એક સૌંદર્ય ધામ મુલાકાતે પર નિબંધ Visit to Beautiful Place Essay in Gujarati

આજ  ની આ પોસ્ટ હુંએક સૌંદર્ય ધામ મુલાકાતે પર નિબંધ Visit to Beautiful Place Essay in Gujarati પર લખવા જઈ રહ્યો છું. એક સૌંદર્ય ધામ મુલાકાતે પર નિબંધ Visit to Beautiful Place Essay in Gujarati વિશે  જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને જોઈતી માહિતી આ લેખ એક સૌંદર્ય ધામ મુલાકાતે પર નિબંધ Visit to Beautiful Place Essay in Gujarati પર થી મળી રહે. 

મારું 12મું ધોરણ પાસ થયો ત્યારબાદ મારા જોડે ખૂબ જ સમય હોવાને કારણે મેં મારા પરિવાર સાથે સીમલા મનાલી જવાનું નમેંક્કી કર્યું. મારો પરિવાર મારી મમ્મી મારા પપ્પા મારો ભાઈ બધા જ આ સૌંદર્યધામ સીમલા મનાલી ની મુલાકાત માટે ખૂબ જ ઉત્સાહી હતા. આ સૌંદર્યધામ સીમલા મનાલી જવા માટે ઘરમાં ખૂબ જ લાંબી ચર્ચા ચાલી ત્યારબાદ બધા અમે સિમલા મનાલી જવાનું નક્કી કર્યું .

એક સૌંદર્ય ધામ મુલાકાતે પર નિબંધ Visit to Beautiful Place Essay in Gujarati

એક સૌંદર્ય ધામ મુલાકાતે પર નિબંધ Visit to Beautiful Place Essay in Gujarati

Visit to Beautiful Place :સિમલા નું વાતાવરણ અને જોવાલાયક સ્થળો Environment And Sightseeing Of Shimla :-

સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની છે જે ભારતનું એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. મારે એક મિત્ર ગયા વર્ષે સીમલા ગયો હતો તેની પાસેથી અમે સિમલા ની જાણકારી લીધી અને સારી જગ્યાએ રહેવા માટેની સગવડ પણ કરી. ત્યાં આજુબાજુ ફરવા લાયક સ્થળો કયા સમયે જવું જોઈએ વગેરેની જાણકારી આપી.

Also Read એક યાત્રાધામની મુલાકાતે પર નિબંધ Visit to Holy Place Essay in Gujarati

અમે ટ્રેનમાં સફર દ્વારા કાલકા થી સીમલા પહોંચ્યા. સીમલા પહોંચતા અમને આઠ કલાક જેટલો સમય લાગ્યો ત્યાં ના રસ્તા વળાંકવાળા હોવાને કારણે ટ્રેન ખૂબ જ ધીમી ચાલતી હતી. ટ્રેન તે હું અને મારો ભાઈ બહારના સુંદર વાતાવરણ નું આનંદ માણી રહ્યા હતા એ દ્રશ્ય એટલું સુંદર હતા કે ત્યાંનું વાતાવરણ ત્યાંના શુદ્ધ લીલાછમ જાડો આપણું મન લોભ આવતા હતા. કાલકા થી સીમલા ની યાત્રા ખૂબ જ અદભુત હતી.

અમે સિમલામાં ડેલહાઉસી રોડ પર સ્થિત એક ભવ્ય હોટેલમાં રોકાયા. આ હોટલ પર્યટકો માટે ખૂબ જ લોકપ્રિય હતી રાણી ત્યાંની ગુણવત્તાવાળી સેવાઓ tourist પેરાડાઇઝ ના નામે ઓળખાતી હતી. બીજા દિવસે સવારે અમે એક ગાડી ભાડે કરી અને સિમલા ની આસપાસ ની જોવાલાયક સ્થળો એ જવાનું નક્કી કર્યું.

અમે ગાડી દ્વારા મોલ ,લોઅર બજાર, ઝાખું હિલ, કાલીબાની મંદિર વગેરેની મુલાકાત લીધી. ત્યારબાદ અમે kufri માટે રવાના થયા. આ જગ્યાઓ પર પર્યટકો અને અમે પણ રિવર રાફ્ટિંગ, પેરાગ્લાઈડિંગ યાક સફારી, આઈસ સ્કેટિંગ વગેરે ચલાવવાનો આનંદ માણ્યો.

અમે મોલ રોડ ગયા ત્યાં લોકો પગપાળા ચાલતા હતા ત્યાં ખૂબ મોટી મોટી બ્રાન્ડ ની સોપ હતી ત્યાં એવું લાગતું હતું જાણે આપણે કોઈ ફોરેનની ગલીઓમાં હતા. ત્યાં લોઅર બજારમાં તે એક લાકડાનો બજાર છે ત્યાં અવનવી લાકડાની વસ્તુઓ મળે છે. સુશોભન ની વસ્તુઓ પણ ખૂબ જ સુંદર હતી અમે ઘર માટે ત્યાંથી એક કીમતી લાકડાની વસ્તુ ખરીદી ત્યારબાદ અમે પાછા આવ્યા.

મેં મારા જીવનમાં ઘણી ઘણા બધા પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી છે. પરંતુ મેં લીધેલી મારી સિમલા મનાલી પ્રવાસ ની મુલાકાત મારા જીવનની યાદગાર ક્ષણો માંથી એક છે .સીમલા મનાલી એ ખૂબ જ સુંદર પ્રાકૃતિક હિલ સ્ટેશન છે, જયા બરફોની વચ્ચે ખૂબ જ સારી રહેવાની વ્યવસ્થા હોટલો જમવાની વ્યવસ્થા હોય છે .સીમલા મનાલી પર્વતો ઉપર આવેલા ફરવાના ખૂબ જ સુંદર સ્થળોમાં નું એક છે.સીમલા મનાલી ને પર્વતોની રાણી પણ કહેવામાં આવે છે .સીમલા મનાલી નદીઓ વૃક્ષો તેમજ પર્વતોથી ભરપૂર એક પ્રાકૃતિક સુંદર જોવાલાયક સ્થળ છે.

Visit to Beautiful Place : મનાલી નો વાતાવરણ અને જોવાલાયક સ્થળ Environment And Sightseeing Of Manali :-

અમે ત્રણ દિવસ સિમલામાં રહ્યા પછી અમે મનાલી જવા માટે ગાડી કરી. સીમલા થી મનાલી જવા નો રસ્તો સુંદર હતો ત્યાં વચ્ચે ઘણી બધી પર્વતમાળાઓ પણ આવેલી હતી તે બરફથી ઢંકાયેલી હતી. મનાલી તે પહાડો અને નદીઓ માટે જાણીતું છે દેશના અલગ-અલગ જગ્યાએથી લોકો વેકેશન, બરફ નો આનંદ લેવા, પર્વતારોહક એડવેન્ચર કરવા આવે છે.

મનાલીમાં ઘણા બધા પર્યટકો માટે રહેવા માં રહેવાના સ્થળો છે જેમકે ગેસ્ટ હાઉસ લોજ હોટલ રેન્ટ પર હાઉસ વગેરે મળી રહે છે અમે એક તારી હોટલમાં રહેવાનું નક્કી કર્યું. સાંજનો સમય થઈ ગયો હતો તેથી અમે એક રાત પસાર કરી અને બીજા દિવસે સવારે ગાડી દ્વારા મનાલી માં ફરવા લાયક સ્થળો એ ગયા પહેલા અમે હિડિંબા મંદિરે ગયા તે સમુદ્ર સપાટીથી 1533 મીટરની ઊંચાઈ પર આવેલું છે. મહાભારતમાં ભીમ ની પત્ની હેડંબા નો વર્ણન કરવામાં આવેલ છે મહારાજ બહાદુર સી દ્વારા આ મંદિર ૧૫૫૩માં બનાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ અમે વશિષ્ઠ કુંડ જે મનાલી થી ત્રણ કિલોમીટર દૂર આવેલું છે. પ્રાચીન પથ્થરોથી બનેલું આ મંદિર એક બીજાની એકબીજાથી વિપરીત દિશામાં આવેલું છે એક મંદિર ભગવાન રામ અને બીજું મંદિર સંત વસિષ્ઠ છે. ત્યારબાદ અમે મણી કુંડ ગયા જે ગરમ પાણીના કુંડ કહેવામાં આવે છે. પછી અમે બૌદ્ધ મોજ વ્યાસ જુનુ મનાલી વગેરેની મુલાકાત બાદ સાંજે હોટલ પરત આવ્યા .

બીજા દિવસે અમે રોહતાંગ,સોલગ વેલી વગેરે જવાનું નક્કી કર્યું. રોહતાંગ તે મનાલી થી 50 કિલોમીટર દૂર અને સમુદ્ર સપાટીથી 4111 આવેલું છે. ત્યાં ખૂબ જ સુંદર જીલ આવેલી છે તે ઉનાળાના સમયમાં પણ ઘણું ઠંડુ વાતાવરણ રહે. તેની મુલાકાત લીધા બાદ અમે સોલગ વેલી ગયા. ત્યાં ખૂબ જ સુંદર બરફથી ઢંકાયેલા પહાડો ની ચોટી છે નું દ્રશ્ય ખુબ જ મનોરંજન હતું. ત્યાંથી નજીક મનાલી ની પ્રથમ રાજધાની જગત સુખ નજીક તે તે પણ અમે જોયું.

આ સાત દિવસની સીમલા મનાલી ફર્યા બાદ અમે પાછા અમદાવાદ આવવા નીકળ્યા. ત્યાં ફરવામાં સમય ક્યારે પસાર થઈ ગયો તે ખબર જ ના રહી. ક્યાં ફરવા લાયક સ્થળો એટલા સુંદર અને રમણીય હતા એ અમને પાછું આવવાનું મન થતું ન હતું. પરંતુ અમારી આ યાત્રા બહુ જ રોચક અને આનંદમય રહી અમે વેકેશનમાં આ જગ્યાએ જવાનું પસંદ કરી શકીએ.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment