14th November Children’s Day Essay In Gujarati 14 નવેમ્બર બાળ દિવસ

આજ  ની આ પોસ્ટ હું 14 નવેમ્બર બાળ દિવસ 14th November Children’s Day Essay In Gujarati લખવા જઈ રહ્યો છું. 14 નવેમ્બર બાળ દિવસ 14th November Children’s Day Essay In Gujarati વિશે જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને માહિતી આ લેખ 14 નવેમ્બર બાળ દિવસ 14th November Children’s Day Essay In Gujarati પર થી મળી રહે. 

ભારતમાં દર વર્ષે ૧૪મી નવેમ્બરના રોજ બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ નો જન્મ ૧૪મી નવેમ્બર 1889માં રોજ અલ્હાબાદમાં થયો હતો. ચાચા નહેરુ તરીકે જાણીતા જવાલાલ નેહરૂ બાળકોના ખૂબ જ પ્રિય હતા. તેથી ૧૪મી નવેમ્બર નો દિવસ બાળદિવસ તરીકે પંડિત જવાલાલ નેહરૂ નાય યાદ માં મનાવવામાં આવે છે.

14th November Children's Day Essay In Gujarati 14 નવેમ્બર બાળ દિવસ

14th November Children’s Day Essay In Gujarati 14 નવેમ્બર બાળ દિવસ

૧૪મી નવેમ્બર બાળ દિવસ તે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ તથા કોલેજોમાં પુરા ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. તે દિવસે બાળકો માટે સારા એવા કાર્યક્રમો અને પ્રતિયોગીતા પણ રાખવામાં આવે છે જેમાં બાળકો ભાગ લઇ ને આનંદ મેળવી શકે. પંડિત જવાહરલાલ નેહરુના આદર અને સન્માન આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બાળકો તેમને ચાચા નેહરુ તરીકે બોલાવતા હતા.

બાળ દિવસ નો ઇતિહાસ History Of Children’s Day :-

ભારતના પ્રથમ પ્રધાનમંત્રી તેવા જવાહરલાલ નેહરુ તેમના વ્યસ્ત જીવન માંથી સમય કાઢીને બાળકો સાથે સમય પસાર કરવાનું પસંદ કરતા હતા. તે બાળકો સાથે રહેવાનું અને તેમના સાથે રમવાનુ ખુબ જ પસંદ કરતા હતા. ચાચા નેહરુ કહેતા હતા કે બાળકો દેશના ભવિષ્ય છે તેનાથી તેમની દેખભાળ અને તેમને પ્રેમ આપવો જરૂરી છે.

Also Read 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ – Teachers Day Essay In Gujarati

જેથી કરીને બાળકો તેમના પગ પર ઉભા થઇ શકે અને દેશનો ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે. ચાચા નેહરુ ને શ્રદ્ધાંજલિ આપતા ૧૯૫૬ થી બાળદિવસના રૂપે ચાચા નહેરુ નો જન્મ દિવસ ઉજવાય છે.

બાળ દિવસ ની ઉજવણી Celebrating Children’s Day :-

દેશના બધા જ શહેરમાં શાળાઓ તેમજ કોલેજોમાં બાર દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસે સ્કૂલના વિદ્યાર્થીઓ એક જગ્યા ઉપર એકત્રિત થાય છે અને તે દિવસે શિક્ષકો દ્વારા ઘણા બધા કાર્યક્રમો ની ગોઠવણ કરવામાં આવે છે જેમાં બાળકો ભાગ લે છે.

તેમજ તે દિવસે ખેલ પ્રતિયોગિતા પણ રાખવામાં આવે છે જેમાં બાળકો શારીરિક વ્યાયામનો પ્રદર્શન પણ કરે છે. તેમજ સંગીત ગીત, ભાષણ ,નાટક વગેરે કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવે છે. દેવ દિવસે બાળકો ખૂબ જ ઉલ્લાસથી તે દિવસની ઉજવણી કરે છે. બાળકોએ જે પ્રતિયોગિતા મા ભાગ લીધો હોય તેના પુરસ્કાર પણ આપવામાં આવે છે અને મીઠાઈ એ પણ વેચવામાં આવે છે.

આ દિવસ આ દિવસે વિશેષ રૂપમાં બાળકો માટે ની સુવિધા વિશેની ચર્ચા કરવામાં આવે છે બાલશ્રમ મજૂરો બાળ શોષણ જેવા ગંભીર મુદ્દે પણ વિચાર વિતરણ કરવામાં આવે છે.

બાળ દિવસ નું મહત્વ Significance Of Children’s Day:-

બાળકોના ઉજ્જવળ ભવિષ્યને બનાવવા માટે તેમના માં સુધારા ની સાથે દેશમાં બાળકો નું મહત્વ વાસ્તવિક સ્થિતિ વિશે તેમના માતા-પિતા માં જાગૃતતા લાવવા માટે દર વર્ષે બાળદિવસની ઉજવણી કરવી ખૂબ જરૂરી છે કારણકે બાળકો દેશનું ભવિષ્ય છે.

બાળ દિવસ વાળા બાળકો પ્રતિ કર્તવ્ય અને જવાબદારીઓ નો અહેસાસ અપાવે છે તેમના માતા-પિતાને તેમના બાળકોના ભવિષ્ય વિશે વિચારવા માટે મજબૂર કરે છે. ભારતમાં બાળકોની પહેલાંની સ્થિતિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોને કઈ સ્થિતિ હોવી જોઈએ તેના માટે તેમના માતા-પિતાને જાગૃત કરે છે.

અત્યારે જ જ્યારે બધા જ લોકો તેમના બાળકો પ્રતિ જવાબદાર બને અને ગંભીર બને. આ દિવસની ઉજવણી પાછળ નું મહત્વ છે કે બાળકોને તેમના અધિકારો અને કર્તવ્ય વિશેની સમજણ હશે તો તેના સામે અત્યાચારો વિશે અવાજ ઉઠાવી શકશે અને જાતે લડી શકે. જો બાળકોને તેમના અધિકારો અને કર્તવ્ય નું જ્ઞાન હશે તો તેમના અંદર અન્યાય વ્યક્તિનો અવાજ ઉઠાવવાની પ્રવૃત્તિઓ જાગૃત થશે.

બાળકો આપણા દેશના ઉજ્જવળ ભવિષ્ય છે એના માટે એ ખૂબ જરૂરી છે કે બાળકોનું લાલન-પાલન ખૂબ સારી રીતે થઈ શકે. આ જ કારણ છે કે બાળકોના સમગ્ર વિકાસ એ સુનિશ્ચિત કરવા માટે ૧૨ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેનાથી બાળકોના નો મહત્વ સમજી શકે અને તેમના અધિકારો પ્રત્યેના કર્તવ્યો નિભાવી શકીએ.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment