એક શ્રમજીવી ની આપવીતી પર નિબંધ Autobiography of a Labour Essay in Gujarati

આજે હું શ્રમજીવી ની આપવીતી પર નિબંધ Autobiography of a Labour Essay in Gujarati વિશે લખવા જઈ રહ્યો છું.શ્રમજીવી ની આપવીતી પર નિબંધ Autobiography of a Labour Essay in Gujarati વાંચવા માટે આ પોસ્ટ વાંચો.હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને તેમની જોઈતી માહિતી આ શ્રમજીવી ની આપવીતી પર નિબંધ Autobiography of a Labour Essay in Gujarati પોસ્ટ પરથી મળી રહે.

એક શ્રમજીવી ની આપવીતી પર નિબંધ Autobiography of a Labour Essay in Gujarati

શ્રમજીવી ની આપવીતી પર નિબંધ Autobiography of a Labour Essay in Gujarati

શ્રમજીવી નું જીવન : Life of Labour

એક શ્રમજીવી તરીકે જીવન ખૂબ જ મુશ્કેલ હોય છે. તેને આ સમાજમાં ઉભું રહેવાનું પણ હોય છે તેમજ મોંઘવારી વસ્તી મોંઘવારીમાં જીવન નિર્વાહ પણ કરવાનું હોય છે. ના તે ગરીબમાં આવે છે કે ના તે અમીરમાં આવે છે. એક શ્રમજીવી તરીકે પરિવારનું ગુજરાત ચલાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે.

Also Read એક સુશિક્ષિત બેકારની આપવીતી પર નિબંધ Autobiography of an Unemployed Person Essay in Gujarati

તેને એક ટૂંકી આવકમાં તેનું ઘર ચલાવવાનું હોય છે અને સામે વધતી જતી મોંઘવારીના લીધે શ્રમજીવીઓને ગુજરાત ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. ઘણી વખત શ્રમજીવીઓને પોતાનું ગુજરાત ચલાવવા માટે તેમને લોનનો સહારો લેવો પડતો હોય છે અને અમુક વખત તો તેઓને ખોરાક જેવી સામાન્ય બાબતમાં પણ સમાધાન કરવું પડે છે.

શ્રમજીવીની સમસ્યાઓ : Problems of Labour

મોટાભાગના શ્રમજીવોને પોતાનો મકાન હોતા નથી પોતાની બચતમાંથી મકાનના ભાડા ભરે છે. આથી ભવિષ્ય માટે બચત થતી નથી .શ્રમજીવી મોટાભાગે રોજ કમાઈને રોજ જીવવા વાળા હોય છે અને આ દરમિયાન જો ઘરમાં સદસ્યોને કોઈને પણ બીમારી આવી જાય તો તેમને ઉધાર લઈને દેવું કરીને તેની સારવાર કરાવી પડે છે.ખરેખર શ્રમજીવીઓનું જીવન એક સંઘર્ષ થી ભરેલું હોય છે.

પરંતુ ઘણીવાર ભરે દિવસ દરમ્યાન છૂટક મજૂરી મળી રહેતી નથી જેના લીધે રાત્રે ભોજન કરવામાં પણ તકલીફ પડે છે. ઘણી બધી વખત બજારમાં મંદી આવવાના લીધે શ્રમજીવીઓને નોકરીમાંથી થોડો સમય માટે છૂટા કરવામાં આવે છે જેના લીધે સખત સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે

શ્રમજીવી મોટાભાગે નાના મોટા કારખાનું માં મજૂરી કરતા હોય છે. તેમજ ઘણા બધા મજૂરો છૂટક મજૂરી કરતા હોય છે. અમારે શ્રમજી અને મોટાભાગે રોજેરોજ નો ખોરાક લેવા માટે રોજ મજૂરી કરવી પડતી હોય છે અને રોજ કમાઈને રોજ ખાવાનું હોય છે.

ઘણી બધી વખત પૂરતો પોષણક્ષમ આહાર મળતો નથી. જેના લીધે અમારા જેવા શ્રમજીવી ભાઈઓને લાંબા સમયે શરીરમાં વિટામીન્સ તથા મિનરલની ઉણપ થવા માં લાગે છે. જેના લીધે લાંબા સમય એ કોઈકને કોઈક બીમારી શરીરમાં આવે છે. આપદેવ આર્થિક રીતે શારીરિક રીતે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરતા હોય છે.

શ્રમજીવીઓને કરવી પડતી વધારે પડતી મહેનત : Excessive Struggle done by Labours

ઘણી બધી વખત અમારે એક ટાઈમની નોકરીથી ઘરનું ગુજરાન ચાલતું નથી. જેના લીધે અમારે એક નોકરી કર્યા બાદ બીજી નોકરી પણ કરવી પડતી હોય છે જેનાથી થોડી ઘણી રકમ મળી રહે છે જેના દ્વારા અમે અમારા પરિવારનું ગુજરાન સરળતાથી ચલાવી શકીએ.

પરંતુ આ વધારાની નોકરી દરમિયાન અમારું શોષણ થતું હોય છે. અમને અમારા કામ કરતા ઓછું મહેનતાણું આપવામાં આવે છે પરંતુ મજબૂરીના લીધે દરેક શ્રમજીવી ભાઈઓ આ કામ કરવાનું સ્વીકારતા હોય છે

જેને લીધે અમારા જેવા શ્રમજીવી ભાઈઓને પૂરતી ઉપર મળતી નથી જેનાથી અમારા જેવા શ્રમજીવીઓને બીમાર પડવાની શક્યતા વધી જાય છે. આમ અમારું જીવન ખૂબ જ મહેનત તથા સમસ્યાઓથી ભરેલું હોય છે. ઘણી બધી વખત તો શ્રમજીવીઓ દિવસ અને રાત મજૂરી કરતા હોય છે જેના લીધે તેઓ તેમના પરિવારને અને તેમનું ભરણપોષણ કરી શકે.

અતિશય મહેનત છતાં શ્રમજીવીઓને પડતી આર્થિક તકલીફો : Financial problems of Labour

શ્રમજીવીઓ દ્વારા કરવામાં આવતી હતી અતિશય મહેનત છતાં તેઓ આર્થિક સંકળામણનો ભોગ બનતા હોય છે. જેમ કે વાર તહેવાર ઉપર તેઓ સરળતાથી તેની ઉજવણી કરી શકતા નથી.

તેઓ તેમના બાળકોને હોશિયાર હોવા છતાં પણ સારી સ્કૂલોમાં શિક્ષણ આપવી શકતા નથી. જેના લીધે તે બાળકોનું ભવિષ્ય પણ જોખમમાં મુકાય છે.

પરંતુ દરેક શ્રમજીવી ભાઈઓની એક મોટી મજબૂરી હોય છે. દરેક શ્રમજીવી ભાઈ દિવસ રાત મહેનત કરીને પોતાના પરિવાર પર આવતી તકલીફો પોતે સહન કરતા હોય છે અને પોતાના પરિવારને બને એટલી ઓછી તકલીફો આપે છે.

હું આશા રાખું છું કે શ્રમજીવીની આપ વીતી વિશે નિબંધ પસંદ આવ્યો હશે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment