ચૂંટણીમાં હારેલા ઉમેદવાર ની આત્મકથા પર નિબંધ 2024 Autobiography of a Candidate who lost an election Essay in Gujarati

આજની આ પોસ્ટ હું ચૂંટણીમાં હારેલા ઉમેદવાર ની આત્મકથા પર નિબંધ 2024 Autobiography of a Candidate who lost an election Essay in Gujarati વિશે લખવા જઈ રહ્યો છું.ચૂંટણીમાં હારેલા ઉમેદવારની આત્મકથા પર નિબંધ 2024 Autobiography of a Candidate who lost an election Essay in Gujarati વાંચવા માટે નીચે મુજબની પોસ્ટ વાંચો.હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓને તેમને જોઈતી માહિતી ચૂંટણીમાં હારેલા ઉમેદવાર ની આત્મકથા પર નિબંધ 2024 Autobiography of a Candidate who lost an election Essay in Gujarati પરથી મળી રહે.

ચૂંટણીમાં હારેલા ઉમેદવાર ની આત્મકથા પર નિબંધ Autobiography of a Candidate who lost an election Essay in Gujarati

ચૂંટણીમાં હારેલા ઉમેદવાર ની આત્મકથા પર નિબંધ 2024 Autobiography of a Candidate who lost an election Essay in Gujarati

ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા થતી મહેનત Hard work done by Candidate in election

અમારા ગામમાં સરપંચની ચૂંટણીમાં આ વખતે બે પ્રતિષ્ઠિત વ્યક્તિ પ્રતિબંધિત હતા .તેઓ બંનેની ગામમાં ખૂબ જ ઈજ્જત હતી. તેઓએ સરપંચની ચૂંટણી જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી કારણ કે આ ચૂંટણી નહીં પરંતુ પ્રતિષ્ઠાનો સવાલ હતો.આથી બંને સરપંચ ના ઉમેદવારે ખૂબ જ દિવસ રાત મહેનત કરીને ચૂંટણીમાં પોતાનું વર્ચસ્વ દેખાડવા માટે પ્રયાસ કર્યો હતો.

ચૂંટણીમાં હારેલા ઉમેદવારને થતું આર્થિક નુકસાન Financial lost of candiate who lost in election

મેં મારા ગામમાં ચૂંટણી લડવા માટે મારી તમામ બચતો ખર્ચી નાખી હતી મેં મારી બચતના તમામ રૂપિયા ચૂંટણી જીતવા માટે લગાવી દીધા હતા પરંતુ મને હારનો સામનો કરવો પડ્યો આથી મને આર્થિક રીતે ઘણું નુકસાન આવ્યું.

Also Read એક રૂપિયાની આત્મકથા પર નિબંધ Autobiography of a Rupee Essay in Gujarati

ચૂંટણીમાં હારેલા ઉમેદવારને થતું સામાજિક નુકસાન Social disadvantage of Candidate who lost in election

ચૂંટણીમાં મેં મારું સર્વસ્વ લગાડી દીધું હતું મેં ચૂંટણી જીતવા માટે ખૂબ જ મહેનત કરી હતી દિવસ રાત દરેક સામાજિક પ્રસંગ તેમજ ગામના દરેક નાના-મોટા તમામ પ્રસંગમાં હાજરી આપી હતી અને સરકાર દ્વારા થતી ગ્રામ વિકાસ યોજનાઓને મારા ગામમાં લાગુ પાડવા માટે મેં તમામ પ્રયત્નો કર્યા હતા અને દરેક વ્યક્તિને યોજનાઓથી માહિતગાર કરવા માટે વ્યક્તિગત સંપર્ક કર્યો હતો.

પરંતુ મેં અમારા ગામમાં સરપંચની ચૂંટણી લડ્યા બાદ મને હારનો સામનો કરવો પડ્યો હતો.આના લીધે મને ખૂબ જ અગત્ય લાગ્યો હતો. સમાજવા પણ લોકો મારાથી દુર જતા હતા અને મને સામાજિક દ્રષ્ટિએ ખૂબ જ નુકસાન થયું ઘણા બધા પ્રતિષ્ઠિત લોકો મારી પીઠ પાછળ હસી મજાક ઉડાવવા લાગ્યા.આમ ચૂંટણી હાર્યા બાદ મને ઘણા અપમાન ના ગોઠડા પીવા પડ્યા મને સામાજિક દ્રષ્ટિએ નુકસાન ભોગવવાનો વારો આવ્યો.

ચૂંટણીમાં હારેલા વ્યક્તિની માનસિક સ્થિતિ Menatl condition of Candidate lost in election.

સખત મહેનત કર્યા બાદ પણ સરપંચની ચૂંટણીમાં મને હારનો સામનો કરવો પડ્યો હતો આના લીધે હું માનસિક રીતે ખૂબ જ હતાશ થઈ ગયો હતો. મને ના કોઈ મને ગામના કોઈપણ વ્યક્તિ સાથે હળવું મળવું બેસવું વાતચીત કરવી થોડા દિવસ પસંદ રહી ન હતી. મારા ઘરની અંદર પણ હું ઓછું બોલતો હતો મને એક જ સતત એક જ વિચાર આવતો હતો કે આટલી મહેનત કર્યા બાદ પણ મારી હાર કઈ રીતે થઈ. હું ખૂબ જ હતાશ રહેતો હતો પરંતુ થોડા સમય ગયા બાદ બધું ધીમે ધીમે નોર્મલ થતું ગયું. હું હતાશા અને માનસિક તણાવમાંથી બહાર આવતો ગયો અને ફરી મહેનત કરીને જીતવાનો સંકલ્પ કર્યો.

પરંતુ ચૂંટણીમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિને હારનો સામનો કરવો પડ્યો હતો. જેની આપવીતી તે ખુદ એક હારેલા સભ્ય દ્વારા મને જણાવવામાં આવી. તેને જણાવ્યું કે ચૂંટણીમાં તેને દિવસ રાત જોયા વગર ખૂબ જ મહેનત કરી કે જેથી તે ગામનો વિકાસ કરી શકે અને તેને પણ વિશ્વાસ હતો કે તે આ સરપંચની ચૂંટણીમાં વિજેતા થશે. પરંતુ, આમ ન થયું આથી તે ખૂબ જ નિરાશ થયો. ઘણા બધા અંગત લોકોએ તેનો વિશ્વાસ તોડ્યો. તેને અમુક વ્યક્તિઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો અને તેને પૈસા ટકે પણ ખૂબ જ નુકસાન આવ્યું.

તે તેની ચૂંટણીની હારનો વિશ્વાસ જ કરી શકતો ન હતો કારણ કે દરેક વ્યક્તિ ગામમાં તેમને ઈજ્જતથી માન સન્માન થી બોલાવતા હતા અને તે પણ દરેક વ્યક્તિનું કામ કાઢી આપતા હતા. પરંતુ,એમને હવે ખ્યાલ આવ્યો કે ગામમાં તેમની પ્રતિષ્ઠા દેખાવા પૂરતી જ છે તેમને અમુક અમુક વ્યક્તિઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તે જણાવે છે કે હું ચૂંટણી હાર્યા બાદ 2 અઠવાડિયા સુધી ઘરની બહાર આવી શક્યો ન હતો. હું ખૂબ જ ડિપ્રેશનમાં હતો કે આવું બને જ નહીં. હું સતત વિચારતો હતો કે મારી હાર થાય જ નહીં મને આ હારમાંથી બહાર આવતા ઘણા દિવસો લાગી ગયા.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment