આજ ની આ પોસ્ટ હું મારા સપનાનું ભારત પર નિબંધ India Of My Dreams Essay In Gujarati પર લખવા જઈ રહ્યો છું. મારા સપનાનું ભારત પર નિબંધ India Of My Dreams Essay In Gujarati વિશે જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને જોઈતી માહિતી મારા સપનાનું ભારત પર નિબંધ India Of My Dreams Essay In Gujarati પર થી મળી રહે.
મેં મારા ભારત દેશ માટે એક સપનું જોયું છે કે મારા સપનાનું ભારત કેવું હોવું જોઈએ. મારું એક સપનું છે કે ભારત દેશમાં સાક્ષરતા દર ૯૦ ટકા ઉપર હોવો જોઈએ.
દેશના તમામ લોકો ભણેલા ગણેલા હોવા જોઈએ જેથી દેશ વિકાસમાં રાષ્ટ્ર વિકાસમાં હરણફાળ મેળવી શકાય. મારો દેશ વિજ્ઞાન અને ટેકનોલોજી શિક્ષણ સુરક્ષા ક્ષેત્રે દુનિયામાં અવ્વલ હોવો જોઈએ.મારું એક સપનું છે કે મારા ભારત દેશમાં જ્ઞાતિવાદ તેમજ ઊચ નીચનો ભેદભાવ જેવા દૂષણો સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય અને લોકો એક સાથે શાંતિથી રહે.
મારા સપનાનું ભારત પર નિબંધ India Of My Dreams Essay In Gujarati
India Of My Dreams :મારા સપનાં નું ભારત ભ્રષ્ટાચારમુક્ત Corruption Free India Of My Dreams:-
મારા સ્વપ્નના ભારતમાં ભ્રષ્ટાચાર બિલકુલ નહિ હોય. લોકો સુખસંપન્ન અને શાંતિ હશે. દેશના તમામ નાગરિકોને પાયાની જરૂરિયાતો સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે અને સારી સમાજવ્યવસ્થા ગોઠવાઈ શકે. વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે આપણા દેશે નોંધપાત્ર પ્રગતિ સાધી હશે. આપણી સરહદો સંપૂર્ણપણે અને સલામત હશે. તેથી ભારત સાથે સંઘર્ષ કરવાનું પાકિસ્તાન કે ચીન સ્વપ્નમાં પણ વિચારશે નહિ. દેશમાં ગેરરીતિઓ વગર પ્રામાણિકતાથી ચૂંટણીઓ લડાતી હશે અને પ્રામાણિક અને સ્વચ્છ નેતાગણ ચૂંટાશે અને દેશ ને આગળ વધારશે.
India Of My Dreams: ભારત દેશ લોકપ્રિય દેશ India Is A Popular Country :-
ભારત દેશને આખા વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય દેશ ગણવામાં આવે છે. આખા વિશ્વમાં માત્ર ભારત દેશ જ એવો છે જ્યાં બધીજ જાતિ ના લોકો રહે છે. ભારત દેશ બહુમતી વાળો દેશ ગણવામાં આવે છે. સદીઓની ગુલામી પછી, ભારત દેશ 15 ઓગસ્ટ 1947 ના રોજ સ્વતંત્ર થયું. પહેલા આપણે અંગ્રેજોના ગુલામ હતા. તેમના વધતા જતા અત્યાચારોથી તમામ ભારતીયો સ્તબ્ધ થઈ ગયા અને પછી વિદ્રોહની જ્વાળા ભભૂકી ઉઠી અને દેશના અનેક વીરોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા, ગોળીઓ ખાધી અને આખરે આઝાદી મળ્યા પછી જ શાંતિ લીધી. આ દિવસે આપણો દેશ આઝાદ થયો હતો.
Also Read સ્વદેશ પ્રેમ પર નિબંધ Love Your Country Essay in Gujarati
મારા સ્વપ્નના ભારતમાં જ્ઞાતિવાદ, જાતિજાતિ વચ્ચેના ઝઘડા તથા ધર્મના નામે થતા ઝઘડા થવા ના જોઈએ બધા હળીમળી ને રે. ત્યારબાદ, નવી પેઢીના મનમાં પુત્ર અને પુત્રી વચ્ચેનો કોઈ જ ભેદભાવ રે નહિ. નવી પેઢી માત્ર એક સંતાનની પ્રણાલિકાનો સ્વીકાર કરશે, તેથી વસ્તીવધારાને નાથી શકાશે.
India Of My Dreams:ભારત દેશ વિકાસ અને પ્રગતિ પગલાં India Development And Progress Measures :-
ભારત દેશના લોકોના સારા વિકાસ અને પ્રગતિ માટે સરકારે પગલાં લેવા જોઈએ. સરકારે સુશાસન અને વધુ નોકરીઓ માટે ભારતને ડિજિટલ વિસ્તરણ આપવું તેનો ધ્યેય. ડિજિટલ ઈન્ડિયાનું મુખ્ય લક્ષ્ય તમામ સરકારી સુવિધાઓ ઈલેક્ટ્રોનિક રીતે ઉપલબ્ધ છે અને ઇન્ટરનેટથી કનેક્ટ થવાનું શરૂ કર્યું છે.
સરકારી સેવા અને લોકો વચ્ચેનો તફાવત નાબૂદ કરવા માટે ડિજિટાઇઝેશન અભિયાન અને ભારતના PM એ પોતાનું સર્વશ્રેષ્ઠ કામ કરવું જોઈએ. અન્ય કોઈપણ દેશ કરતાં વધુ વૃદ્ધિ અને સારી ભવિષ્ય માટે ભારતમાં પુષ્કળ ડિજિટાઇઝેશન વધુ જરૂરી છે. માત્ર ભારતીય લોકો એટલું જ નહીં ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ થશે અને ભ્રષ્ટાચાર પણ ઘટશે.
India Of My Dreams:ભારતમાં મેક ઇન ઇન્ડિયાની પહેલ Make In India Initiative In India :-
ભારત ને મેક ઇન ઇન્ડિયા ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવવું જોઈએ. એ એક નવી પહેલ છે. આ અભિયાનને સફળ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી માટે ઘણા દેશોમાં આઇ ટી કંપનીઓના સીઈઓને મળ્યા અને તેમને પૂછ્યું ભારતમાં રોકાણ કરવા પ્રેરિત. આ ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓએ આ યોજનાને સમર્થન આપવું જોઈએ અને તે જ સમયે ભારતમાં તે કંપનીઓ ભારત ઘણી જગ્યાએ પોતાની ફેક્ટરીઓ ખોલીને અને તેમાં ઘણા ભારતીય લોકોએ રોકાણ કર્યું છે. તેનાથી રોજગારી પણ મળી રહી છે.
મારા સપનાનું ભારત કુરિવાજોને સંપૂર્ણ મુક્ત હશે. ત્યાં ક્યારેય કોઈ બાળકીને દૂધ માં નાખવામાં નહીં આવે, કે ક્યારેય કોઈ બાળ વિવાહને પરવાનગી નહીં આપવામાં આવે. મારા ભારતમાં ક્યારેય ત્રણ તલાક બોલવા પર કોઈ સ્ત્રીનો હક નહીં છીનવાય. મારા સપનાના ભારતમાં ક્યારેય એક બળાત્કાર માટે ખાલી સ્ત્રીને જ જવાબદાર ગણવામાં નહી આવે. મારા સપનાના ભારતમાં સ્ત્રી સશક્તિકરણ એ એક મજબૂત વિચાર હશે જેના પર ચોક્કસ અમલ કરવામાં આવશે. મારા સપનાં નું ભારત આવું હશે.
મને આશા છે કે તમે મારો આ લેખ પસંદ આવ્યો હશે અને તમને જોઈતી માહિતી મળી રહી હશે.