My Favourite City Ahmedabad Essay in Gujarati અમદાવાદ મારું પ્રિય શહેર પર નિબંધ 2022

આજ ની આ પોસ્ટ હું  અમદાવાદ મારું પ્રિય શહેર પર નિબંધ My Favourite City Ahmedabad Essay in Gujarati પર લખવા જઈ રહ્યો છું. અમદાવાદ મારું પ્રિય શહેર પર નિબંધ My Favourite City Ahmedabad Essay in Gujarati વિશે જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને જોઈતી માહિતી આ અમદાવાદ મારું પ્રિય શહેર પર નિબંધ My Favourite City Ahmedabad Essay in Gujarati પર થી મળી રહે. 

My Favourite City Ahmedabad Essay in Gujarati અમદાવાદ મારું પ્રિય શહેર પર નિબંધ 2022

અમદાવાદ મારું પ્રિય શહેર પર નિબંધ Essay on Ahmedabad My Favourite City

ગુજરાત નું એકમાત્ર શહેર એટલે અમદાવાદ. ગુજરત ના મોટાભાગ નાં શહેર માનું એક શહેર એટલે અમદાવાદ. ગુજરત નું ખાણી પીણી, હરવાફરવા, કપડાં, મજામોજ વગેરે માટે જાણીતું શહેર એટલે અમદાવાદ. અમદાવાદ માં બધી પ્રકાર ની વસ્તુઓ જોવા મળે છે. અમદાવાદ માં મોટા મોટા મંદિરો પણ આવેલા છે. 

નામની ઉત્પત્તિ Origin of the name :-

જો કે અહીંના સ્થાનિક લોકો પ્રેમથી ‘અમદાવાદ’ તરીકે ઓળખાતા હોવા છતાં, અમદાવાદ શહેર સાથે એક ખૂબ જ રસપ્રદ દંતકથા જોડાયેલી છે. પંદરમી સદીની શરૂઆતમાં, ગુજરાત રાજ્ય પર મુસ્લિમ મુઝફરીદ વંશનું શાસન હતું. દંતકથા છે કે એકવાર સુલતાન, અહમદ શાહ સાબરમતી નદીના કિનારે ઉભા હતા અને તેમણે જોયું કે એક નાનું સસલું એક મજબૂત વિકરાળ કૂતરો પીછો કરી રહ્યું છે.

તે તેના પર ચિંતન કરતો રહ્યો. તેણે તેના આધ્યાત્મિક સલાહકારનો સંપર્ક કર્યો અને સમજૂતી માંગી. જ્ઞાનીએ કહ્યું કે, તે જમીનની વિશિષ્ટતા હતી જેણે લોકોમાં આવા દુર્લભ ગુણો કેળવ્યા. આ સાંભળ્યા પછી, સુલતાન એટલો પ્રભાવિત થયો કે તેણે તે જ જગ્યાએ તેની રાજધાની સ્થાપિત કરવાનું નક્કી કર્યું અને તેને “અમદાવાદ” નામ આપ્યું.

પ્રારંભિક ઇતિહાસ Early history :-

પુરાતત્વીય પુરાવાઓ પણ સુલતાન અહેમદ શાહ કરતા ઘણા પહેલાના સમયગાળાના સ્થળ પર કબજો દર્શાવે છે. તે પ્રાચીન સમયમાં આશાપલ્લી અથવા આશાવલ તરીકે જાણીતું હતું. અગિયારમી સદીમાં અણહિલવાડા (આધુનિક પાટણ) ના શાસક સોલંકી રાજા કરણદેવ I એ આશાવલના ભીલ રાજા સામે યુદ્ધ કર્યું. તેમના વિજય પછી તેમણે આધુનિક અમદાવાદના સ્થળે સાબરમતીના કિનારે કર્ણાવતી નામનું શહેર વસાવ્યું. સોલંકી શાસન તેરમી સદી સુધી ચાલ્યું, જ્યારે ગુજરાત દ્વારકાના વાઘેલા વંશના નિયંત્રણ હેઠળ આવ્યું.

અમદાવાદ માં જોવાલાયક જગ્યાઓ – Must visiting Places in Ahmedabad

અમદાવાદ માં સૌપ્રથમ જોવાલાયક જગ્યા સાબરમતી રિવર ફ્રન્ટ આવે છે. રિવર ફ્રન્ટ એ સાબરમતી નદી ના કિનારે બનવા માં આવેલું છે. નદી ની આજુ બાજુ જગ્યા કરી ને રિવર ફ્રન્ટ બનાવવા માં આવ્યું છે. ત્યારબાદ લો ગાર્ડન માં ચણિયાચોળી મળે છે, સીદી સૈયદની જાળી એ ઇતિહાસ બતાવે છે, સી જી રોડ પર મોટી મોટી દુકાન જોવા મળે છે.

એસ જી હાઇવે, સિંધુભવન રોડ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, કાંકરિયા તળાવ માં નાના બાળકો માટે રમતો અને પ્રાણી સગ્રહાલય છે., લાલ દરવાજા કપડાંની ખરીદી માટે પ્રખ્યાત છે, પાંચ કુવા, માણેક ચોક ખાણીપીણી માટે પ્રખ્યાત છે , પંકોરનાકા વગેરે જગ્યાઓ જોવાલાયક છે. અમદાવાદ માં ઘણીબધી જગ્યાઓ જોવાલાયક લાયક છે. 

અમદાવાદ માં ખાણીપીણી – Food of Ahmedabad

અમદાવાદ માં ખાણીપીણી માટે બહુ બધી જગ્યા પ્રખ્યાત છે. અમદાવાદ માં દસ દસ મીટર ના અંતરે તમને ખાણીપીણી ની જગ્યા જોવા મળશે. ગુજરત નું એકમાત્ર શહેર અમદાવાદ જે ખાણીપીણી માટે પ્રખ્યાત છે. 

અમદાવાદ માં માણેકચોક સૌથી પ્રખ્યાત અને નામચીન છે. માણેકચોક  માં ખાણીપીણી સાંજે સાત વાગે શુરૂ કરી ને સવાર નાં પાંચ વાગ્યા સુધી ચાલુ હોય છે. માણેકચોક બીજા સોના ચાંદી માટે જાણીતું છે.  

એસ જી હાઇવે પર ખાણીપીણી ની મોટા પ્રમાણ માં જગ્યા આવેલી છે. એસ જી હાઇવે પર મોટી સંખ્યા માં લોકો ની ભીડ જોવા મળે છે. ત્યારબાદ એચ એલ કૉલેજ એ મોટા પ્રમાણ માં ખાણીપીણી ની લારીઓ જોવા મળે છે. ત્યાં મોટા ભાગના છોકરાઓ જોવા મળે છે.  

ત્યારબાદ ગોતા ચારરસ્તા પર મોટા પ્રમાણ માં ખાણીપીણી ની જગ્યા જોવા મળે છે. ત્યારબાદ કાંકરીયા માં પણ ખાણીપીણી સારી એવી મળી રે છે. લો ગાર્ડન પાસે પણ ખાણીપીણી જોવા મળે છે. 

Also Read My Favourite Sport Cricket Essay in Gujaratiમારી પસંદગીની રમત ક્રિકેટ પર નિબંધ 2022

અર્થતંત્ર Economy :-

અમદાવાદ ગુજરાત અને ભારતનું મુખ્ય આર્થિક કેન્દ્ર છે. શહેરમાં એક સમૃદ્ધ કાપડ ઉદ્યોગ છે, જે 19મી સદીથી તેની અર્થવ્યવસ્થાનો મુખ્ય ચાલક રહ્યો છે. અમદાવાદ ફાર્માસ્યુટિકલ્સ, રસાયણો અને એન્જિનિયરિંગ સહિત અન્ય ઘણા ઉદ્યોગોનું ઘર પણ છે. શહેરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, આધુનિક બંદર અને સારી રીતે જોડાયેલ રોડ અને રેલ નેટવર્ક સહિત સારી રીતે વિક:સિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.

આકર્ષણો Attraction :-

અમદાવાદમાં ઘણા આકર્ષણો છે જે વિશ્વભરના મુલાકાતીઓને આકર્ષે છે. સૌથી પ્રસિદ્ધ સાબરમતી આશ્રમ છે, જે મહાત્મા ગાંધીનું ભૂતપૂર્વ નિવાસસ્થાન છે. આશ્રમ હવે એક મ્યુઝિયમ છે, અને તેમાં ગાંધીજીના જીવન અને કાર્ય સાથે સંબંધિત ઘણી કલાકૃતિઓ અને દસ્તાવેજો છે.

અન્ય મહત્વપૂર્ણ આકર્ષણ જામા મસ્જિદ છે, જે ભારતની સૌથી મોટી મસ્જિદોમાંની એક છે. આ મસ્જિદ 15મી સદીમાં બનાવવામાં આવી હતી અને તે તેના સુંદર સ્થાપત્ય અને જટિલ કોતરણી માટે જાણીતી છે.

અમદાવાદ માં ખરીદી –  Shopping in Ahmedabad

અમદાવાદ માં ખરીદી કરવા મટે ગણાબધી જગ્યા છે. એમાં પહેલા નંબર એ રતન પોળ આવે છે. ત્યારબાદ લૉ ગાર્ડન, લાલ દરવાજા વગેરે જગ્યાઓ છે. એમાં સૌથી પ્રખ્યાત જગ્યા રતન પોળ છે.  રતન પોળ માં ખરીદી કરવા લોકો દૂર-દૂર  થી આવે છે. રતન પોળ માં જાત જાત ના કપડાં મળે છે. રતન પોળ માં નાના બાળકો થી લઈ ને મોટા માં મોટી ઉંમર વાળા નાં કપડાં મળે છે.

રતન પોળ લગન ની ખરીદી માટે પ્રખ્યાત છે. રતન પોળ માં લગન માટે ના દરેક કપડાં મળી રહે છે. ગૂજરાત ના  બીજા નંબર એ આવતું  કપડાં માટે નું પ્રખ્યાત શહેર એટલે અમદાવાદ  ગણવા માં આવે છે.  રતન પોળ માંથી આખા દેશ માં માલ જાય છે અને વિદેશ માં પણ માલ જાય છે. રતન પોળ માં એક હજાર ચાલુ કરી ને દસ લાખ સુધી ના કપડા મળે છે. 

ત્યારબાદ લૉ ગાર્ડન પણ કપડાં માટે પ્રખ્યાત છે. લૉ ગાર્ડન એ ચણિયાચોળી માટે પ્રખ્યાત છે. લૉ ગાર્ડન પર  બધીજ જાત ની ચણિયાચોળી મળી રહે છે. લૉ ગાર્ડન માં લોકો દૂર દૂર થી ચણિયાચોળી લેવા માટે આવે છે. લાલ દરવાજા માં પણ સસ્તા ભાવે કપડાં મળે છે. મોટા ભાગ નાં લોકો લાલ દરવાજા માંથી કપડાં લે છે. ત્યારબાદ પાંકોર નાકા માં પણ કપડાં નું બજાર છે. 

મને ગર્વ છે મું અમદાવાદ શહેર માં રહ્યુ છું. મું આશા રાખું છું તમે મારો આ નિબંધ પસંદ અવિયો હશે. 


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment