ઊંટ પર નિબંધ 2022 Camel Essay in Gujarati

આજે હું ઊંટ પર નિબંધ Camel Essay in Gujarati આર્ટીકલ લખવા જઈ રહ્યો છું. ઊંટ ઉપર નિબંધ Camel Essay in Gujarati આર્ટિકલ વાંચવા નીચે મુજબની પોસ્ટ વાંચો. હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓને જોઈતી માહિતી ઊંટ ઉપર નિબંધ Camel Essay in Gujarati આર્ટીકલ પરથી મળી રહે.

ઊંટ પર નિબંધ Camel Essay in Gujarati: ઊંટ એક મોટું પ્રાણી છે જે રણના વિસ્તારોમાં અને તેની આસપાસ રહે છે. તેને ‘રણનું જહાજ’ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે રણમાં એટલી જ સરળતાથી મુસાફરી કરી શકે છે જેટલી જહાજો પાણીમાં સફર કરે છે. કુદરતે તેને આ હેતુ માટે સારી રીતે સજ્જ કર્યું છે.

ઊંટ પર નિબંધ Camel Essay in Gujarati

               ઊંટ પર નિબંધ Camel Essay in Gujarati

ઊંટના શરીર વિશે માહિતી Information about Camel Body

ઊંટ નું વૈજ્ઞાનિક નામ કમલુસ જીનસ છે. જેની પીઠ ઉપર એ ખુદ જેવો ભાગ હોય છે જે શરીરની એકદમ ઉપરના ભાગમાં હોય છે. ઉપરનો ખુદ જેવો ભાગ 1.80 મીટર લાંબો અને 2.20 મીટર પહોળો હોય છે.  ઊંટ જરૂર પડે ત્યારે ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. 

ઊંટ ની ચામડી ની બનાવટ અલગ જ હોય છે. તેની ચામડી એકદમ જાડી હોય છે કે જેના લીધે તેને રણમાં રક્ષણ ગરમીથી રક્ષણ મળી રહે છે. રણ વિસ્તારમાં પાણીની અછત હોવાથી વન્યજીવોને રહેવું ખૂબ જ મુશ્કેલ છે. ઊંટના શરીરની રચના રણ વિસ્તારમાં રહેવા લાયક છે. ઊંટ ખૂંધ જેવા ભાગમાં ઘણા બધા પાણીનો સંગ્રહ એક સાથે કરી શકે છે. આજ કારણે રણપ્રદેશમાં લાંબો સમય ટકી શકે છે.

બેકટ્રિયન ઊંટ નું વજન 300 થી 900  કિલો અને ડ્રમમેડરીઝ ઊંટ નું વજન 300 થી 600 કિલો જેટલું હોય શકે છે.  ઊંટના પગ બીજા પ્રાણીઓ કરતાં અલગ બનાવટના હોય છે જેથી તે રણમાં આરામથી ચાલી અને દોડી શકે છે.

તે સતત ઘણા દિવસો સુધી ખોરાક અને પાણી વિના સારી રીતે કામ કરે છે. તેના પેટમાં ખૂબ મોટી બેગ છે, જ્યાં તે લાંબા પ્રવાસ માટે પૂરતો ખોરાક સંગ્રહ કરી શકે છે. આથી હું રણપ્રદેશમાં લીલોતરી તથા પાણીની કમી હોવા છતાં પણ આરામથી જીવી શકે છે.

ઊંટના શરીરનું તાપમાન સવારે 34 ડીગ્રી જ્યારે રાત્રે ૪૦ ડિગ્રી જેટલું હોય છે. તાપમાન  વધવાની સાથે ઊંટ ના શરીર  ઉપર પરસેવો થાય છે જે તેના શરીરને ફરીથી ઠંડુ કરે છે. ઊંટ એ ખૂબ જ ઓછું પાણી પીવે છે. ઊંટ તે એક સમયે લગભગ ૧૦૦ લિટર કેટલા પાણીનો સંગ્રહ કરી શકે છે.ડ્રોમેડરી ઊંટ  ગરમ વાતાવરણમાં પણ દર 8 દિવસે માત્ર એક જ વાર પાણી પીવે છે.

સૌથી વધારે ઊંટ જોવા મળતી જગ્યા Placed where number of Camel is highest.

સૌથી વધારે ઊંટ પૂર્વ મધ્ય એશિયાના રણ પ્રદેશમાં જોવા મળે છે. સૌથી વધારે ઊંઘ સોમાલિયા માં જોવા મળે છે. આ ઉપરાંત સાઉદી અરેબિયા અરેબિયામા ઊંટ ની સંખ્યા વધારે છે. આ ઉપરાંત ભારતના રાજસ્થાનના રણ પ્રદેશમાં પણ તે ખૂબ જોવા મળે છે.

ઊંટ એક ઉપયોગી પ્રાણી Very useful animal Camel

પ્રાચીન સમયથી ઊંટ અને માણસોને ખૂબ જ ઉપયોગી પ્રાણી છે. માણસ પ્રાચીન સમયથી તેનો ઉપયોગ કરતા આવ્યા રહ્યા છે. ઊંટ ના દૂધ નો ઉપયોગ ડેરી પ્રોડક્ટ માં થાય છે તથા તેના ચામડાનું પણ ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. રણ વિસ્તારોમાં પરિવહન માટે ઊંટ ખૂબ જ ઉપયોગી છે. તેના શરીરની વિશિષ્ટ બનાવને કારણે તેને વિસ્તારનું જહાજ કહેવામાં આવે છે.

ઘોડા અને હાથીઓની જેમ માણસ ઊંટને પણ પાળવામાં સક્ષમ છે. ભારતમાં, તે રાજસ્થાનમાં સૌથી વધુ જોવા મળે છે. તેનો ઉપયોગ પરિવહન માટે, ભાર વહન કરવા, ખેતરો ખેડવા અને પાણી ખેંચવા માટે થાય છે.

પ્રવાસન સ્થળો ઉપર વધતો જતો ઊંટ સવારી નો શોખ Craze Camel ride in many places

રણપ્રદેશ ઉપરાંત ઘણા ફરવાલાયક સ્થળ ઉપર હવે ઊંટ સવારી મળી રહે છે.ઊંટ એક ઊંચું પ્રાણી હોવાથી લોકોને તેની સવારી કરવાનો ખૂબ જ આનંદ આવે છે.

ઊંટની ગરદન લાંબી, વળાંકવાળી અને ઊંચો ખૂંધ હોય છે. અરેબિયન ઊંટોમાં માત્ર એક જ ખૂંધ હોય છે જ્યારે બેક્ટ્રિયન ઊંટમાં બે ખૂંધ હોય છે. તે એક દયાળુ અને નમ્ર પ્રાણી છે અને તે માણસ માટે સારો મિત્ર સાબિત થયો છેઆજના સમયમાં ઊંટની પ્રજાતિઓ લુપ્ત થતી જાય છે. બેકટ્રિયન ઊંટ કે જે લુપ્ત થવાના આરે છે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment