રેલવે સ્ટેશન ની મુલાકાત પર નિબંધ Visit to Railway Station Essay in Gujarati

આજ  ની આ પોસ્ટ હું રેલ્વે સ્ટેશન ની મુલાકાત – Visit to Railway Station  Essay in Gujarati પર લખવા જઈ રહ્યો છું. રેલ્વે સ્ટેશન ની મુલાકાત – Visit to Railway Station  Essay in Gujarati વિશે  જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને જોઈતી માહિતી આ લેખ રેલ્વે સ્ટેશન ની મુલાકાત – Visit to Railway Station Essay in Gujarati પર થી મળી રહે. 

રેલવે સ્ટેશન ની મુલાકાત પર નિબંધ Visit to Railway Station Essay in Gujarati

રેલવે સ્ટેશન ની મુલાકાત પર નિબંધ Visit to Railway Station Essay in Gujarati

રેલવે સ્ટેશન Railway Station :-

આજથી વર્ષો પહેલા રેલ્વે ની સુવિધા અંગ્રેજો એ ચાલુ કરી હતી. રેલ્વે ની સુવિધા ખુબજ સરસ અને સારી છે. આજ ના સમયમાં રેલવે ખુબજ આગળ વધી ગઈ છે. વિવિઘ ટેકનોલોજી દ્વારા ઇન્ડિયન રેલ્વે ને આગળ વધારવા માં આવી છે. આખી દુનિયા માં ઇન્ડિયન રેલવે ના મેનેજમેન્ટ ને મોખરે ગણવા માં આવે છે. એકદમ પ્લાનિંગવાળુ કામ કરવામાં આવે છે. 

Also Read એક સૌંદર્ય ધામ મુલાકાતે પર નિબંધ Visit to Beautiful Place Essay in Gujarati

હું અમદાવાદ માં રહ્યુ છું. હું તમને આજે મારી રેલ્વે સ્ટેશન ની મુલાકાત વિશે વિસ્તારપૂર્વક સમજાવીશ. હું અમદાવાદ થી નાગપુર પરિવાર સાથે જઈ રહ્યો હતો. આખા ભારતમાં અમદાવાદ જંક્શન નો છઠ્ઠો નંબર આવે છે. અમદાવાદ જંક્શન પર ટોટલ 12 પ્લેટફોર્મ છે.  વિશાળ જંક્શન કેવામાં આવે છે. 

રેલ્વે સ્ટેશનનો પ્લેટફોર્મ Railway Station Platform :-

આ રેલવે સ્ટેશન એકદમ સ્વચ્છ અને સુંદર છે રેલવે સ્ટેશનમાં એક પ્લેટફોર્મ પાસે બીજા પ્લેટફોર્મ જોવા માટે ખૂબ જ મજબૂત બ્રિજ બનાવેલા છે જેથી કોઈ વ્યક્તિ રેલના ફાટક ઓળંગીને બીજી સાઈડ જાય નહીં આ રેલ્વે સ્ટેશન પર ઘણી બધી ટિકિટ મારી છે જેથી ટિકિટ લેવા માટે એક જ જગ્યા પર ભીડ થાય નહીં આમ છતાં ખૂબ મોટું રેલવે સ્ટેશન હોવાને કારણે અહીં પબ્લિકનો ધસારો ખૂબ જ વધુ હોય છે.

અમદાવાદના વિશાળ રેલવે-સ્ટેશનની બહાર વાહનોની ખૂબ ભીડ હતી. તેમાં રિક્શાઓ અને ટેક્સીઓ હારબંધ ઊભેલી હતી. સામે જ વિશાળ જગ્યામાં ખાનગી વાહનો સાઇકલો, સ્કૂટરો, મોટરો વગે૨ે પાર્ક કરેલાં હતાં. વાહનોની અવરજવર સતત ચાલુ જ હતી. સ્ટેશનના ટાવરનું વિશાળ ઘડિયાળ સવારના આઠનો સમય બતાવતું હતું.

રેલ્વે સ્ટેશનની ટિકિટબારી Railway Station Ticket Counter :-

સ્ટેશન પર  અનેક ટિકિટબારીઓ હતી. ત્યાં મુસાફરોની લાંબી કતારો લાગેલી હતી. દીવાલ પર અંગ્રેજી, ગુજરાતી અને હિંદી ભાષાઓમાં રેલવે સમયપત્રકનાં પાટિયાં લગાવેલાં હતાં. રેલવે-સ્ટેશન પર પૂછપરછ બારી, પ્રતીક્ષાખંડ, બાંકડા, કચરાપેટીઓ, વજનકાંટો વગેરે હતાં.

અમે પ્લૅટફૉર્મ ટિકિટ ખરીદી અને એક નંબરના પ્લૅટફૉર્મ પર ગયા. ગાડી આવવાનો સમય થઈ ગયો હતો એટલે લોકોની ભીડ પણ ખૂબ હતી. એવામાં જાહેરાત થઈ કે મુંબઈથી આવતી ગાડી અડધો કલાક મોડી છે. આથી અમને પ્લેટફૉર્મ પર આમતેમ આંટા મારવાનો મોકો મળ્યો. પ્લૅટફૉર્મ પર ઠેરઠેર બાંકડા, ચા-નાસ્તાના નાના મોટા સ્ટૉલ, છાપાં અને સામયિકોના સ્ટૉલ, પાણીના નળ વગેરે હતા.

રેલ્વે સ્ટેશન ના સ્ટૉલ Stroll Of Railway Station :-

દરેક સ્ટૉલ પર લોકોની ખૂબ ભીડ હતી. લાલ પાઘડી અને લાલ શર્ટ પહેરેલા કુલીઓ માથા પર સામાન ઊંચકીને આવતાજતા હતા. કેટલાક કુલીઓ ઠેલણગાડીઓ લઈને દોડતા હતા. સ્ટેશન પર ઘોંઘાટનું વાતાવરણ હતું. આવા ઘોંઘાટમાં પણ કેટલાક લોકો બાંકડા પર બેઠાંબેઠાં કે સામાન પર માથું ટેકવીને આરામથી ઊંઘતા હતા. અમે સ્ટેશન બહાર આવ્યાં અને ટેક્સીમાં બેસીને ઘેર આવ્યાં. મને વિચાર આવ્યો કે રેલવે દ્વારા મુસાફરો માટે સગવડો વધારવી જોઈએ અને લોકોએ પણ રેલવે-સ્ટેશને વ્યવસ્થા જાળવવી જોઈએ.  

રેલવેની સુવિધાઓ Railway Facilities :-

ટ્રેન માં સરસ સીટો હતી ત્યારબાદ ઊંગવા માટે ની પણ સુવિધા સારી હતી. દરેક સ્ટેશન એ જમવા અને નાસ્તા ની સગવડ મળી રહી હતી. આજના સમયમાં દરેક સ્ટેશન પર જમવા અને નાસ્તા ની સગવડ મળી રહે છે. ઈન્ડિયા ના દરેક સ્ટેશન મોટા ને સુંદર કરેલા છે.  નાગપુર નું સ્ટેશન ખુબજ મોટું અને સારું બનાવવા માં આવ્યું છે. સ્ટેશન ઉપર ચોખાઈ ખુબજ જોવા મળી. નાગપુર માં ટોટલ 10 જંક્શન છે. અમદાવાદ થી નાગપુર આવા માટે 16 કલાક લાગે છે. તેમાં વચ્ચે વડોદરા, સુરત, અંકલેશ્ર્વર, વર્ધા, વગેરે સ્ટેશન બાદ નાગપુર આવે છે. 

આજ ના સમયમાં રેલ્વે અને રેલ્વે સ્ટેશન બને ખુબજ અદભૂત અને આકર્ષણ બનાવી દીધું છે. સરકાર દ્વારા જનતા ને રેલવે દ્વારા ખુબજ સરી અને અદભૂત સગવડ પૂરી પડવા માં આવે છે. સરકારે રેલ્વે પાછળ ખુબ મહેનત કરી છે. 

મને આશા છે આપને મારો આ લેખ પસંદ આવ્યો હશે અને તમને જોઈતી માહિતી મળી રહી હશે. 


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment