માનવી પશુની નજરે પર નિબંધ Manavi Pashu ni Najare Essay in Gujarati

આજે હું માનવી પશુની નજરે પર નિબંધ Manavi Pashu ni Najare Essay in Gujarati વિશે લખવા જઈ રહ્યો છું.માનવી પશુની નજરે પર નિબંધ Manavi Pashu ni Najare Essay in Gujarati વાંચવા માટે આ પોસ્ટ વાંચો.હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને તેમને જોઈતી માહિતી આ માનવી પશુની નજરે પર નિબંધ Manavi Pashu ni Najare Essay in Gujarati પોસ્ટ પરથી મળી રહે.

માનવી પશુની નજરે પર નિબંધ Manavi Pashu ni Najare Essay in Gujarati

માનવી પશુની નજરે પર નિબંધ Manavi Pashu ni Najare Essay in Gujarati

અલગ અલગ પશુની નજરે માનવી અલગ અલગ રીતના હોઈ શકે છે. જો પશુની નજરે માનવીને નિહાળવામાં આવે તો મોટાભાગના કિસ્સાઓમાં મનુષ્ય એ પશુની નજરે ખૂબ જ ક્રૂર તેમજ તેમના રહેઠાણ છીનવવા વાળો પ્રાણી છે.પશુની નજરે મનુષ્ય તે તેમનું રહેઠાણ જંગલો નષ્ટ કરવા વાળો દુશ્મન છે. પશુની નજરે માનવીએ તેમની પર અત્યાચાર કરવા વાળો તેમને મારવા વાળો એક ક્રૂર પ્રાણી છે.

પશુઓના નિવાસ્થાન છીનવનાર વ્યક્તિ : Animals Places destroy by human

માનવી દ્વારા પશુઓના નિવાસસ્થાન છીનવવામાં આવ્યા, તેમના જંગલો કાપવામાં આવ્યા તેમજ તેમના શિકાર કરવામાં આવ્યા.આ ઉપરાંત, ઔદ્યોગિક વસાહત તેમજ શહેરીકરણ ના કારણે તેમના પ્રાકૃતિક પીવાના પાણીના સ્ત્રોત તેમજ ખોરાક બધુ ભેળસેળ થવા લાગ્ય થવા લાગ્યું.

Also Read હસવાની કળા પર નિબંધ the Art of Laughing Essay in Gujarati

આથી મોટાભાગના કિસ્સાઓમાં પશુની નજરે મનુષ્ય એ ખૂબ જ ક્રૂર અને હિંસક પ્રાણી છે કે જે તેમનો વસાવતો છીનવે છે તથા તેમની પર અત્યાચારો કરે છે.

મોટા મોટા મકાનો બનાવવા માટે જંગલોનો નાશ કરતો મનુષ્ય. પ્રાણીઓની નજરે મનુષ્ય તેમના રહેઠાણ છીનવનાર જીવ છે. મનુષ્ય દ્વારા શહેરીકરણનો લીધે કરવામાં આવતો જંગલોનો નાશ તેમજ તેમાં ફર્નિચર માટે લાકડું મેળવવા માટે વૃક્ષોનું કરવામાં આવતો વિનાશ.

જેના લીધે ઘણા બધા પશુ તેમજ પક્ષીઓ તેમના ઘર વિનાના બની જાય છે. વૃક્ષોના કાપવાની લીધે પક્ષીઓ તેમના અનેક માળાઓ ગુમાવે છે તેમજ તેમના અનેક બચ્ચાઓ મૃત્યુ પામે છે. તેમજ જંગલોના વિનાશ થવાને કારણે પ્રાણીઓ નું કુદરતી નિવાસસ્થાન છીનવાઈ જાય છે.

આમ પશુઓની નજરે મનુષ્ય તેમનું નિવાસસ્થાન લઈ લેનાર એક ક્રૂર જીવ છે. તે એક અત્યાચારી જીવ છે.

પશુઓની દ્રષ્ટિએ મનુષ્ય એક હિંસક તથા અત્યાચારી જીવ : According to animal ,humun is very crueal creature

આજે માનવી પોતાના વિવિધ શોખ માટે પશુઓનો શિકાર કરતો રહ્યો છે. માનવી ખોરાક તરીકે મોટાભાગે દરેક વસ્તુનું તથા પક્ષીનું માસ ગ્રહણ કરે છે.જેના લીધે તે અનેક પશુઓનો સ્વીકાર કરતો હોય છે.

આથી પશુની નજરે મનુષ્ય એ તેમનો શિકાર કરતો એક હિંસક પ્રાણી છે. મનુષ્ય દ્વારા પ્રાણીઓના ચામડા નો ઉપયોગ કરીને બેલ્ટ બુટ ચપ્પલ બનાવવામાં આવે છે. પશુઓના માસનો આહાર બનાવવામાં આવે છે. મનુષ્ય પશુઓના હાડકા સુધીનું ઉપયોગ કરતો હોય છે.

ઘણા બધા મનુષ્યો પોતાના માત્ર મનોરંજન માટે પશુઓનો શિકાર કરતા હોય છે. તેઓ વાઘ ચિતા દીપડા જેવા પ્રાણીઓની ચામડાનો ઉપયોગ કરતા હોય છે. તે આવા હિંસક પ્રાણીઓના નખનો ઉપયોગ પણ ખૂબ કરતા હોય છે. આ પ્રાણીઓના શરીરના ભાગોનો ઇન્ટરનેશનલ માર્કેટમાં ખૂબ જ કિંમત હોવાથી મનુષ્ય દ્વારા તેમનો શિકાર કરવામાં આવે છે.

પશુઓની નજરે મનુષ્ય હંમેશા સાથે એક ક્રુર જ પ્રાણી હશે એવી હું ધારણા કરું છું.

પશુઓની દ્રષ્ટિએ મનુષ્ય : પોતાના મનોરંજન માટે પ્રાણીઓનો ઉપયોગ કરતો અત્યાચારી મનુષ્ય

મનુષ્ય દ્વારા વિવિધ પશુઓ પર અત્યાચાર કરીને તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે. ત્યારબાદ હાથી સિંહ વાઘ જેવા પશુઓ દ્વારા સર્કસ માં કામ કરવામાં આવે છે અને તેમની પણ ઘણો અત્યાચાર કરવામાં આવે છે જેના દ્વારા તે સર્કસ ના આયોજકો ઘણી મોટી રાશિ કમાતા હોય છે.

તેમના દ્વારા પશુઓ જોડે જાત જાતના ખેલ કરવામાં આવે છે જેના દ્વારા તે પબ્લિકનું મનોરંજન કરતા હોય છે. આ મનોરંજન કરાવવા પાછળ તે આ પશુઓ ઉપર અત્યાચાર કરતા હોય છે. આ પશુઓને તેમને જોઈતું પૂરતું ભોજન પણ આયોજન દ્વારા સરખી રીતે આપવામાં આવતું નહીં હોય.

આજે ઘણા બધા પ્રાણી સંગ્રહાલયો ખોલવામાં આવ્યા છે. જેનો ઉપયોગ એક આવક ના સાધન તરીકે થાય છે. અન્ય મનુષ્યના મનોરંજન માટે આ બેજુબાન પ્રાણીઓના એ પાંજરામાં કેદ કરવામાં આવે છે.તેમને તેમના કુદરતી નિવાસસ્થાનેથી પકડીને પ્રાણીસંગ્રહાલયમાં પાંજરામાં પૂરવામાં આવે છે જે ખૂબ જ દુઃખદાયક છે.

આથી પશુઓની નજરે મનુષ્ય એ ખૂબ જ ક્રૂર અત્યાચારી નિર્દય અને પોતાના નિવાસ્થાનો છીનવનાર જીવથી સિવાય વિશેષ કશું જ નથી.

હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓને પશુઓની નજરે માનવી આર્ટીકલ પસંદ આવ્યો હશે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment