આજે હું An accident I witnessed Essay in Gujarati 2022 મેં નજરે જોયેલી એક દુર્ઘટના પર નિબંધ વિશે લખવા જઈ રહ્યો છું. An accident I witnessed Essay in Gujarati 2022મેં નજરે જોયેલી એક દુર્ઘટના પર નિબંધ માટે આ આર્ટીકલ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને તેમને જોતી માહિતી An accident I witnessed Essay in Gujarati 2022મેં નજરે જોયેલી એક દુર્ઘટના પર નિબંધ પરથી મળી રહે.
An accident I witnessed Essay in Gujarati 2022મેં નજરે જોયેલી એક દુર્ઘટના પર નિબંધ
જ્યારે હવે ચોમાસાની સિઝનમાં ઝાંઝરી ધોધ પાસે ગયા હતા ઝાંઝરી ધોધ નાહવા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. જ્યારે અમે દહેગામ પાસે આવેલા ઝાંઝરી ધોધમા નાહવા ગયા હતા. ચોમાસાની ઋતુ દરમિયાન આ ઝાંઝરી ધોધ પાસે ખૂબ જ હરિયાળી તેમજ નયન રમ્ય દ્રશ્યો જોવા મળે છે કુદરતી રીતે પડતા ધોધનું પાણી ખૂબ જ સાફ હોય છે. તે ગમે તેને જોઈને ત્યાં નાહવા નું મન થઈ જાય. આ ધોધનો નજારો જેટલો સુંદર છે તેટલો જ ભયંકર પણ છે.
An accident I witnessed :ઝાંઝરી ધોધ માં બનેલી એક ભયંકર દુર્ઘટના : A Tragedy Happ
ચોમાસાની ઋતુ દરમિયાન ઝાંઝરી વોટરફોલમાં પાણીનો પ્રવાહ ખૂબ ઝડપી હોય છે.આ ઉપરાંત ત્યાં આવેલા પથ્થરો પણ ખૂબ જ લીસા થઈ ગયા હોય છે અને લીધે અવારનવાર દુર્ઘટના બનતી હોય છે.
Also Read મારા જીવનના ઘડવૈયાઓ પર નિબંધ My Idol Essay in Gujarati
અમે જ્યારે ઝાંઝરી ગયા ત્યારે મેં એક ભયંકર દુર્ઘટના મારી નજરે જોઈ.ઝાંઝરી ધોધ થી ઉપર થોડી ઊંચાઈના પથ્થર ઉપર ચાર મિત્રોનું એક ગ્રુપ હતું.આ પથ્થરો લીસા હતા તેમ જ લીલવાળા પણ હતા. આ ચાર મિત્રો ખૂબ જ મસ્તી અને આનંદમાં હતા.તે દરમિયાન મસ્તી મસ્તી માં એક મિત્રનો પગ ઉપર પથ્થરો પરથી લપસ્યો કે જેના લીધે તેને માથામાં ભયંકર ઈજા થઈ તેના માથાના ભાગમાંથી ખૂબ લોહી નીકળવા લાગ્યું.
બાકીના ત્રણ મિત્રો દ્વારા તેને તત્કાલ દવાખાને મોકલવામાં આવ્યો પરંતુ ડોક્ટરોએ કીધું કે તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયુ હતું. આ દુર્ઘટના વિશે બીજા દિવસે સમાચાર પત્રકો માં પણ આવ્યું હતું પરંતુ આ દુર્ઘટના મેં મારી નજરે જોઈ હતી. આ દુર્ઘટના પછી હું ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયો હતો.
An accident I witnessed :ઝાંઝરી ધોધમા બનેલી દુર્ઘટનાની મારા મન ઉપર થયેલી અસર : Effect of danger accident on my mind
મે આ ભયંકર દુર્ઘટના મારી સમક્ષ જોઈ હતી. હું એ મારી જિંદગીમાં પહેલી વખત મોતને આટલા નજીકથી જોયું હતું. આ દુર્ઘટના બાદ હું એકદમ માનસિક રીતે ડિસ્ટર્બ થઈ ગયો હતો. મને સતત બે મહિના સુધી આ દુર્ઘટના મારી યાદોમાંથી નીકળતી ન હતી.
જે દિવસે દુર્ઘટના મેં નજરે નિહાળી હતી તે દિવસ હું રાત્રે સૂઈ શક્યો ન હતો. તે દ્રશ્ય સતત મારી આંખો સામે આવતું હતું. હું ખૂબ જ ગભરાયેલો રહેતો હતો. પરંતુ સમયની સાથે હું આ દુર્ઘટના ભૂલતો ગયો અને મારી રોજિંદા જિંદગી પર ફરીથી પાછો આવ્યો.
ખરેખર મારી 21 વર્ષની ઉંમરમાં ઝાંઝરી ધોધ માં નિહાળેલી દુર્ઘટના મારા જીવનમાં જોયેલી ભયંકર દુર્ઘટનાઓ માંથી એક છે. હું જેટલી પણ વખત ઝાંઝરી ધોધ પાસેથી નીકળું છું ત્યારે મને આ દુર્ઘટના વિશે યાદ આવે છે.
An accident I witnessed :ઝાંઝરી ધોધ દુર્ઘટના નિહાળ્યા બાદ મારા જીવનમાં આવેલ પરિવર્તન :After watching zanzari waterfall accident,my life is slightly change
ઝાંઝરી ધોધની દુર્ઘટના જોયા પહેલા ઝાંઝરી ધોધ ની મુલાકાત લેતો હતો. પરંતુ આ દુર્ઘટના જોયા બાદ મેં ઝાંઝરી ધોધ ની મુલાકાત ક્યારેય પણ લીધી નથી. એવું નથી કે ત્યાં અવારનવાર દુર્ઘટનાઓ બને છે પરંતુ મને હવે ઝાંઝરી ધોધ જતા અટકાટ અનુભવાય છે.
ઝાંઝરી તો જ નહીં પરંતુ મિત્રો સાથે વોટરપાર્ક વોટર ગયો હતો પણ હું મારી તથા મારા તમામ મિત્રોને પરિવારજનોની સંપૂર્ણ તકેદારી લેતો રહેતો હોઉં છું. દુર્ઘટના જોયા બાદ મારો સ્વભાવ ઘણો બધો બદલાયો હતો. હું મારા મિત્રો તથા પરિવારજનોની અકસ્માત ન થાય તેની સંપૂર્ણ તકેદારી રાખતો રહેતો હોઉં છું.
આ ઉપરાંત ફાસ્ટ બાઈક રાઇટીંગ તેમજ અન્ય કોઈપણ એવી વસ્તુ કે જેના લીધે અકસ્માત થાય અને પરિવારને તેમનો વહાલ સોયો ગુમાવવો પડે તેવા તમામ કામ કરતા હું મારા મિત્રોને રોકતો હોઉં છું હા દુર્ઘટના નિહાળ્યા બાદ મારા જીવનમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા હું એક મસ્તીખોર વ્યક્તિમાંથી કેરિંગ વ્યક્તિ બન્યો. કાળજી લેવાવાળા વ્યક્તિ તરીકે મારો સ્વભાવ ઘણો બદલાઈ ગયો.
હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓએ મેં નજરે જોયેલી ભયંકર દુર્ઘટના લેખ પસંદ આવ્યો હશે.