આજ ની આ પોસ્ટ મારી પસંદગીની રમત ક્રિકેટ પર નિબંધ My Favorite Sport Cricket in Gujarati વિશે લખવાજઈ રહ્યો છું. મારી પસંદ ગીની રમત ક્રિકેટ પર નિબંધ My Favourite Sport Cricket in Gujarati વિશે જાણવા નીચે નો આર્ટિકલ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને ને જોયતી માહિતી મારી પસંદગીની રમત ક્રિકેટ પર નિબંધ પોસ્ટ My Favourite Sport Cricket in Gujarati પર થી મળી રહેશે.
મારી પસંદગીની રમત ક્રિકેટ પર નિબંધ Essay on My Favourite Sport Cricket in Gujarati –
આજ ના સમયમાં ક્રિકેટ ખૂબ જ પ્રિય રમત બની ગઈ છે. આજ ના સમયમાં મોટા ભાગ નાં લોકો આ રમત રમે છે. આ રમત નાના બાળકો થી લઈ ને મોટા ઉવાનનો થી લઇ ને ઉંમરલાયક વડીલો પણ રમે છે. આ રમત ને લોકો દિલ થી રમે છે. ક્રિકેટ રમત એ બ્રિટિશ દેશ ની છે. ભારત માં ક્રિકેટ ની શોધ આજ થી વર્ષો પહેલા અંગ્રેજો એ કરી હતી. બ્રિટિશ દેશ ની રાષ્ટ્રીય રમત ક્રિકેટ છે.
Also Read ઉનાળા પર નિબંધ 2022 Summer Essay in Gujarati
કેમ મારી પસંદગી રમત ક્રિકેટ છે – Why my Favourite sport is cricket
આમતો હું ગણી બધી રમતો રમુ છું જેમ કે ફૂટબોલ, કબ્દી,વગેરે પણ ક્રિકેટ ની રમત માં ખૂબ જ આનંદ, ઉલ્લાસ અને મજા આવે છે. ક્રિકેટ માં ટીમો હોય છે અને દરેક ટીમ માં અગિયાર ખેલાડી હોય છે. તેમાંથી ચાર બોલર, ચાર બેટર અને ત્રણ ઓલ રાઉન્ડ હોય છે અને ઓવર વાઈશ રમવા નું હોય છે.
ક્રિકેટ ત્રણ પ્રકાર ની હોય છે એક વીસ ઓવર ની, એક પચાસ ઓવર ની અને વન ડે મેચ આ રીતે ક્રિકેટ માં મેચો હોય છે. ક્રિકેટ માં વધુ રન કરનાર ટીમ વિજેતા બને છે. ક્રિકેટ માં નિર્ણયો લેવા માટે એમપાયર રાખવા માં આવે છે. જે નિર્ણય લે એ માનવા માં આવે છે. ક્રિકેટ માં બે એમપાયર હોય છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નુ મહત્વ – Importance of International Cricket
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એ દુનિયા ના તમામ દેશો વચ્ચે રમાડવા માં આવે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં દુનિયા ના મોટાભાગ ના દેશો નો ભાગ લે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં વન ડે મેચ, ટી-20, ટેસ્ટ જેવી મેચો નો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એ વર્ષો થી રમાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં આપણી ઇન્ડિયા ટીમ નું સ્થાન ઊંચું છે. અત્યાર ના સમય માં ઇન્ડિયા ટીમ ના કેપ્ટન વિરાટ કોહલી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એ અલગ અલગ દેશો માં રમાય છે.
ક્રિકેટ માં આઈપીએલ નું સ્થાન – Place of IPL in Cricket
આઈપીએલ એટલે ઇન્ડિયન પ્રીમિયમ લીગ એવું થાય છે. આખી દુનિયા માં પ્રસિદ્ધિ એવી આઈપીએલ એ આપણા ઈન્ડિયા માં રમાય છે. આઈપીએલ એ આખી દુનિયા માં પોતાનું ખુબ જ ઊંચું સ્થાન મેળવ્યું છે. આઈપીએલ માં તમામ દેશો ના ખેલાડીઓ નો સમાવેશ થાય છે. આઈપીએલ માં તમામ દેશો ના ખેલાડીઓ અને ઇન્ડિયા ના ખેલાડીઓ ભેગા મળી ને રમે છે.
આઈપીએલ માં વીસ ઓવર હોય છે. આઈપીએલ માં ટોટલ દસ ટીમ હોય છે. આઈપીએલ માં મોટા ભાગ ના ઇન્ડિયા ના ખેલાડીઓ નો સમાવેશ થાય છે. આઈપીએલ નો ઇન્ડિયા માં એટલો બધો વર્ચસ્વ છે કે લોકો આઈપીએલ ની રાહ જોઈ ને બેઠા હોય છે. લોકો આઈપીએલ ને એક તહેવાર ની જેમ ઉજવે છે.
આઈપીએલ ને 2008 થી ચાલુ કરવા માં આવી છે અને પહેલા જ વર્ષે રાજસ્થાન રોયલ નામ ની ટીમ એ વિજય મેળ્યો હતો. આઈપીએલ ને ચાલુ કરી ત્યારથી જ એનું એટલું બધું મહત્વ છે. આઈપીએલ ને ઉનાળા ના વેકેશન માં ચાલુ કરવા માં આવે છે કારણ કે નાના બાળકો પણ આ રમત ની મજા માણી શકે. આઈપીએલ ને સાંજે સાત વાગે ચાલુ કરવા માં આવે છે. આઈપીએલ ની બધી મેચો ઈન્ડિયા માં જ રમાય છે.
આઈપીએલ ની મેચ જોવા માટે મોટા પ્રમાણ માં લોકો સ્ટેડિયમ માં જાય છે અને આઈપીએલ ને ટીવી પર લાઇવ બતાવા માં આવે છે અને આજ નાં સમય માં તો ફોન માં પણ લાઇવ બતાવા માં આવે છે. ઇન્ડિયા માં લોકો સાંજ નાં સાત વાગવા ની રાહ જોતા હોય છે એવું મહત્વ છે આઈપીએલ નું ઈન્ડિયા માં. આખી દુનિયા માં આઈપીએલ નો પહેલો નંબર આવે છે. આઈપીએલ જોવા માટે મોટા મોટા ફ્લિમ સ્ટાર પણ આવે છે. આઈપીએલ ના મોટા માં મોટા ખિલાડી તરીકે ઓળખાતા એમ એસ ધોની નું નામ પણ મોટું છું.
આ કારણે મારી પ્રિય રમત ક્રિકેટ છે. મું આશા રાખું છું તમને મારો આ નિબંધ યોગ્ય લાગીયો હશે. આપનો ખુબ ખુબ આભાર મારો a નિબંધ વાંચવા બદલ.