વૃદ્ધાશ્રમની મુલાકાતે પર નિબંધ Visit to an Old Age Home Essay in Gujarati

આજનો આર્ટીકલ હું વૃદ્ધાશ્રમની મુલાકાતે પર નિબંધ Visit to an Old Age Home Essay in Gujarati વિશે લખવા જઈ રહ્યો છું વૃદ્ધાશ્રમની મુલાકાતે પર નિબંધ Visit to an Old Age Home Essay in Gujarati વિશે જાણવા માટે નીચે મુજબની પોસ્ટ વાંચો હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓને તેમને જોઈતી માહિતી વૃદ્ધાશ્રમની મુલાકાતે પર નિબંધ Visit to an Old Age Home Essay in Gujarati વિશે નીચેની પોસ્ટ પરથી મળી રહે.

વિદેશી સંસ્કૃતિના પ્રભાવને કારણે ભારત ઝડપથી બદલાઈ રહ્યું છે આપણે આપણા સંસ્કારો વ્યવહારો વગેરે સમાપ્ત કરી રહ્યા છે. ભારતીય સંસ્કાર પ્રમાણે આપણે હંમેશા વૃદ્ધ તેમજ આપણાથી મોટા લોકોને સન્માન કરવાનું શીખવાડે છે. આપણી સંસ્કૃતિ આપણને શીખવાડે છે કે આપણાથી મોટા લોકોને આપણે ઈજ્જત અને સન્માન કરવું જોઈએ.

વૃદ્ધાશ્રમની મુલાકાતે પર નિબંધ Visit to an Old Age Home Essay in Gujarati

વૃદ્ધાશ્રમની મુલાકાતે પર નિબંધ Visit to an Old Age Home Essay in Gujarati

૨૧મી સદીનો ભારત આજના નવા ખ્યાલો ધરાવે છે પરંતુ બાળકો પશ્ચિમી સંસ્કૃતિને જોઈને એને અપનાવી રહ્યા છે ભારત એક એવી જગ્યા છે જ્યાં મોટા પરિવારો એક જ સાથે રહેવા માંગે છે પરંતુ આધુનિકરણ અને યુવાપેઢીને વ્યવસ્થાના માં વધારો થવાને કારણે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

Also Read My Family Essay in Gujarati 2022 મારો પરિવાર પર નિબંધ

આજના જમાનામાં નવી પેઢીને મા બાપ પણ એક ભાર રૂપ લાગવા લાગે છે નવી પેઢીમાં દરેક નહી પરંતુ આજકાલ વધી રહ્યું છે એ માતા પિતાએ બાળકને જન્મ આપ્યો જેનું ખૂબ જ ધ્યાનથી લાડ લડાવીને ખૂબ જ તેનો મહોત્સવ પૂરા કરીને જેને મોટો કર્યો હોય તે જ બાળક ક્યારે પોતાના માતા પિતાને તરછોડે જીવનમાં આનાથી મોટું પાપ હોય જ નહિ

Old Age Home:વૃદ્ધાશ્રમ ની મુલાકાત Visit To A Old Age Home:-

આજે મારી જન્મદિવસ હતો મેં વિચાર્યું કે ચાલો આજે હું વૃદ્ધાશ્રમની મુલાકાતે જવું. અને તેવા વૃદ્ધ લોકો તેમજ ગરડા માતા-પિતા સાથે દેશનો અને વાતો કરું અને આનંદ ઉલ્લાસ કર્યો પરંતુ જ્યારે મેં વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી ત્યારે મને સમજાયું કે વૃદ્ધ માતા-પિતા કેવી રીતે પોતાનો સમય પસાર કરી રહ્યા છે.

મેતે ઘરડા માતા-પિતા તેમજ દાદા-દાદી સાથે વાર્તાલાપ કર્યો અને મને જાણવા મળ્યું કે તે તેમના બાળકોને કેટલા યાદ કરે છે અને તેમના બાળકોને તેમના સાથે કેટલું ખોટું કર્યું. આજની વ્યક્તિગત સ્વતંત્રતા ને કારણે દરેક વ્યક્તિને પોતાનો નિર્ણય સાથે લેવો પસંદ છે કોઈપણ લોકો પોતાના વૃદ્ધ માતા-પિતા સાથે વાર્તાલાપનું સલાહ લેવા પસંદ કરતા નથી.

તેમના જણાવ્યા પ્રમાણે તે પોતાના ઘરમાં અતડુ અનુભવવા લાગ્યા. તે માતા-પિતાએ તેમના બાળકોને મોટા કર્યા ભણાવ્યા ગયા તેમના પગ ઉપર ઊભા રાખ્યા તે બાળકો આજે તેમને જેમ તેમ બોલીને ચૂપ કરાવે છે તે માતા-પિતા ઉપર શું વીતતી હશે તે વિચારીને મારું હૃદય કંપી ઉઠ્યું.

આ ખરાબ માતા પિતા પ્રત્યેનો વ્યવહાર અને સમાધાન માત્ર વૃદ્ધાશ્રમ હોઈ શકે. આજ ની જરૂરિયાત એ છે કે વૃદ્ધ માતા-પિતા તેમના લોભી બાળકોના વચ્ચેના સંબંધોના સંકટ અને નિત્ય જીવન થી બચવાનો એક જ ઉપાય વૃદ્ધાશ્રમ રહ્યો છે.

Old Age Home :પૌરાણિક કથા Mythology:-

એક પૌરાણિક વાર્તા પ્રમાણે જે મને મારા દાદાએ કહી હતી જ્યારે સ્વર્ગમાં બધા જ દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ દેવતા પણ એના માટે પ્રતિયોગિતા યોજવામાં આવી હતી. આ પ્રત્યેક ગીતા પ્રમાણે જે દેવતા સૌથી પ્રથમ પૃથ્વી નું ચક્કર લગાવીને આવશે તે સર્વશ્રેષ્ઠ છે અને તેને સર્વ પ્રથમ પૂજા કરવામાં આવશે.

બધા જ દેવી-દેવતાઓ પોતાનું વાહન લઇને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા પરંતુ ભગવાન ગણપતિ એ પોતાના માતા-પિતા શિવપાર્વતીની પરિક્રમા કરવા નું ચાલુ કર્યું તેમણે તેમના 108 ચક્કર લગાવ્યા. ગણપતિ એ કહ્યું કે માતા-પિતા તે મારા માટે આ દુનિયામાં બધું જ છે હું આજે પણ શું તે મારા માતા-પિતાના કારણે જ છું તેથી દેવ કરતાં પણ માતા-પિતાનો સ્થાન સર્વપ્રથમ હોય છે.

Old Age Home:વૃદ્ધાશ્રમ માં આપવામાં આવતી સુવિધાઓ Facilities Provided In Old Age Home :-

વૃદ્ધાશ્રમ માં મેં જોયું કે સરકાર આ કાર્ય પોતાના હાથ પર લઈને સારી સફાઈ સુવિધા સાથે ચલાવે છે. સરકાર દ્વારા ઘણા બધા કર્મચારીઓ પણ વૃદ્ધ લોકોને સારી રીતે સેવા કરે છે તેમ જ તેમની જરૂરિયાતો પણ પૂરી કરવામાં આવે છે.

વૃદ્ધાશ્રમ આ વૃદ્ધ માતા-પિતા અને યોગ્ય પોષક તત્વયુક્ત આહાર આપવામાં આવે છે તેમજ તેમને સારી કાળજી પણ લેવામાં આવશે. તેમને સાડા સામાન્ય તપાસ વ્યક્તિગત આહાર અને સમય દવાઓ પણ ની સુવિધા પણ પૂરી પાડવામાં આવે.

ત્યાં વૃદ્ધાશ્રમ ફાયદાઓ છે રિટાયરમેન્ટ લાઈફ માં તેમના વૃદ્ધ મિત્રો પસાર કરી શકે છે. વૃદ્ધ નાગરિકોને તેમના શોખ ને અનુસાર ઘણી બધી રમતો પ્રકૃતિમાં યોગ કરવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવે છે.

મેં તેમજ માલા મે જોયું કે ત્યાં ઘણી બધી તેમની જરૂરિયાત પૂરી કરે તેવી વ્યવસ્થા પણ હોય છે ત્યાં રુદ્ર લોકો શાંતિપૂર્ણ તેમનો સમય પસાર કરે છે.તેમને પુસ્તકાલય ,મનોરંજન ,સુવિધાઓ યોગ અથવા ફિટનેસના વર્ગો હતા. એમ્બ્યુલન્સ અને આરોગ્ય સંભાળ વિભાગ 24 કલાક કોઈપણ દર્દી ની હાજરી માટે તૈયાર હોય છે.

આટલું બધું હોવા છતાં પણ તે વૃદ્ધ માતા-પિતા તેમના બાળકો તેમના બાળકો નાબાળકો ખૂબ જ યાદ કરતા રહે છે. પરંતુ આપણે હંમેશા શીખવું જોઈએ કે બાળકોને તેમના જીવનમાં માતા-પિતાનું મૂલ્ય ક્યારેય ભૂલવું જોઈએ નહીં. માતા-પિતા તે આપણી ખુશી અને સફળતાનું કારણ છે તેથી તેમને પ્રેમ કરો એ તેમનો આદર અને સન્માન કરવું જોઈએ તેમજ તેમની કાળજી રાખવી જોઈએ.

હજી પણ મોડું થયું નથી માતા-પિતાને આપણે ખુશ રાખી શકીએ છે તેમને કશું જ નહીં ખાલી પ્રેમની જરૂરિયાત છે. બધા જ માતા-પિતાની ખુશી તેમના બાળકોમાં છુપાયેલી હોય છે આપણે આપણી સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને માતા-પિતાનું સન્માન કરવો જોઈએ અને વૃદ્ધા સમાજે વધતી જતી સંખ્યામાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment