પોપટ પર નિબંધ – 2022 Parrot Essay in Gujarati

આજે હું પોપટ પર નિબંધ Parrot Essay in Gujaratiવિશે લખવા જઈ રહ્યો છું. પોપટ Parrot વિશે ની જાણકારી મેળવવા માટે નીચે નો નિબંધ Parrot Essay in Gujarati વાંચો.હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને પોપટ વિશે ની માહિતી પોપટ પર નિબંધ Parrot Essay in Gujarati પરથી મળી રહે.

પોપટ પર નિબંધ Parrot Essay in Gujarati: પોપટ એક રંગબેરંગી તેમજ ખૂબ સુંદર આકર્ષક પક્ષી છે. તે એક બુદ્ધિમાન તેમજ સમજદાર પક્ષી ગણવામાં આવે છે. તેમજ પછી ટોળામાં રહેવાનું પસંદ કરે છે તેમજ તે ખોરાકની શોધમાં પણ ટોળા માં જવાનું પસંદ કરે છે. પોપટ ને લગભગ 350પ્રજાતિઓ છે. .પોપટ ખૂબ જ રંગીન પક્ષી છે જે વિશ્વના વિવિધ ભાગોમાં મળી શકે છે.

પોપટ પર નિબંધ Parrot Essay in Gujarati

પોપટ પર નિબંધ – Parrot Essay in Gujarati

પોપટના શરીર રચના:- પોપટની અનેક પ્રજાતિઓ હોય છે પોપટ ભિન્ન ભિન્ન રંગો હોય છે. જેવા કે લીલો ,વાદળી ,પીળા ,સફેદ ,રાખોડી વગેરે રંગના હોય છે. પોપટ ના ગળા માં કાળા રંગનો katlo આકોડાદાર રાતી ચાચ તેમજ પોપટ સુંદર પાખો ધરાવે છે તેની પાંખો નાની હોવાથી તે એક દિવસમાં એક હજાર કિલોમીટર દૂર સુધી ઊડી શકે છે.પોપટ નો પંજો ખૂબ જ મજબૂત અને ટૂંકો હોય છે. તેની આંખો કાળા રંગની હોય છે. પોપટ નું વજન લગભગ એક કિલો અને તેની લંબાઇ ૧૨ ઇંચ સુધી હોય છે.

પોપટ મુખ્યત્વે તેમના રંગો માટે જાણીતા છે, જેમાં એક રંગ, તેજસ્વી રંગો અને મેઘધનુષ્યનો સમાવેશ થાય છે. પોપટ નાનાથી મધ્યમ કદના હોય છે.કાગડા, જેસ અને મેગ્પીઝની સાથે પોપટને પણ બુદ્ધિશાળી પ્રકારના પક્ષીઓમાંથી એક કહેવામાં આવે છે. તેઓ માનવ વાણીની નકલ કરી શકે છે.પોપટ બુદ્ધિશાળી પક્ષીઓ છે જે માણસોના અવાજોનું અનુકરણ કરી શકે છે, જેમાં શબ્દોનો સમાવેશ થાય છે..પોપટ લગભગ 10થી15 વર્ષ જીવે છે.

પોપટ ની અલગ અલગ પ્રજાતિઓ( Information of differnt pieces of parrot in Parrot in Gujrati Essay)

પોપટ ની અલગ અલગ પ્રજાતિઓ:- દુનિયા પર પોપટની લગભગ ૩૫૦ થી વધુ પ્રજાતિઓ છે. જેમાંcockatiel ,budgerigar,lovebirds,Grey parrot,Amazon,blue and gold macaw વગેરે મુખ્યત્વે છે.pygmy parrot પતિ નો પોપટ સૌથી નાનો હોય છે જેની લંબાઈ આપણી આંગળી જેટલી હોય છે. પોપટ સૌથી વજનદાર પ્રજાતિ kakapo છે. તે પ્રજાતિનું વજન બિલાડીના વજન જેટલું હોય છે જેના કારણે તે પોપટ ઉડી શકતો નથી.

મોટી પ્રજાતિઓ, જેમાં કોકાટૂઝ, એમેઝોન અને મેકાવ્સ લગભગ 80 વર્ષ જીવે છે.પોપટ તેમના ભાઈ-બહેનો સાથે પણ વાતચીત કરી શકે છે અને એકબીજાના વર્તનને શીખી અને નકલ કરી શકે છે. પોપટ રમવાનું પસંદ કરે છે કારણ કે તે તેમને શિકારીઓથી પોતાને બચાવવા માટે પ્રેક્ટિસ તરીકે સેવા આપે છે.

પોપટ નો આહાર:- (Food of Parrot)

પોપટ તે એક શાકાહારી અને માંસાહારી પક્ષી છે. પોપટ તેના મોટાભાગના આહારમાં છોડ, ફૂલો ,અનાજ, બદામ અને બીજ વગેરે ખાય છે. પોપટ જીવ-જંતુઓ પણ ખાય છેપોપટ મોટા ભાગના કિસ્સાઓમાં સર્વ ભક્ષી પક્ષી .છે. તેઓ વનસ્પતિ અને પ્રાણી ઓના ખોરાકના મિશ્રણનો આનંદ માણે છે. પોપટ શાકભાજી ફળો અમૃત ને પસંદ કરે છે.

પોપટ નું નિવાસસ્થાન:- ( House of Parrot)

ભારતમાં ઘણા લોકો પોપટ ને પોતાના ઘરે રાખવાનું પસંદ કરે છે. પોપટ જંગલમાં વૃક્ષો પર કોટર બનાવીને રહે છે.પોપટ લીમડાના ઝાડ પર જાંબુના ઝાડ તેમજ જામફળ ના ઝાડ પર રહેવાનું વધુ પસંદ કરે છે. પોપટ મોટા ભાગે ગરમ થોડો પણ રહેવાનું પસંદ કરે છે. પોપટ દુનિયાના દરેક દેશોમાં જોવા મળે છે પરંતુ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પ્રજાતિની સંખ્યાઓ ખૂબ જ વધારે જોવા મળે છે. તેમજ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ દેશ માંથી નહીં પ્રજાતિઓની પણ ખૂબ પ્રમાણમાં થાય છે. પોપટ સાથે સારી રીતે વર્તવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ પગલાં લેવામાં આવે છે.

પોપટ ની ખાસિયત:-વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે એવી દલીલકરણ કરી શકે છે.થઇ છે કે પોપટનો IQLevel 4 વર્ષના બાળક જેટલું હોય છે. પોપટ ને ખૂબ લોકપ્રિય બનાવવામાં પોપટ નો અવાજ છે. પોપટ ખૂબ જ ઝડપથી બીજા અવાજનો અનુકરણ કરી શકે છે. પોપટ ની સૌથી મોટી ખાસિયત છે કે એ મનુષ્યની જેમ બોલી શકે છે અને જો તમે પોતાના ઘરમાં પાડવામાં આવે તો આપણે બોલીએ તેમ આપણી નકલ ઉતારે છે. પોપટ ખૂબ જ બુદ્ધિશાળી પક્ષી છે . પોપટ એક રમતિયાળ પક્ષી છે.

પોપટ એક લુભાવનાર પક્ષી હોવાથી લોકોમાં તેની માંગ વધુ હોવાથી તે એક વ્યાપાર વ્યવસાયમાં સાધન બની ગયું છે. તેના કારણે કેટલાય પક્ષીઓ પાસેથી પોતાની આઝાદી છીનવાઈ જાય છે. તેમજ અત્યારે જે જંગલો વનસ્પતિઓ કપાઈ રહ્યા છે તેને કારણે પશુ-પક્ષીઓ પાસેથી તેમના નિવાસસ્થાનો છીનવાઈ રહ્યા છે. પોપટનો નિવાસ્થાનવૃક્ષ હોવાથી ઘણા બધા પોપટ લુપ્ત થઇ રહ્યા છે. પોપટ પ્રજાતિઓમાં ઘટાડો થઈ રહ્યા છે. bird life ના અંદાજ છે કે જંગલમાં ૧૦૦૦ થી ૧૫૦૦પુખ્ત વયના છે parrot trust ના અંદાજ છે કે પોપટ ની વસ્તી 2500થી 3000 છે.

Also Read ભારતનું રાષ્ટ્રીયપક્ષી મોર 2022 Peacock Essay in Gujarati


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment