાકમાં પૂરી કરવી.

પરીક્ષાની આગલી રાત્રે વિદ્યાર્થીઓ મુખ્ય ટોપીક વાંચીને તૈયાર કરતા હોય છે. વિદ્યાર્થીઓ એવા ટોપિકની તૈયારી કરતા હોય છે કે એમ જેની પરીક્ષામાં પુછાવાની સંભાવના ખૂબ જ વધુ હોય. અને તે વિષયનો મુખ્ય પોઇન્ટ પર વધારો ફોકસ કરે છે જેના લીધે એમને સમગ્ર પ્રશ્નનો જવાબ યાદ આવી જાય.

પરીક્ષાની આગલી રાત્રે વિદ્યાર્થીઓને સારી ઊંઘ મળે તે પણ જરૂરી છે જેથી તેઓ બીજા દિવસે સવારે ફ્રેશ થઈને પરીક્ષા આપી શકે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં પરીક્ષાની આંગળી રાત્રે વિદ્યાર્થીઓ દ્વારા પાંચ કલાક જેટલી જ ઊંઘ લેવામાં આવે છે.

ઘણા ઓછા એવા વિદ્યાર્થીઓ હશે કે જે પરીક્ષાની આગલી રાત્રે અગાઉથી પરીક્ષાની તૈયારી કરીને પૂરતી ઊંઘ લેતા હોય છે તેઓ અગાઉ ઘણા મહિનાથી રોજ વાંચન કરતા હોય છે જેના લીધે તેમને પરીક્ષાની આટલી રાત્રે તણાવ રહેતો નથી.પરંતુ આવા વિદ્યાર્થીઓ ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે.

હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓને પરીક્ષાની આગલી રાત્રે પર નિબંધ પસંદ આવ્યો હશે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment